કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શક્કરીયા & સાબુદાણા ના પરોઠા (Shakkriya Sabudana Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શક્કરીયા & સાબુદાણા ના પરોઠા (Shakkriya Sabudana Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શક્કરીયા & સાબુદાણા ના પરોઠા (Shakkriya Sabudana Paratha Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#FR
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#fast
#faraliparatha

સાબુદાણા માં રહેલ સ્ટાર્ચ અને સુગરથી ભરપૂર માત્રામાં શરીરને તાકાત મળી રહે છે. બ્રેકફાસ્ટમાં સાબુદાણાના પરોઠા ખાવાથી ન્યુટ્રીસન્સ ની સાથે એનર્જી પણ મળે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧ કપસાબુદાણા
  2. ૪ નંગશક્કરિયા
  3. ૧/૪ કપશીંગદાણા નો ભૂકો
  4. ૩ નંગલીલા મરચાં
  5. ૧ઈંચ આદુનો ટુકડો
  6. ૨ ટેબલસ્પૂનબારીક સમારેલી કોથમીર
  7. ૧ ટીસ્પૂનજીરુ
  8. ૧ ટીસ્પૂનતલ
  9. ૧/૨ ટીસ્પૂનમરી પાઉડર
  10. ૧/૨લીંબુ નો રસ
  11. સીંધવ સ્વાદ મુજબ
  12. ૨ ટેબલસ્પૂનઆરા લોટ
  13. પરોઠા શેકવા માટે તેલ, આવશ્યકતા અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ સાબુદાણાને ધોઈ અને સાબુદાણા ડૂબે એટલું પાણી નાખી અને પાંચ કલાક માટે પલાળી રાખો. શક્કરીયા ને બાફી અને છોલી લેવા. પાંચ કલાક બાદ સાબુદાણા એકદમ સોફ્ટ થઈ ગયા હશે. તેમાં શક્કરિયા ને મેસ કરી અને મિક્સ કરો. હવે તેમાં ક્રશ કરેલ આદુ મરચાં, લીલા ધાણા, શેકેલ શીંગદાણા નો ભૂકો, મરી પાઉડર, લીંબુનો રસ, મીઠું, જીરુ, તલ એડ કરી મિક્સ કરો.

    શક્કરીયા & સાબુદાણા ના પરોઠા (Shakkriya Sabudana Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શક્કરીયા & સાબુદાણા ના પરોઠા (Shakkriya Sabudana Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શક્કરીયા & સાબુદાણા ના પરોઠા (Shakkriya Sabudana Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હાથ તેલવાળા કરી અને મિશ્રણને લોટની જેમ ભેગો કરી લેવું. હવે આ મિશ્રણમાંથી એક લુવો લઇ લો.આરા લોટની મદદથી પાટલા ઉપર હાથથી થાબડી, ગોળ ગોળ ફેરવી ને વણો. નોન સ્ટીક તવી ગરમ કરો. ગરમ થાય એટલે તેલથી ગ્રીસ કરી અને આ પરોઠો તેની ઉપર મૂકો. ગેસની ફ્લેમ મીડીયમ રાખવી.

    શક્કરીયા & સાબુદાણા ના પરોઠા (Shakkriya Sabudana Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શક્કરીયા & સાબુદાણા ના પરોઠા (Shakkriya Sabudana Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શક્કરીયા & સાબુદાણા ના પરોઠા (Shakkriya Sabudana Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ગેસની ફ્લેમ સ્લો કરી અને પરોઠાને શેકવું.

    શક્કરીયા & સાબુદાણા ના પરોઠા (Shakkriya Sabudana Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શક્કરીયા & સાબુદાણા ના પરોઠા (Shakkriya Sabudana Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શક્કરીયા & સાબુદાણા ના પરોઠા (Shakkriya Sabudana Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પરોઠાની બંને બાજુ તેલ લગાવી અને ક્રિસ્પી, ગોલ્ડન બ્રાઉન શેકી લેવું

    શક્કરીયા & સાબુદાણા ના પરોઠા (Shakkriya Sabudana Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શક્કરીયા & સાબુદાણા ના પરોઠા (Shakkriya Sabudana Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શક્કરીયા & સાબુદાણા ના પરોઠા (Shakkriya Sabudana Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર February 19, 2023 15:41
Happyness is Homemade
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 23, 2023 14:14
@cook_22909221 Wow Tempting
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મિક્સ દાળ ની મસાલા વેજ ખીચડી (Mix Dal Masala Veg Khichdi Recipe In Gujarati)
  2. કાજુ ચીઝ બટર મસાલા સબ્જી (Kaju Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
  3. ફરાળી ઈડલી (Falahari Idli recipe in Gujarati)
  4. પૌવા (Pauva Recipe In Gujarati)
  5. ખારી પૂરી (સ્ટીક)
  1. ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
  2. ખારી પૂરી (સ્ટીક)
  3. રાજગરા નાં પરાઠા (Rajgira Paratha Recipe In Gujarati)
  4. સાબુદાણા નાં ફરાળી દહીંવડા (Sabudana Farali Dahivada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16814294
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close