કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni

#SN3
#Vasantmasala
#aaynacookeryclub
#cookpadindia
#cookpadgujrati

#SN3
#Vasantmasala
#aaynacookeryclub
#cookpadindia
#cookpadgujrati

વધુ વાંચો

વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni

#SN3
#Vasantmasala
#aaynacookeryclub
#cookpadindia
#cookpadgujrati

#SN3
#Vasantmasala
#aaynacookeryclub
#cookpadindia
#cookpadgujrati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનિટ
૪ સર્વિંગ
  1. રાઈસ માટે
  2. ૧ કપબાસમતી ચોખા
  3. ૪ નંગકાળા મરી
  4. ૩ નંગલવિંગ
  5. ૧ નંગતમાલપત્ર
  6. ૧તજનો ટુકડો
  7. ૧ ટી સ્પૂનજીરું
  8. ૧ ટી સ્પૂનઘી
  9. ૧/૨લીંબુનો રસ
  10. મીઠું સ્વાદ મુજબ
  11. ૪ કપપાણી
  12. બિરયાની માટે
  13. ૩+૨ ચમચી ઘી
  14. ટુકડા૭-૮ કાજુના
  15. ૩ નંગઈલાયચી
  16. ૧ નંગમોટી ઈલાયચી
  17. ૩ નંગલવિંગ
  18. ૧ ટુકડોતજ
  19. ૧બાઉલ કટ કરેલા વેજીટેબલ્સ (ગાજર કેપ્સીકમ બટાકુ ફુલાવર બીન્સ)
  20. ૧ નંગલીલું મરચું સમારેલું
  21. ૧/૨ કપદહીં
  22. ૧ ચમચીલાલ મરચું
  23. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  24. ૨ ચમચીબિરયાની મસાલો
  25. ૧ ચમચીજીરૂ
  26. ૧/૨ ચમચીહળદર
  27. મીઠું સ્વાદ મુજબ
  28. ૩ ચમચીસમારેલી કોથમીર
  29. ૨ ચમચીસમારેલ ફુદીનો
  30. 15-20કેસરના તાંતણા
  31. ફોઈલ પેપર
  32. ગાર્નીશ માટે
  33. ટુકડા૪-૫ શેકેલા કાજુના
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખાને ત્રણ થી ચાર વાર ધોઈને તેને અડધા કલાક માટે પલાળી રાખો પછી પાણી ગરમ કરવા મૂકો તેમાં તમાલપત્ર લવિંગ કાળા મરી તજ જીરું મીઠું લીંબુનો રસ અને ઘી નાખીને ચોખાને 80 ટકા કુક કરીને નિતારી લો ત્રણ થી 4 ચમચી ગરમ પાણી લઈને તેમાં કેસરના તાંતણા પલાળી રાખો

    વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલમાં દહીં લાલ મરચું મીઠું હળદર બિરયાની મસાલો જીરું લીલું મરચું 1 ચમચીકોથમીર અને ફુદીનો લઈને બધું મિક્સ કરી લો પછી તેમાં સમારેલા વેજીટેબલ્સ નાખીને તેને મેરીનેટ કરી લો

    વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેનમાં ત્રણ ચમચી ઘી લઈ લો પછી તેમાં તજ લવિંગ ઈલાયચી અને કાજુના ટુકડા નાખો પછી તેમાં દાણા કાઢીને નાખો એક મિનિટ માટે સોતે કરીને તેમાં મેરીનેટ કરેલા વેજીટેબલ્સ નાખો વેજીટેબલ્સને ઢાંકીને ૮૦ ટકા કૂક કરી લો

    વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે માટીના વાસણને 1 ચમચીઘી લઈને તેને ગ્રીસ કરી લો પછી તેમાં સૌપ્રથમ વેજીટેબલ્સ નું લેયર કરો પછી તેની ઉપર ભાતનું એક લેયર કરો

    વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેની ઉપર ઝીણી સમારેલી કોથમીર અને ફુદીનો થોડો ભભરાવો આ જ લેયરને ફરીથી રીપીટ કરો પછી ઉપરથી કોથમીર અને કાજુના ટુકડા મૂકો પછી 1 ચમચીઘી અને તૈયાર કરેલું કેસરનું પાણી ચમચી વડે ફેલાવી દો

    વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તેને ફોઈલ પેપર વડે ઢાંકી દો ધીમા તાપે તેને 15 મિનિટ માટે થવા દો

    વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    સર્વ કરવા માટે તૈયાર છે વસંત મસાલા સ્પેશિયલ રેસીપી વેજ મટકા બિરયાની

    વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Amita Soni
Amita Soni @Amita_soni
પર February 23, 2023 09:49
l love cookingFood lover
વધુ વાંચો

ટિપ્પણીઓ (14)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 27, 2023 18:34
@Amita_soni Perfect
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી પાલક નું શાક અને રોટલા (Methi Palak Shak Rotla Recipe In Gujarati)
  2. ચીઝ થેપલા સેન્ડવિચ (Cheese Thepla Sandwich Recipe In Gujarati)
  3. સ્ટફ દહીં વડા (Stuffed Dahi Vada Recipe In Gujatati)
  4. રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
  5. કસુરી મેથી ના ગોટા (Kasoori Methi Gota Recipe In Gujarati)
  1. રાગી ની રાબ (Raagi Raab Recipe In Gujarati)
  2. બુરાની રાયતા
  3. દલીયા મોગર દાળ ખીચડી (Daliya Mogar Dal Khichdi Recipe In Gujarati)
  4. મૂળા નું રાઇતું (Mooli Raita Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16820679
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close