કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
નવાબી તડકા મસુર (Nawabi Tadka Masoor Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
નવાબી તડકા મસુર (Nawabi Tadka Masoor Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

નવાબી તડકા મસુર (Nawabi Tadka Masoor Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#SN3
#Vasantmasala
#aaynacookeryclub
#Week3
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#avdhirecipe
નવાબી દાળની વિશેષતા એ તેનો નવાબી તડકો છે. ઘીમાં સાંતળેલ ડુંગળી, કુક કરેલ ટામેટાની પ્યુરી, નવાબી ખડા મસાલા તથા ઘી છે.
પૂર્વ તૈયારી રૂપે ટામેટા કુક કરી પ્યુરી બનાવી લેવી તથા ક્રશ કરેલ ડુંગળી પણ ઘી માં સાંતળી લેવી.
એક કપ રાંધેલી મસૂર દાળમાં ૧૯ ગ્રામ પ્રોટીન હોય છે. ફોસ્ફરસ ભરપૂર હોવાથી તે કેલ્શિયમ સાથે મળીને આપણા હાડકા મજબૂત બનાવે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. 🍁ખડા મસાલા
  2. ૨ નંગઇલાયચી
  3. ૧ નંગમોટો એલચો
  4. ૧બાદિયા
  5. ૧જાવિંત્રી
  6. ૧/૨ ટીસ્પૂનદગડફૂલ
  7. ૧તજનો ટુકડો
  8. ૨લવિંગ
  9. ૧નાનો ટુકડો જાયફળ
  10. ૮-૧૦ નંગ મરી દાણા
  11. ૧સુકું લાલ મરચું
  12. ૧/૨ ટીસ્પૂનજીરુ
  13. ૧ ટીસ્પૂનસૂકા ધાણા
  14. ૧ નંગમોટું તમાલપત્ર
  15. 🍁નવાબી દાળ માટે
  16. ૩/૪ કપ આખા મસૂર
  17. ૧ ટેબલસ્પૂનઘી
  18. ૧ ટીસ્પૂનજીરુ
  19. ૧ નંગસૂકું લાલ મરચું
  20. ૧ નંગ બાદિયા
  21. ચપટીહિંગ
  22. ૧ નંગ તમાલપત્ર
  23. મીઠું સ્વાદ મુજબ
  24. ૩ કપપાણી
  25. ૨ ટેબલસ્પૂનબારીક સમારેલ કોથમીર
  26. 🍁નવાબી તડકા માટે
  27. ૨ ટેબલસ્પૂનઘી
  28. ૧ ટીસ્પૂનઆદુ, લસણની પેસ્ટ
  29. ૧/૪ કપદહીં
  30. ૧/૪ કપક્રશ કરી ઘી માં સાંતળેલ ડુંગળી
  31. ૧/૨ કપકુક કરેલ ટામેટાની પ્યુરી
  32. ૨ નંગલીલા મરચાં
  33. ૧,૧/૨ ટીસ્પૂન લાલ મરચાં પાઉડર
  34. ૧,૧/૨ ટીસ્પૂન તૈયાર કરેલ નવાબી મસાલો
  35. 🍁ગાર્નિશીંગ માટે
  36. ૧ ટેબલસ્પૂનબારીક સમારેલી કોથમીર
  37. ૪-૫ નંગ કાજુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ આખા મસૂરને ધોઈ અને બે કલાક માટે પલાળી રાખવા. બે કલાક બાદ એક પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં જીરું, તમાલપત્ર, બાદિયા, સૂકું લાલ મરચું સાંતળી લો. હિંગ નાખી દો.

    નવાબી તડકા મસુર (Nawabi Tadka Masoor Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    નવાબી તડકા મસુર (Nawabi Tadka Masoor Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    નવાબી તડકા મસુર (Nawabi Tadka Masoor Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં ત્રણ કપ પાણી એડ કરો. પલાળેલા મસૂરમાંથી બધું જ પાણી કાઢી લઈ અને મસુર આ પેનમાં એડ કરો. ઉપર ઢાંકી દો ગેસની ફ્લેમ મીડીયમ રાખવી. મસુર કુક થતા 20 મિનિટ લાગશે.

    નવાબી તડકા મસુર (Nawabi Tadka Masoor Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    નવાબી તડકા મસુર (Nawabi Tadka Masoor Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે મસુર કૂક થાય ત્યાં સુધી ખડા મસાલા શેકી મસાલો તૈયાર કરવો. સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેના તમામ ખડા મસાલા એક નોનસ્ટીક પેનમાં ગેસની સ્લો ફ્લેમ પર સરસ ફ્લેવર આવે ત્યાં સુધી શેકી લેવા એક પ્લેટમાં ઠંડા કરવા મૂકો. ઠંડા થાય એટલે તેને મિક્સર જારમાં ક્રશ કરી લેવા.

    નવાબી તડકા મસુર (Nawabi Tadka Masoor Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    નવાબી તડકા મસુર (Nawabi Tadka Masoor Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    નવાબી તડકા મસુર (Nawabi Tadka Masoor Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે મસૂર કુક થઈ ગયા હશે તો નવાબી તડકાની તૈયારી કરીએ. નોન સ્ટિક પેનમાં બે ટેબલ સ્પૂન ઘી ગરમ કરો. થાય એટલે તેમાં જીરૂ સાંતળી અને આદુ-મરચાની પેસ્ટ એડ કરો. બે મિનીટ એને ઘીમાં સાંતળી ત્યારબાદ તેમાં દહીં તથા લાલ મરચાં પાઉડર એડ કરો. હવે દહીંમાંથી પનીર જેવું સ્ટ્રક્ચર તૈયાર થાય ત્યાં સુધી સ્લો ફ્લેમ પર હલાવો.

    નવાબી તડકા મસુર (Nawabi Tadka Masoor Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    નવાબી તડકા મસુર (Nawabi Tadka Masoor Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    નવાબી તડકા મસુર (Nawabi Tadka Masoor Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ક્રશ કરી સાંતળેલ ડુંગળી તેમાં એડ કરો. બે થી ત્રણ મિનિટ સુધી સાંતળો. હવે તેમાં ટોમેટો પ્યુરી એડ કરો. આવશ્યકતા અનુસાર મીઠું એડ કરો.

    નવાબી તડકા મસુર (Nawabi Tadka Masoor Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    નવાબી તડકા મસુર (Nawabi Tadka Masoor Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    નવાબી તડકા મસુર (Nawabi Tadka Masoor Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગેસની સ્લો ફ્લેમ પર આ ગ્રેવી તૈયાર કરવી. ખડા મસાલામાંથી તૈયાર કરે મસાલો નાખી મિક્સ કરો. ગ્રેવીમાંથી તેલ છૂટું પડે અને ફ્લેવરફુલ ગ્રેવી બને ત્યાં સુધી તેને હલાવતા રહેવું. હવે તેમાં કુક કરેલા મસૂર તેના પાણી સાથે જ એડ કરો.

    નવાબી તડકા મસુર (Nawabi Tadka Masoor Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    નવાબી તડકા મસુર (Nawabi Tadka Masoor Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    નવાબી તડકા મસુર (Nawabi Tadka Masoor Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ગેસની સ્લો ફ્લેમ પર 4 થી 5 મિનિટ સુધી ઉકળવા દો. લીલા ધાણા નાખો. કાજુથી ગાર્નીશ કરો. તૈયાર છે નવાબી તડકા મસુર દાળ. તો ટેસ્ટી લાગે જ છે

    નવાબી તડકા મસુર (Nawabi Tadka Masoor Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    નવાબી તડકા મસુર (Nawabi Tadka Masoor Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર February 25, 2023 18:20
Happyness is Homemade
વધુ વાંચો

ટિપ્પણીઓ (21)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 28, 2023 18:22
@cook_22909221 Wow so yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 2nd for મસુર

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
  2. પંજાબી પુલાવ (Punjabi Pulao Recipe In Gujarati)
  3. વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
  4. ટોમેટો સોસ (Tomato Sauce Recipe In Gujarati)
  5. મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
  1. લીલી મેથી અને લીલાં લસણના રોટલા (Lili Methi Lila Lasan Rotla Recipe In Gujarati)
  2. ઓળો (Oro Recipe In Gujarati)
  3. ગ્રીન મુઠીયા (Green Muthia Recipe In Gujarati)
  4. લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16822233
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close