રાંધવાની સૂચનાઓ
- 1
મલમલના કપડામાં દહીંને બાંધી લગભગ ૩-૪ કલાક સુધી ટીંગાડી રાખો જેથી દહીંમાંથી બધુ પાણી નીકળી જાય.
- 2
હવે આ દહીંને કપડામાંથી એક બાઉલમાં કાઢી, તેમાં દળેલી ખાંડ, કાજુ બદામ ની કતરણ, કીસમીસ અને ઇલાયચી પાઉડર મેળવી, મિક્સ કરી હાથ વડે મિશ્રણ સુંવાળું થાય ત્યાં સુધી વલોવી લો.
- 3
પછી સર્વીગ બાઉલ માં ટુટી ફ્રુટી, કાજુ બદામ ની કતરણ અને કીસમીસ નાખી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16841459









ટિપ્પણીઓ