વ્હાઈટ શ્રીખંડ

Vandna Raval
Vandna Raval @vkr1517

વ્હાઈટ શ્રીખંડ

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કિલોગ્રામઘટ્ટ દહીં
  2. 1/2 વાટકો દળેલી ખાંડ
  3. ૨ ચમચીઇલાયચી પાઉડર
  4. જરૂર મુજબ કાજુ બદામ ની કતરણ
  5. જરૂર મુજબ કીસમીસ
  6. થોડી ટુટી ફ્રુટી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મલમલના કપડામાં દહીંને બાંધી લગભગ ૩-૪ કલાક સુધી ટીંગાડી રાખો જેથી દહીંમાંથી બધુ પાણી નીકળી જાય.

  2. 2

    હવે આ દહીંને કપડામાંથી એક બાઉલમાં કાઢી, તેમાં દળેલી ખાંડ, કાજુ બદામ ની કતરણ, કીસમીસ અને ઇલાયચી પાઉડર મેળવી, મિક્સ કરી હાથ વડે મિશ્રણ સુંવાળું થાય ત્યાં સુધી વલોવી લો.

  3. 3

    પછી સર્વીગ બાઉલ માં ટુટી ફ્રુટી, કાજુ બદામ ની કતરણ અને કીસમીસ નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandna Raval
Vandna Raval @vkr1517
પર

Similar Recipes