કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાળ વિથ પાલક બાટી એન્ડ ચૂરમાં લાડુ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાળ વિથ પાલક બાટી એન્ડ ચૂરમાં લાડુ રેસીપી મુખ્ય ફોટો

દાળ વિથ પાલક બાટી એન્ડ ચૂરમાં લાડુ

Kalpa Sandip
Kalpa Sandip @cook_17852057
Veraval

ગણેશ ચતુર્થી માટે લાડુ બનાવવા હતા તો થયું ચાલો સાથેદાળ બાટી કંઇક ચેન્જ સાથે કરીયે... તો પાલક બાટી બનવી...

ગણેશ ચતુર્થી માટે લાડુ બનાવવા હતા તો થયું ચાલો સાથેદાળ બાટી કંઇક ચેન્જ સાથે કરીયે... તો પાલક બાટી બનવી...

વધુ વાંચો

દાળ વિથ પાલક બાટી એન્ડ ચૂરમાં લાડુ

Kalpa Sandip
Kalpa Sandip @cook_17852057
Veraval

ગણેશ ચતુર્થી માટે લાડુ બનાવવા હતા તો થયું ચાલો સાથેદાળ બાટી કંઇક ચેન્જ સાથે કરીયે... તો પાલક બાટી બનવી...

ગણેશ ચતુર્થી માટે લાડુ બનાવવા હતા તો થયું ચાલો સાથેદાળ બાટી કંઇક ચેન્જ સાથે કરીયે... તો પાલક બાટી બનવી...

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • લાડુ માટે : ૧ કિલો ઘઉં નો જાડો લોટ
  • ૫૦૦ ગ્રામ દેશી ઘી
  • ૨૫૦ ગ્રામ ગોળ
  • કાજુ, બદામ, ઈલાયચી, કિસમિસ
  • તળવા માટે તેલ અથવા ઘી
  • ખસખસ
  • બાટી માટે: 400 ગ્રામ ઘઉ નો લોટ
  • 100 ગ્રામરવો -
  • 100 ગ્રામઘી-
  • નાની ચમચીઅજમો- અડ્ધી
  • નાની ચમચીબેકિંગ સોડા - અડ્ધી
  • મીઠું -સ્વાદપ્રમાણે
  • 1 કપપાલક આદુ મરચાં ની પેસ્ટ
  • કપદાળ માટે: અડદની દાળ- અડધો
  • કપમગની દાળ- પા
  • કપચણાની દાળ- પા
  • ઘી- બે મોટા ચમચા
  • ચપટીહિંગ
  • 1 ચમચીજીરુ
  • અડધી ચમચી હળદર
  • 1 ચમચીધાણાજીરુ પાવડર
  • અડધી ચમચી લાલ મરચુ પાવડર
  • 1-2લીલા મરચા
  • 2ઈંચ લાંબો આદુનો ટુકડો
  • પા ચમચી ગરમ મસાલો
  • અડધી વાટકી ઝીણી સમારેલી કોથમીર
  • મીઠુ સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધી દાળ ને કૂકર માં બાફી લો. હવે આદુ મરચાં ની પેસ્ટ કરી લો.

  2. 2

    1 તપેલી માં 1ચમચી ઘી ઉમેરી.ગેસ ચાલુ કરો..ઘી ગરમ થાય એટલે જીરું ઉમેરો, હિંગ નાખી આદુ મરચાં ની પેસ્ટ ઉમેરો.... હવે બાફેલી દાળ ઉમેરી, મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો ઉમેરી થોડી વાર ઉકાળો.

  3. 3

    હવે બાટી બનાવવા માટે 1 વાસણ માં ઘઉં નો લોટ,રવો,અજમો,મીઠું લો...તેમાં ઘી નું મોણ નાખો... હવે પાલક આદુ મરચાં ની પેસ્ટ ઉમેરો. થોડો સોડા ઉમેરી લોટ બાંધો...ભાખરી જેવો કડક લોટ બાંધો....નાની બાટી કરી ઉકળતા પાણી માં બાફી લો... પછી તેને તેલ માં તળી લો..

  4. 4

    હવે લાડુ બનાવી....તેના માટે, 1 વાસણ માં ઘઉં નો લોટ લો.તેમાં ઘી નું મોણ નાખી.ગરમ પાણી થી લોટ બાંધી...મુઠીયા કરી લો... મુઠીયા ને તેલ માં તળી લો... ઠરે એટલે મિક્સચર માં એલચી નાખી ભૂકો કરો... ભુકા માં ગોળ અને ગરમ ઘી નાખી લાડુ વાળી લો....ઉપર ખસખસ લગાવો.

  5. 5

    હવે એક બાઉલ માં દાળ ઉમેરી... બાટી ના કટકા કે ચૂરો કરી....તેના પર કોથમીર નાખી લાડુ સાથે સર્વ કરો.

    દાળ વિથ પાલક બાટી એન્ડ ચૂરમાં લાડુ રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kalpa Sandip
Kalpa Sandip @cook_17852057
પર September 02, 2019 09:16
Veraval

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાળ પાલક બાટી Churma Ladu

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ચોકો લાવા મોદક
  2. મેંગો મસ્તાની કૅક
  3. પાન મોદક
  4. ન્યુટેલા ચોકલેટ પાન
  5. ચુરમાં ના લાડવા
  1. મોતીચૂર ના લાડવા
  2. પાન મોદક
  3. સ્ટફ પીનટ લાડુ
  4. સેવ ટમેટા નું શાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/10477000
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close