મોતીચૂર ના લાડવા

Dipti Shah
Dipti Shah @cook_17673958

#ચતુર્થી

મોતીચૂર ના લાડવા

#ચતુર્થી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાડકી ચણા નો લોટ
  2. 1વાડકી ખાંડ
  3. 1 ચમચીઈલાયચી પાવડર
  4. ઓરેન્જ ફૂડ કલર
  5. 1 ચમચીલીંબુ નો રસ
  6. તળવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા ના લોટ માં પાણી અને ફૂડ કલર નાખી પતલુ ખીરું તૈયાર કરો

  2. 2

    ત્યાર બાદ કઢાઈ માં ઘી ગરમ મૂકી તેમાં ઝીણા કાણા વાળી ચાયણી તી બુંદી પાડો.

  3. 3

    હવે ખાંડ માં ખાંડ ડૂબે એટલું પાણી નાખી ચાસણી બનાવો. એક તાર જેટલી જ ચાસણી બનાવવી.હવે ચાસણી માં લીંબુ નો રસ નાખી મિક્સ કરી તેમાં બુંદી નાખી ઢાંકી 5 મિનિટ ગેસ પર રહેવા દો.

  4. 4

    બુંદી ઠંડી પડે એટલે લાડવા વાળી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipti Shah
Dipti Shah @cook_17673958
પર

ટિપ્પણીઓ

Similar Recipes