દાળ વિથ પાલક બાટી એન્ડ ચૂરમાં લાડુ

ગણેશ ચતુર્થી માટે લાડુ બનાવવા હતા તો થયું ચાલો સાથેદાળ બાટી કંઇક ચેન્જ સાથે કરીયે... તો પાલક બાટી બનવી...
દાળ વિથ પાલક બાટી એન્ડ ચૂરમાં લાડુ
ગણેશ ચતુર્થી માટે લાડુ બનાવવા હતા તો થયું ચાલો સાથેદાળ બાટી કંઇક ચેન્જ સાથે કરીયે... તો પાલક બાટી બનવી...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી દાળ ને કૂકર માં બાફી લો. હવે આદુ મરચાં ની પેસ્ટ કરી લો.
- 2
1 તપેલી માં 1ચમચી ઘી ઉમેરી.ગેસ ચાલુ કરો..ઘી ગરમ થાય એટલે જીરું ઉમેરો, હિંગ નાખી આદુ મરચાં ની પેસ્ટ ઉમેરો.... હવે બાફેલી દાળ ઉમેરી, મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો ઉમેરી થોડી વાર ઉકાળો.
- 3
હવે બાટી બનાવવા માટે 1 વાસણ માં ઘઉં નો લોટ,રવો,અજમો,મીઠું લો...તેમાં ઘી નું મોણ નાખો... હવે પાલક આદુ મરચાં ની પેસ્ટ ઉમેરો. થોડો સોડા ઉમેરી લોટ બાંધો...ભાખરી જેવો કડક લોટ બાંધો....નાની બાટી કરી ઉકળતા પાણી માં બાફી લો... પછી તેને તેલ માં તળી લો..
- 4
હવે લાડુ બનાવી....તેના માટે, 1 વાસણ માં ઘઉં નો લોટ લો.તેમાં ઘી નું મોણ નાખી.ગરમ પાણી થી લોટ બાંધી...મુઠીયા કરી લો... મુઠીયા ને તેલ માં તળી લો... ઠરે એટલે મિક્સચર માં એલચી નાખી ભૂકો કરો... ભુકા માં ગોળ અને ગરમ ઘી નાખી લાડુ વાળી લો....ઉપર ખસખસ લગાવો.
- 5
હવે એક બાઉલ માં દાળ ઉમેરી... બાટી ના કટકા કે ચૂરો કરી....તેના પર કોથમીર નાખી લાડુ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચૂરમાં ના લાડુ
#ચતુર્થી ગણેશ મહોત્સવ શરૂ થાય એટલે તેમાં પ્રસાદી માટે અલગ અલગ પ્રકાર ના લાડુ બનાવવા મા આવે છે અહી ચૂરમા ના લાડુ જે ગણેશ જી ને પ્રિય છે તે બનાવશું. Varsha Karia I M Crazy About Cooking -
-
લીલા વટાણા ની બાટી
#૨૦૧૯#onerecipeonetreeસાદી બાટી અને સ્ટફ્ડ બાટી પછી જો કંઈક નવું કરવું હોય બાટી ને લઇ ને તો લીલા વટાણા ની બાટી બનાવી શકાયઃ. એ સ્વાદ મા ખુબ જ ટેસ્ટી લાગે છે. દાળ જોડે પણ મઝા આવે અને ચા જોડે પણ. Khyati Dhaval Chauhan -
-
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#ગણેશ ચતુર્થી શ્રી ગણેશ જી ની ચતુર્થી આવે એટલે સાથે એના પ્રસાદ માટે ના પ્રિય લાડુ ની પણ યાદ આવે.અહીંયા મેં પરંપરાગત રીતે બનતા ચૂરમાં ના લાડુ ની રેસીપી શેયર કરી છે. Nita Dave -
લાડુ (ladu recipe in gujarati)
#Gc ચુરમા ના લાડુ. ગણેશ ભગવાન ના ફેવરિટ.ગણેશ ચતુર્થી ના દિવાસે હોઇ બદધા ના ઘેર. Deval Inamdar -
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
ગુજરાત માં ચુરમા ના લાડુ એ બહુ જ પ્રખ્યાત. કોઈ પણ પ્રસંગ હોય, તહેવાર હોય ચુરમા ના લાડુ તો હોય ઘણા લોકો ખાંડ નાખી ને ચુરમા ના લાડુ બનાવે તો ઘણા લોકો ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવે. મેં અહીંયા ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવ્યા છે. ગુજરાત માં ગણેશ ચોથ ના દિવસે બધા જ ઘર માં ચુરમા ના લાડુ બને. ગોળ ના ચુરમા ના લાડુ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જો બરાબર રીત થી બનાવા માં આવે તો બહુ જ સોફ્ટ પણ થાય છે. જો આ રીતે બનાવશો ચુરમા ના લાડુ તો બનશે સરસ સોફ્ટ અને સ્વાદિષ્ટ.#કૂકબુક Nidhi Jay Vinda -
બાટી ચૂરમાં
#કાંદાલસણ#પોસ્ટ1ચૂરમું એ બહુ જાણીતી મીઠાઈ છે. અને ભારત ના ઘણા રાજ્યો માં એ બને છે વિધિ થોડી અલગ પણ ઘટક સરખાં જ. ગુજરાતી ચૂરમું કે ચૂરમાં ના લાડુ માં ઘઉં ના લોટ ના મુઠીયા તળી ને બનાવાય છે જ્યારે રાજસ્થાન માં દાળ બાટી સાથે ખવાતું ચૂરમું બાટી માંથી બને છે. એમાં પણ ચૂરમાં ને ઘણા ઘી માં સેકી ને ખાય છે તો ઘણા સેકયા વિના ઉપર થી ઘી અને ખાંડ નાખી લાપસી-કંસાર ની જેમ ખાય છે. ઘણાં સુકામેવા પણ નાખે છે પરંતુ મેં મારા પરિવારજનો ના સ્વાદ પ્રમાણે ફક્ત એલચી નાખી છે. Deepa Rupani -
બુંદીના લાડુ (Bundi Na Ladu Recipe In Gujarati)
#GC ગણેશ ચતુર્થી ભાદરવા મહિનાની ચોથ તરીકે ઉજવવામાં આવે છે... આમ તો ગણેશ ચતુર્થી મહારાષ્ટ્રમાં વધારે ધામધૂમથી ઉજવવામાં આવતો તહેવાર છે પણ ધીમે ધીમે બધી જગ્યા એ ઉજવવામાં આવે છે..... તો ચાલો જોઈએ તેની રેસીપી..... Khyati Joshi Trivedi -
બેસન લાડુ અને ચૂરમાં લાડુ (Besan Ane Churma Na Ladoo Recipe In Gujarati)
#GCઅપડે બધા જાનીએ છે કે ગણેશ ચતુર્થી ઍ આપણો બહુ મોટો તહેવાર છે.અને ગણેશજી ને લાડુ નો પ્રસાદ ધરાવવામાં અવે છે.એમાં મોદક,ચૂર માં લાડુબેસન લાડુ,માવા ના લાડુ..એવા અનેક પ્રકર ના ધરાવવામાં અવે છે.આજે મેં બેસન અને ચૂરમાં લાડુ બનાવ્યા છે.એની રીત નિચે મિજબ છે.સૌ પ્રથમ બેસન લડ્ડુ રીત. Manisha Maniar -
દાળ બાટી (Dal bati Recipe In Gujarati)
રાજસ્થાન ની પ્રખ્યાત દાળ બાટી. આ બાટી કૂકર માં કરી છે. Reena parikh -
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુરથી હોય અને લાડુ ના બને એવું તો બને જ નહિ ને? ગણપતિ બાપ્પા નો પ્રસાદ લાડુ બનાવ્યા છે..તમને પણ recipe ગમશે.. Sangita Vyas -
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
Manthan special,( સિક્કા નાખી ને લાડુ વાળ્યા જેથી બાળકો ને ખાવાની ઈચ્છા થાય.) અમે નાના હતા ત્યારે મારા મમ્મી આવી રીતે બનાવતા. Anupa Prajapati -
મહારા્ટ્રીયન સ્ટાઈલ ના ચોખા ના મોદક (Maharastrian Style Chokha Modak Recipe In Gujarati)
#GCR#ગણેશ ચતુર્થી વિશેષ ગણેશ ચતુર્થી ના વિશેષ દિવસે આપડે બધા અલગ અલગ લાડુ , જુદા જુદા ભોગ બનાવી ને ધરાવીએ છીએ . તો મે પણ આજે મહારાષ્ટ્રીયન લાડુ જે ચોખા ના લોટ ના બને છે તેવા જ બનાવ્યા છે.... તો ચાલો આપડે તેની રીત નોંધી લઈએ .... Khyati Joshi Trivedi -
ચુરમાં ના મોદક(modak recipe in gujarati)
#GC#my post 29શ્રી ગણેશાય નમઃ 🙏ગણેશ ચતુર્થી માં આપડે બાપા ને ચૂરમા લાડુ પ્રસાદ માં ધરાવતા હોય છીએ..આ જે મે એ જ લાડુ ને મોદક નું સ્વરૂપ આપેલું છે.લાડુ આપડે મુઠીયા તળી ને બનાવતા હોય છીએ. આજે મે તે ભાખરી ના બનાવેલા છે. Hetal Chirag Buch -
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR# ગણેશ ચતુર્થી સ્પેશિયલ વાનગીગણેશ ચતુર્થી માટે બનાવેલા પ્રસાદી ના લાડુગણેશ ચતુર્થી નિમિત્તે પરંપરાગત રીતે બનાવેલા ચુરમાના લાડુ Ramaben Joshi -
ગુંદ,ડ્રાયફ્રુટ ચૂરમાં લાડુ
#શિયાળો શિયાળો એટલે વસાણાં, શાકભાજી , ફળો ખાવા માટે યોગ્ય છે ,આ ઠંડી ની ઋતુમાં શરીર ને ગરમી અને શક્તિ પુરી પાડવા માટે સૌ કોઈ વસાણાં બનાવે છે.પણ નાના બાળકો આ વસાણાં ખાતા નથી હોતા. તો તેમને ચૂરમાં ના લાડુ માં ડ્રાયફ્રુટ ,અને ગુંદ નાખી ને આ લાડુ ખવડાવી શકાય છે.તો બાળકો આ પ્રેમ થી લાડુ ખાશે. Krishna Kholiya -
ચૂરમાં ના લાડુ (churama laddu Recipe In Gujarati)
#મોમ મમ્મીને લાડુ ખુબ ભાવે અને ખુબ ટેસ્ટી લાડુ મમ્મી બનાવે અને મને પણ મમ્મી ના હાથ ના લાડુ ભાવે એટલે મે પણ આજ એવા જ લાડુ મમ્મી માટે બનાવ્યા બાળકો ને પણ ભાવે માટે મે નાની સાઈઝ ના પણ બનાવ્યા છે. મમ્મી કેઇ ખસ- ખસ વગર લાડુ અધૂરા લાગે એટલે મે એવા જ લાડુ બનાવ્યા છે . Alpa Rajani -
દાલ બાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati)
દાલ બાટી ચૂરમાં એ રાજસ્થાની વાનગીછે.ખુબ ટેસ્ટી હોવાને કારણે ખુબ પ્રચલિત થઈગઈછે સાથે ચુરમુ આને ગટ્ટાનું શાક મળે તો પૂછવું જ શું?મેં બાટી બનાવવા માટે અલગ રીત રજુકરી છે જોઈ લો.. Daxita Shah -
દાળ બાટી ફોનડ્યું
#૨૦૧૯આ રેસીપી માં રાજસ્થાની ડીશ દાળ બાટી ને સ્વિઝરલેન્ડ ની ફેમશ ડીશ ફોનડ્યું સાથે ફ્યુઝન કરી ને બનાવી છે. Urvashi Belani -
-
દાળ બાટી ચુરમુ
#જોડીદાળ બાટી ચુરમુ એક રાજસ્થાની વ્યંજન છે, જે ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે Roopa Thaker -
શાહી ચુરમા લાડુ.(Shahi Churma Ladoo Recipe in Gujarati)
#SGC#SJR#Ganeshchaturthi#Cookpadgujrati#Cookpadindia ચુરમાના લાડુ ગણેશ ચતુર્થી ના દિવસે બનાવવા માં આવે છે. જે ભગવાન ગણેશ ને ખૂબ પ્રિય છે. ચુરમાના લાડુ એક પારંપરિક મીઠાઈ છે. Bhavna Desai -
ગુજરાત ભાલની ફેમસ દાળ બાટી
#ડીનર #સ્ટાર #goldenapron post-4.. આ દાળ બાટી ગુજરાત ભાલ ની ફેમસ દાળ બાટી છે.. તેમાં દાળ બાફવામાં આખા લસણ ના ગાંઠિયા નો ઉપયોગ થાય છે. જેનાથી દાળ માં લસણ નો મસ્ત ફ્લેવર આવી જાય છે.. Pooja Bhumbhani -
ચુરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC સર્વ કુકપેડ એડમીન શ્રી સખીઓ ને ગણેશ ચતુર્થી ની શુભેચ્છા 💐 HEMA OZA -
દાલ બાટી ચૂરમા (Dal Bati Churma Recipe in Gujarati)
દાલ-બાટી આમ તો રાજસ્થાની ડિશ છે પરંતુ ગુજરાતમાં પણ તે એટલી જ લોકપ્રિય છે. બાટી ને તમે શેકી તળી કે બેક પણ કરી શકો છો. ઉપર થી ઘી અને લસણ ની ચટણી દાલ બાટી નાં સ્વાદ મ વધારો કરે છે. સાથે ગળ્યું ચુરમુ હોય પછી બીજું શું જોઈએ? Disha Prashant Chavda -
બાફલા બાટી સાથે ચુરમા
#જોડીઆ રાજસ્થાન ની પ્રખ્યાત બાફલા બાટી ની સાથે ચુરમા ખાવાની મજા કંઇક ઓર છે. મિત્રો અને એકવાર જરૂર ટ્રાય કરજો Bhumi Premlani -
મોદક(modak recipe in gujarati)
ભાખરી ચુરમા મોદક..#GC#cookwellchefઘણા ઘરોમાં આજ સુધી એવા રિવાજ હોય છે કે ગણેશ ચતુર્થીના દિવસે તો ભાખરીના જ લાડુ ધરાવાય છે તો આજે અહીં એટલે જ મેં ભાખરી ચુરમાના મોદક બનાવ્યા છે જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે ગણેશજીના પ્રિય છે Nidhi Jay Vinda -
પાલક ખીચડી વિથ લહસુનિ તડકા
#ખીચડીસિમ્પલ ખીચડી ને પાલક મસાલા ને લહસુનિ તડકા સાથે એકદમ નવું રૂપ ... Kalpana Parmar -
ભાખરી ના (ઢોસા) લાડુ
#ચતુર્થી લાડુ એ ગણેશ જી ને ખૂબ પ્રિય છે. તેથી જ ગણેશ ચતુર્થી ના દિવસે ગણેશ જી ને લાડુ નો પ્રસાદ ધરાવવા માં આવે છે. બધા જ જુદી - જુદી જાત ના લાડુ બનાવી ને પુરી શ્રદ્ધા થી ગણેશ જી ને ધરાવે છે.આજે મેં પણ ગણેશ જી માટે ભાખરી ના લાડુ બનાવ્યા છે તેની રેસિપિ તમારી સાથે શેર કરું છું. Yamuna H Javani
More Recipes
ટિપ્પણીઓ