ચીઝ બોલ્સ
#સ્ટાર્ટ
આ સ્ટાર્ટર રેસિપી છે.
Steps
- 1
બટાકા ને બાફી તેની છાલ કાઢી તેને મેશ કરી લો.
- 2
તા ચીલી ફ્લેક્સ,ઓરેગાનો,મીઠું, મરી પાવડર અને ૩ ચમચી બ્રેડ ક્રમશ ઉમેરી મિક્સ કરો.
- 3
ચીઝ ને નાના ટુકડા કરી તેમાં પણ ઓરેગાનો,ચીલો ફ્લેક્સ નાખી મિક્સ કરી થોડી વાર સાઇડ માં મૂકી રાખો.
- 4
હવે બટાકા ના મિશ્રણ માંથી થોડુક લઈ પૂરી જેવું બનાવી તેમાં વચ્ચે ચીઝ મૂકી દો.
- 5
તેને કોર્ન ફ્લોર માં રગદોળી ૧૦ મિનિટ તેવા દો.
- 6
હવે કોર્ન ફ્લોર માં થોડું પાણી ઉમેરી તેની સ્લરી બનાવો. ચીઝ બોલ્સ ને સ્લરી માં ડુબાડી બ્રેડ ક્રમશ માં રગદોળો.
- 7
૨ કલાક માટે ફ્રીજ માં મૂકી રાખો.ધીમા તાપે ડીપ ફ્રાય કરો.
- 8
તેને કેચઅપ સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

Angoori Shikanji Grapes Lemonade
Rumana Irfan
-

Honey Glazed Chicken in my Japanese Bentobox
Madhumita Bishnu
-

Suchitra S(Radhika S)
-

Jamun Soda Summer Special Drink
Rumana Irfan
-

ifuchi
-

Ritzyy
-

Paneer Beetroot Cutlet (Shallow Fry High Protein Tikki)
Navnita Jaiswal
-

Pinkblanket's Kitchen
-

Crock Pot Girl 🤡
-

Crock Pot Girl 🤡
-

Crockpot Beer 🍺 and 2 Cheese Potato Chowder 🥣
Crock Pot Girl 🤡
-

Layla (lulu)
-

Indonesian Style Chicken Stew/ Semur Ayam
Wice Kosin
-

Mumtaz Ramzan
-

Kumkum Chatterjee
-

Payal Thakur
-

@Tehmina_Ameen
-

hafsycakes nd more
-

Srishti Singh
-

Epseeta Panigrahi
-

simran usman
-

Wajiha Zafar











Comments