મેથી મસાલા ભાખરી
આમ તો આપણે સાદી ભાખરી ખાતાજ હોયે મે અહિ નવોજ ટેસ્ટ ઉમેરયો છે મેથી અને મસાલા ઉમેરીને બનાવ. વી છે મારા ઘરે બધાને મનપસંદ છે
મેથી મસાલા ભાખરી
આમ તો આપણે સાદી ભાખરી ખાતાજ હોયે મે અહિ નવોજ ટેસ્ટ ઉમેરયો છે મેથી અને મસાલા ઉમેરીને બનાવ. વી છે મારા ઘરે બધાને મનપસંદ છે
Steps
- 1
એક બાઉલમાં લોટ ઉમેરીને તેમા બધા મસાલા ઉમેરીને તેલ નુ મોણ દય કડક ભાખરિ નો લોટ પાણી વડે બાંધી લો તેના લુવા લય ભાખરી વણી લો તેની ઉપર ચકુ વડે ખાના પાડિ લો જેથી ભાખરી ફુલે નહીં
- 2
હવે લોઢી ગરમ થાય એટલે તેમાં પેલા ભાખરી નાખિ સેકી લો તે સેકાય જાય તેમાં તેલ બને સાઈડ લગાવી ને કડક થાય ત્યા સુધી શેકી લો અેવીજ રીતે બધી ભાખરિ શેકી લો ચા, દહી, અથાણા સાથે સવ્ કરો
Similar Recipes
More Recipes
-

Pan-Seared Salmon with Sautéed Vegetables
Xavier Seror
-

Muniswari.G
-

Vilde!:)
-

Naheed Alam
-

Eva Saida
-

Eva Saida
-

Pragati Hakim
-

Chana And Masoor Dal Pakoda (For Tea-Time And Evening Cravings)
Navnita Jaiswal
-

Sharon Ellis
-

Kels Ro
-

StephieCanCook
-

Amazing Grace’s (aka TeenChef)
-

Miss ßambı
-

Watermelon feta cheese and soft cheese canapés
Rekha Bapodra
-

Farzana Memon
-

Payal Thakur
-

Jagruti Manish (Dalwadi) Shah
-

Shampa Dey Nandy
-

Hafsa Salihu Alhassan
-

AriFa Iqbal
-

Sunita Chakrabarty
-

vidhi vazirani









Comments