રાંધવાની સૂચનાઓ
- 1
આમળા ને ધોઈ સાફ કરવા. આમળા ને કૂકર માં 2 સિટી વગાડી બાફીને ઠંડા પડવા દેવા. પછી તેમાંથી થળીયાં કાઠી મિક્ષચર માં ક્ર્શ કરી લેવા.
- 2
કઢાઇ માં ક્ર્શ કરેલા આમળા ને થોડી વાર ધીમા તાપે ચડવા દેવા. તેમા ગોળ નાખી સતત હલાવતા રહેવું. ઘટ્ટ થાય પછી ગેસ બંધ કરી તેમા જીરું, તીખા, અજમા નો પાઉડર, હિંગ, સુંઠ પાઉડર, આમચુર પાઉડર બધું મિકસ કરવું. થોડું ઠંડુ પડે પછી તેના લાડુ બનાવી દળેલી ખાંડ ભભરાવી, ખસખસ લગાવી તૈયાર કરવું
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11142799







ટિપ્પણીઓ