લસણિયું વટાણા બટેટા નું શાક

Harsha Gajera
Harsha Gajera @cook_19721921

#GS

લસણિયું વટાણા બટેટા નું શાક

#GS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 250 ગ્રામ વટાણા
  2. 1 મોટુ બટેટુ
  3. 1મોટુ ટમેટું
  4. 2 ચમચીલીલુ લસણ
  5. 3 ચમચી તેલ
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. 1/2 ચમચીહળદર
  8. 1 ચમચીલાલ મરચું
  9. 1 ચમચી ધાણા જીરું

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પહેલા એક કૂકરમાં તેલ મૂકો બાદ તેમાં ટમેટા અને લસણ ઉમેરો.

  2. 2

    ટમેટા સાતડાય જાય બાદ તેમાં વટાણા બટેટા ઉમેરો બધા મસાલા કરેલો અને પાણી નાખી ઢાંકણ બંધ કરી દો.

  3. 3

    કુકરની ૩ થી૪ સીટી વગાડો પછી આપણું શાક તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Gajera
Harsha Gajera @cook_19721921
પર

ટિપ્પણીઓ

Similar Recipes