એપલ સીનેમન બોલ્સ વીથ તુવેરદાલ સોસ

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

એપલ ના બોલ્સ તજ ફલેવરના બનાવી તવેરદાળના સોસ સાથે સર્વ કર્યા.

#દાળકઢી
#પીળી

એપલ સીનેમન બોલ્સ વીથ તુવેરદાલ સોસ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

એપલ ના બોલ્સ તજ ફલેવરના બનાવી તવેરદાળના સોસ સાથે સર્વ કર્યા.

#દાળકઢી
#પીળી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1નંગ સફરજન
  2. 1વાટકી તુવેરદાળ
  3. 1વાટકી સુગર
  4. 1વાટકી ઘઉંનો લોટ
  5. 1/2વાટકી ઘી
  6. 1 ચમચીતજપાવડર
  7. 1 ચમચીએલચી પાવડર
  8. 1 ચમચીસમારેલી ચેરી
  9. 2 ચમચીકાજુનાં ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સફરજનને છાલકાઢી ખમણીલેવું કડાઈમાં બે ચમચી ઘીલઇતેને સાંતળવું,સંતળાય જાય પછી સુગર ઉમેરવુંપાણી બળી જાય પછી તજ પાવડર ઉમેરી હલાવવું.

  2. 2

    સફરજનનું મિસરણબાજુપર મુકી ઘઉંના લોટમાં બે ચમચી ઘીનાંખી સેકી લેવો,સેકાય જાય પછી સફરજનના મિસ્રણમાં ઉમેરવું,કાજુના ુટુકડા ઉમેરી બોલ્સ વાળી લઇકડાઇમાં બે ચમચી ઘીનાંખી સોતે કરવા.

  3. 3

    બાફેલી તુવેરદાળમાં સુગર ઉમેરી તેમાં એલચીની ફલેવર આપી હલાવવું,થોડું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દેવો.

  4. 4

    ડીશમાં તુવેરદાળનો સોસ પાથરી ઉપર એપલ બોલ્સ મુકી ચેરી અને તજ થી ગાનિૅશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

ટિપ્પણીઓ

Similar Recipes