વરણ

#દાળકઢી
વરણ એ મહારાષ્ટ્રીયન દાળ છે . જે ખુબ સ્વાદિષ્ટ પણ બીજા દાળ કરતા કાંઈક અલગ છે. આ વરણ દરેક મહારાષ્ટ્રીયન ના ધરે અવારનવાર બનતું હોય છે. ખાસ વાત એ કે જ્યારે ભગવાન માટે થાળ બનતો હોય ત્યારે વરણ એ થાળ મા અવશ્ય હોય.
તો ચાલો આપણે વરણ બનાવીએ.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા તુવરદાળને ધોઇને બાફીલો.
- 2
હવે બાફેલીદાળમાં મીઠુ અને હળદર ઉમેરી જરુર પૂરતું પાણી ઉમેરી વલોવીને ઉકાળવા મુકો.
- 3
હવે આદુ, મરચુ,લસણ અને કોપરાની પેસ્ટ બનાવો. સ્મુધ નથી કરવાની બંને તો એને ખાંડણીમાં વાટો. આ પેસ્ટને ઉકળતી દાળમાં ઉમેરીદો.
- 4
વઘાર કરવા માટે વઘારીયામાં ઘી ગરમ કરી એમાં રાઇ જીરુ હીંગ અને કઢીલીમડો ઉમેરી આ વઘારને વરણમા ઉમેરી દો.જરાક વાર ઉકાળી પછી ગરમાગરમ પરોસો. ઉપર ધી ઉમેરશો તો ટેસ્ટ ખુબ સરસ લાગશે.
- 5
રેડી છે વરણ કે જેને ભાત સાથે પીરસ્યું છે.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ