રાંધવાની સૂચનાઓ
- 1
ખીરું માં કોથમીર સમારી ને ધોઈ ખીરા માં એડ કરવાની.. થોડી... પછી જરાં સોડા અને એક પાવડુ તેલ નાખી આથો દઈ દેવાનો... મીઠુ નાખી દેવાનું સ્વાદમુજબ...
- 2
પછી ઈડલી સ્ટેડ માં તેલ લગાડી ખીરું નાખી દેવાનું માથે જીરું છાંટવાનું...પછી સ્ટેડ માં નાખી ગેસ ઉપર 5/7 મિનિટ રાખવાની... માથે એનું ઢાંકણું ઢાંકી દેવાનું...પછી છરી થી joi લેવાનું... જો ચોટે નઈ તો થઇ ગઈ હોય...
- 3
સાંભાર માટે... કુકર માં દાળ બાફી લેવાની એક ટામેટું નાખી.... 3/4 સીટી વગાડવાની... એની અંદર જ બટેકા બાફવા મૂકી દેવાના...
- 4
પછી દાળ બફાય જાય એટલે ક્રશ કરી લેવાની... બટેકા કાઢી લેવાના એની છાલ ઉતારી સુધારી લેવાના...
- 5
પછી એક મોટા તપેલા માં તેલ મૂકી વઘાર કરવાનો.. ટામેટા. ઓનયન બટેકા.. લીમડો તમાલપત્ર.. જીરું. રાય બધું નાખી દેવાની... 5 મિનિટ સોટાડવાનું...
- 6
પછી દાળ એડ કરી દેવાની...પછી મસાલા નાખવાના બધા. સાંભાર મસાલો પણ એડ કરી દેવાનો... જરૂર મુજબ પાણી નાખવાનું... પછી ઉકળે એટલે લીંબુ નાખવાનું... પછી કોથમીર થી ગ્રાનીસ કરવાનું. તો તૈયાર છે ઈડલી સાંભાર...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હૈદ્રાબાદી સાંભાર ઈડલી (Haydrabadi sambhar idli recipe in gujarat)
#સાઉથ#હૈદ્રાબાદ સ્પેશીયલ લીમડો ટોપરું ચટણી,#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
આ એક સાઉથ ઇન્ડિયન પ્લેટર છે... ડિનર માટે પરફેક્ટ રેસીપી છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
-
ફ્રાય ઈડલી (Fry Idli Recipe In Gujarati)
#ST#cookpad_guj#cookpadind સાઉથની ઓથેન્ટીટક ફ્રાય ઈડલી સવાર ની ચા સાથે....... Rashmi Adhvaryu -
-
-
ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)
દક્ષિણ ભારત નું ફેમસ ફૂડ જે હવે આપણા રસોડે વધારે બને છે..આ બેટર થી ઈડલી તો બનાવીએ જ,સાથે સાથે ઢોકળા અને ઉત્તપમ પણ બનાવી દઈએ..😊 Sangita Vyas -
ઈડલી સાંભાર
#ઇબુક1#31ઈડલી સાંભાર સાઉથ ઈન્ડીઅન ડીશ છે પણ આપણે ત્યાં ગુજરાત માં જ નહિ પણ દરેક જગ્યા એ લોકો ની પ્રિય ડીશ છે સ્વાદિષ્ટ અને વળી હેલ્ધી એવી આ ડીશ નાના મોટા બધા ને ભાવે છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
પ્લેન ઈડલી અને સાંભાર(Plain idli recipe in Gujarati)
#સાઉથ#પોસ્ટ ૮સવારે નાસ્તા મા સાઉથ ના બધા જ લોકો સફેદ ઈડલી પસંદ કરે છે. મારા કીડ્સ ની ફેવરીટ છે. જે હુ વારંવાર બનાવુ છુ. Avani Suba -
-
-
વેજ ઈડલી સાંભાર
ખૂબ લાઈટ અને હેલ્દી,તેમજ બધાંને ભાવે તેવી વાનગી.#મૈનકોસૅ#goldenapron3 Rajni Sanghavi -
-
-
-
ઈડલી સંભાર
#૨૦૧૯#મનપસંદ આજે સાંજે ડીનર માં જમવામાં ઈડલી સંભાર બનાવ્યા છે. બાળકો ને ઈડલી ખૂબ જ ભાવે છે .. સાથે સંભાર ,ચટણી હોઈ એટલે તો બધા ને મજા પડી જાય.. તો આજે મેં રેડી મળતું ઈડલી ના ખીરા માંથી ઈડલી બનાવી છે. જો તાત્કાલિક માં ઈડલી ખાવાનું મન થાય તો આ સારું ઓપ્શન છે . અને ઈડલી પણ સોફ્ટ બને છે.. તો ચાલો .. ઈડલી સંભાર ખાવા દોસ્તો.. Krishna Kholiya -
-
More Recipes
ટિપ્પણીઓ