પાલક વાળી વેજ હાંડી બિરયાની

#માસ્ટરક્લાસ
#પોસ્ટ4
#onerecipeonetree
રાંધવાની સૂચનાઓ
- 1
બાસમતી ચોખાને ધોઈને ૧ કલાક પલળવા મૂકી દો. પલડી જાય એટલે ચારથી પાંચ ગણા પાણીમાં મીઠું 1 ચમચી તેલ વટાણા બટાકા અને ફ્લાવરના ટુકડા નાખી 80 ટકા બાફી લો. બફાઈ જાય એટલે એક ચાયના ગાળી લો.
- 2
બધા કાપેલા શાકભાજી આદુ-લસણની પેસ્ટ બાફેલા ભાત અને પાલકની પ્યુરી તૈયાર રાખો.
- 3
એક નોન-સ્ટીક પેનમાં બચેલું તેલ અને ઘી ગરમ કરો. ગરમ થઇ જાય એટલે તેમાં જીરૂં બધા ખડા મસાલા નાખી તતડવા દો. તતડી જાય એટલે હિંગ નાંખી અને કાંદો અને આદુ-લસણની પેસ્ટ લીલું મરચું નાખી દો. બેથી ત્રણ મિનિટ સાંતળીને ગાજર કેપ્સિકમ નાખી દો અને ફરીથી બેથી ત્રણ મિનિટ સાંતળો. સંતળાઈ જાય એટલે લાલ મરચું હળદર ધાણાજીરું પાવડર ગરમ મસાલો નાખી વ્યવસ્થિત શેકી લો. ત્યારબાદ પાલકની પ્યુરી પ્રમાણે મીઠું અને દહીં નાખો.
- 4
બરાબર મિક્સ કરી લો. બે મિનીટ ઉકળવા દો. ઉકળી જાય એટલે બચેલા ટામેટા અને રંધાયેલા ભાત નાખો. વ્યવસ્થિત મિક્સ કરી ધાણા નાખી બે મિનિટ ઢાંકીને રાંધી લો.
- 5
ગરમા ગરમ પાલક વાડી વેજ હાંડી બિરયાની ને ચીઝ ભભરાવી પીરસો. દહીં ના રાયતા જોડે સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
આર્યુવેદિક મિલ્ક મસાલા પાવડર (Aaryuvedic milk Masala Powder recipe in Gujarati)
#FFC4#WEEK4#MILK_MASALA_POWDER#AARYUVEDIC#HEALTHY#COOKPADINDIA#COOKPADGUJRATI#jigisha Shweta Shah -
-
-
વેજ. દમ હાંડી બિરયાની (Veg. Dum Handi Biryani recipe in Gujarati) (Jain)
#winter_kitchen_challenge2#week2#Biryani#Handi#traditional#CookpadIndia#COOKPADGUJRATI બિરયાની એ કાચા પાકા રાંધેલા ચોખા અને તેની સાથે ઘણા બધા રસાવાળા મસાલેદાર શાકભાજી અથવા તો નોનવેજ ઉમેરીને એક જ વાસણમાં ધીમા તાપે ઢાંકીને તૈયાર કરવામાં આવતી વાનગી છે જેમા ખડા મસાલા નો ખૂબ સારા પ્રમાણમાં ઉપયોગ થાય છે. મેં અહીં માટી ની હાંડી માં બિરયાની ને ધીમા તાપે પકવી છે, જેથી તેની અરોમા અને સ્વાદસરસ આવે છે. બિરયાની ની ઉત્પત્તિ માટે જુદા જુદા મંતવ્ય છે. બિરયાની માટે એવું કહેવાય છે કે તેની ઉત્પત્તિ મુઘલ સામ્રાજ્ય (૧૫૨૬-૧૮૫૭)ના શાહી રસોડામાં થઇ હતી. તે ભારતની મૂળ મસાલેદાર ચોખાની વાનગીઓ અને ફારસી વાનગીનું મિશ્રણ છે. આ વાનગી પર્શિયાથી મુઘલો દ્વારા ભારતમાં લાવવામાં આવી હતી. બીજા એક મત અનુસાર મોગલ બાદશાહ બાબર ભારત આવ્યો તે પહેલાં ભારતમાં આ વાનગી બનાવવામાં આવતી હતી. ૧૬ મી સદીના મોગલ પુસ્તક આઈન-એ-અકબરી અનુસાર ભારતમાં પ્રાચીન સમયથી 'બિરયાની' શબ્દનો ખૂબ જ ઉપયોગ થાય છે. બિરયાની દક્ષિણ ભારતીય મૂળની છે, જે આરબ વેપારીઓ દ્વારા ભારતીય ઉપખંડમાં લાવવામાં આવેલા પીલાફ (પુલાવ) માંથી ઉતરી આવી છે. એક એવું અનુમાન લગાવવામાં આવે છે કે, પુલાવ એ મધ્યયુગીન ભારતમાં લશ્કરી વાનગી હતી. સૈન્યો વિસ્તૃત ભોજન રાંધવામાં અસમર્થ હોવાથી એક વાસણની વાનગી તૈયાર કરતા. જે સ્થળે જે પણ માંસ ઉપલબ્ધ હોય તે સ્થળે તેમાં ચોખા ઓરીને રાંધતા હતા. વાનગી રાંધવાની જુદી પદ્ધતિઓને કારણે આગળ જતાં આ વાનગી બિરયાની બની ગઈ, અલબત્ 'પુલાવ' અને 'બિરયાની' વચ્ચે નો તફાવત મનસ્વી છે. ભારતમાં બિરયાનીની એક શાખા મોગલો તરફથી આવી છે, જ્યારે બીજી આરબ વેપારીઓ દ્વારા દક્ષિણ ભારતના મલબારમાં લાવવામાં આવી હતી એવું પણ માનવામાં આવે છે. Shweta Shah -
-
-
ખીચડી અને ઉટી
#પીળી#onerecipeonetreeખીચડી ઉટી એ મણિપુર ની પરંપરાગત ડીશ છે. એમાં ચોખા તુવેર દાળ ની વઘાર રેડેલી ખીચડી બનાવવા મા આવે છે અને જોડે વટાણા ની ઉટી પરોસવા મા આવે છે. Khyati Dhaval Chauhan -
-
-
-
-
વેજ. કોહલાપુરી (Veg. Kohlapuri recipe in Gujarati)(Jain)
#EB#Week8#vegkohlapuri#CookpadIndia#COOKPADGUJRATI પંજાબી સબ્જી વાઈટ, રેડ, યલો, ગ્રીન તથા brown એમ અલગ અલગ ગ્રેવી માં તૈયાર થતી હોય છે. આ ઉપરાંત તેમાં વપરાતા મસાલા થી સ્વાદમાં વિવિધતા આવે છે. અહીં વેજ કોલ્હાપુરી જૈન બનાવેલ છે જેમાં મે તાજો કોહલાપુરી મસાલો બનાવી તેની ફ્લેવર સબ્જીમાં આપેલ છે. Shweta Shah -
-
-
-
પાલક ખીચડી વિથ લહસુનિ તડકા
#ખીચડીસિમ્પલ ખીચડી ને પાલક મસાલા ને લહસુનિ તડકા સાથે એકદમ નવું રૂપ ... Kalpana Parmar -
વેજ હાંડી બિરયાની
#Theincredibles#તકનીકબાફવુંમાસ્ટર શેફ ચેલેન્જવીક ૨વેજ હાંડી બિરયાની ભારત ની પરંપરાગત વાનગી છે... આમાં ઘણા હેલ્ધી શાક અને ચોખા નો વપરાશ થાય છે.. અને ટ્રેડીશનલી રીતે. આ માટી ની હાંડી માં બનાવવામાં આવે છે.. અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. દોસ્તો મૈં આજે આ વાનગી માં માસ્ટર શેફ ચેલેન્જ ની તકનીક બાફવુ નો ઉપયોગ કર્યો છે..અને ટ્રેડીશનલ રીત માટી ની હાંડી માં વેજ બિરયાની બનાવી છે. .. તો ચાલો દોસ્તો વેજ હાંડી બિરયાની બનાવશું.. Pratiksha's kitchen. -
પાલક પાત્રા(Palak Patra recipe in Gujarati)
#FFC5#week5#palak_patra#farasan#dinner#CookpadIndia#COOKPADGUJRATI#kachi_Keri#Jain#easy_method પાત્રાએ ગુજરાતનું એક પ્રખ્યાત ફરસાણ છે. જે અળવીના પાન તથા પાલકના પાન બંનેમાંથી તૈયાર કરી શકાય છે. સામાન્ય રીતે પાત્ર બનાવવામાં તેની મુખ્ય પદ્ધતિ કે, જેમાં દરેક પાંદડા ઉપર તૈયાર કરેલું ખીરું લગાવી તેનું બીડું વાળવામાં આવે છે જેમાં ખૂબ જ સમય લાગે છે પરંતુ મેં અહીં એક અલગ પદ્ધતિથી પાત્ર તૈયાર કર્યા છે જેમાં પાંદડાની ચોપડવાની ઝંઝટ રહેતી નથી, તે છતાં પણ તે બન્યા પછી ચોપડી ને બીડું વાળીને બનાવ્યા હોય તેવા જ દેખાય છે. આ પદ્ધતિથી બનાવવાથી ઓછા સમયમાં સરસ રીતે પાત્ર તૈયાર થઈ જાય છે. તો તમે પણ આ પદ્ધતિથી પદ્ધતિ ચોક્કસથી ટ્રાય કરશો. Shweta Shah -
-
વટાણા પાલક નુ શાક (Peas Palak curry recipe in Gujarati)
#FFC4#week4#વટાણાનુશાક#પાલક#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
આયુર્વેદિક હર્બ્સ વાળી લોલીપોપ્સ
#સમર#પોસ્ટ7બધા ને ખબર છે ક હાલ ના સમય મા કોરોના વાયરસ નો વ્યાપ વધી રહ્યો છે અને એની કોઈ જ દવા કે રસી હાલ ઘડી સુધી શોધાઈ નથી. આ સમય દરમ્યાન આપણે બધા એવી કંઈક ને કંઈક વસ્તુ બનાવીએ છીએ જેથી આપણી ઈંમ્યુનિટી અથવા રોગપ્રતિકારક શકતી વધે. આપણા આયુર્વેદ મા ઘણા એવા તત્વો નો ઉલ્લેખ છે જે પ્રાકૃતિક રીતે આપણી ઈંમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. હું એક એવી જ નવીન પ્રકાર ની આઈસ્ક્રીમ ની રેસીપી લાવી છું જે શક્ય એટલા આવા આયુર્વેદિક તત્વો ધરાવે છે. એ તમને આવા કપરા સમય મા તમારી રોગપ્રતીકારકતા વધારવા મા પણ મદદ કરશે.એનો મતલબ એવો નથી કે આ આઈસ્ક્રીમ સ્વાદ મા સરસ નઈ હોય કે તીખો હશે. વિશ્વાસ રાખો આ આઈસ્ક્રીમ જો એક વાર બનાવશો તો એમ થશે આ તો ખરેખર સારો આઈસ્ક્રીમ છે. Khyati Dhaval Chauhan -
-
હાંડી પનીર (Handi Paneer Recipe In Gujarati)
#ibમારા ઘરમાં બધાં ની ફેવરિટ ડીશ પંજાબી છે, એટલે અહીં પંજાબી શાક મુકું છું.Veena N.
-
-
-
-
મરાઠી ખીચું - તાંદલાચી ઉકડ
#પીળી#onerecipeonetreeઆ એક મરાઠી નાસ્તા ની ડીશ છે. એક રીતે જોવા જઈએ તો આને મરાઠી ખીચું કહી શકાય. જે ગુજરાતી ને ખીચું બહુ જ પ્રિય હોય એમને ચોક્કસ પણે આ વાનગી ભાવશે જ. જરૂર ટ્રાય કરો. Khyati Dhaval Chauhan
More Recipes
ટિપ્પણીઓ