વેજીટેબલ - પનીર અપ્પમ
#માસ્ટરક્લાસ
રાંધવાની સૂચનાઓ
- 1
સોજી માં દહીં નાખી અને જરૂર પ્રમાણે પાણી નાખી ખીરું કરવું,2 થી 3 કલાક રાખી દેવું
- 2
પછી તેમાં શાક અને પનીર,મીઠું અને કોથમીર નાખી મિક્સ કરવું અને જરૂર તો થોડુંક પાણી ઉમેરવું
- 3
સાજી ના ફૂલ નાખી બરાબર હલાવી દેવું
- 4
અપ્પમ બનાવા ના પાત્ર માં થોડું તેલ લગાડી ચમચી વડે થોડું થોડું ખીરું નાખી દેવું અને પાત્ર ને ઉપર થી ઢાંકી દેવું
- 5
અપ્પમ ગુલાબી રંગ ના થાય એટલે ફેરવી દેવું
- 6
બંને બાજુ થઇ જાય એટલે તેને ડીશ માં કાઢી લેવા અને લીલી ચટણી સાથે પીરસવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11211090






ટિપ્પણીઓ