મલ્ટી ગ્રેઈન સુખડી

ઠંડી ની સીજન મા શક્તિ અને ઉજા આપનાર,શરદી અને કફ થી રક્ષણ આપતુ પોષ્ટિક વાનગી.. મલ્ટી ગ્રેઈન સુખડી...
#માસ્ટરકલાસ
મલ્ટી ગ્રેઈન સુખડી
ઠંડી ની સીજન મા શક્તિ અને ઉજા આપનાર,શરદી અને કફ થી રક્ષણ આપતુ પોષ્ટિક વાનગી.. મલ્ટી ગ્રેઈન સુખડી...
#માસ્ટરકલાસ
રાંધવાની સૂચનાઓ
- 1
બધા લોટ ને ઘી ગરમ કરી અલગઅલગ શે કી લેવાના,કોપરા ના છીણ,સૂઠ,ગંઠોડા ને ર મીનિટ શેકી ને કાઢી લેવાના.
- 2
૨વાટકી ઘી મા ૪વાટકી ગોળ નાખી ને ગરમ કરો ગોળ મેલ્ટ થાય.પછી શેકેલા બધા લોટ, સૂઠ,ગંઠોડા,ગુન્દર પાવડર, કાજૂ બદામ, પાવડર અને કાજુ,બદામ,દ્રાક્ષ, પિસ્તા નાખી ને મીકસ કરી ને ઘી થી ગ્રીસ કરેલી થાળી મા નાખી ને સેટ કરવા મુકી દેવાના..ઠરી ગયા પછી ચોરસ પીસ કરી ને ડબ્બા મા ભરી લો.
- 3
ઠંડી ની સીજન મા પોષ્ટિક સુખડી ખાવો અને ખવળાવો..તો તૈયાર છે મલ્ટી ગ્રેઈન સુખડી...્
- 4
ઠંડી થયા પછી ચોરસ પીસ કાપી ને ડબ્બા મા સ્ટોર કરો અને ઠંડી ની સીઝન મા પોષ્ટિક સુખડી ખાવો અને ખવળાવો..તૈયાર છે મલ્ટી ગ્રેઈન સુખડી...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લાડુ (Ladoo Recipe in Gujarati)
#કુકબુક#દિવાળી સ્પેશીયલ ત્યોહાર હોય અને ઘર મા મિઠાઈ ન બને અસંભવ છે. પ્રોટીન,ફાઇબર, કેલ્શીયમ, યુક્ત ડ્રાયફુટ, ઘી અને મલ્ટી ગ્રેઈન ફલોર થી લડડૂ ના રુપ મા બનતી મિઠાઈ બધા ને ભાવે છે સાથે સાથે વિન્ટર મા રક્ષણ અને ઉર્જા,શક્તિ આપે છે મે આ પોષ્ટિકતા થી ભરપૂર લડડૂ લક્ષમી ગણેશ ના ભોગ માટે બનાવયા છે Saroj Shah -
રાગી ની સુખડી (Ragi Flour Sukhadi Recipe In Gujarati)
રાગી માં ખૂબ પ્રમાણ માં ફાયબર હોય છે, ધઉં કરતા પણ રાગી ખૂબ હેલ્ધી હોય છે. તમારે વજન ઉતારવું હોય તો રાગી ખાવાની તેમાં બીજા વિટામિન , કેલ્શિયમ, હોય છે , આજે રાગી ની સુખડી માં ગુંદર, કાજુ,બદામ , કોપરા ની છીણ નાંખી છે એટલે આ ઠંડી ની ઋતુ માં વઘુ હેલ્ધી બને , ગુંદર થી કમર નાં દુખાવા માટે સારુ છે#GA4#WEEK15 Ami Master -
-
-
ઈન્સટેન્ટ મલ્ટી ફલોર મુઠીયા
#સુપરશેફ 3#માનસૂન સ્પેશીયલ પોસ્ટ4,#માઈ ઈ બુક રેસીપી ...શ્રાવણ,ભાદો ના મહિનો હોય માનસુન ના ધમાકા હોય , સ્વાદિષ્ટ ગરમાગરમ ખાવાનુ મન થાય તણેલા અને મસાલેદાર વાનગી ની જગયા મુઠીયા સરસ ઓપ્સન છે સ્ટીમ્ડ કરેલા મુઠીયા ગરમા ગરમ તલ ના તેલ મા ડબોળી ને ખાવાની મજા કંઈક ઔર છે. મલ્ટી ફલોર મુઠીયા સ્ટીમ કરેલા તેલ સાથે અને સેલો ફાય કરેલા બન્ને રીતે સ્વાદિષ્ટ ,પોષ્ટિક હોય છે. તો ચાલો ગલુટોન ફ્રી, ફાઈબર યુક્ત પ્રોટીન,વિટામીન પોષ્ટિક મુઠીયા બનાવીયે Saroj Shah -
ઈમ્ન્યુનીટી બુસ્ટર(રાગી ઘંઉના ચકતા)(Ragi wheat bites recipe in Gujarati)
આ વાનગી શિયાળામા ઈમ્નયુટી બૂસ્ટર તરીકે ફયાદાકારક છે, સર્દી,જુકામ મા રાહત આપે છે , રોગ પ્રતિકારક શકિત વધારે છે, સ્વાદિષ્ટ અને હેલ્ધી ચકતા દરેક ઉમ્ર ના વ્યકિત માટે ઉપયોગી છે Saroj Shah -
શાક્તિવર્ધક શીરો (Shiro Recipe in Gujarati)
#GA4#week24#Bajra બાજરા ઉર્જાત્મક અને શક્તિ થી ભરપૂર ડાયબિટિક ફ્રેન્ડલી અનાજ છે. ગુજરાતી ફેવરીટ બાજરી ના ઉપયોગ શિયાળા મા કરવા મા આવે છે.આમ બારે માસ ખવાય છે રોટલા થેપલા ,ઢેબરા ઇત્યાદી. પણ જો શિયાળા મા સવારે બાજરી ને શીરો ખંઈયે તો ચુસ્તી ,ફુર્તી,તન્દુસ્તી ની સાથે સર્દી જુકામ,કફ મા પણ રાહત મળે છે. Saroj Shah -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
# trendweek4સુખડી ખુબ ટેસ્ટી ,હેલ્ધી અને ઘર મા મળી જતા વસ્તુઓ થી બની જતી એક પ્રચલિત અને ટ્રેડીશીનલી દરેક ગુજરાતી ઘરો મા પ્રસાદ કે મિઠાઈ તરીકે બનતી હોય છે. ઘી ,ગૌળ અને લોટ થી બનતી આ સુખડી મા સુઠ,ગુન્દર ડ્રઃયફુટ નાખી વિન્ટર મા ખવાય છે. Saroj Shah -
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
#EB#week11 સત્તુ નો લોટ ખુબજ પોષ્ટિક અને તંદુરસ્તી વધારનારો છે.તેની સાથે ગોળ અને ચોક્ખું ઘી પણ હેલ્થ માટે ઉત્તમ છે.મે અહીંયા સત્તુ અને ધઉં નાં લોટ ની સુખડી બનાવી છે. Varsha Dave -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#post2 આ નવરાત્રી ના પર્વ માં માતાજી ને સુખડી નો પ્રસાદ બનાવી ધરાવ્યો છે.નાનાં મોટાં બધા ને પ્રિય એવી સુખડી ની રેસીપી નીચે મુજબ છે.🙂 Bhavnaben Adhiya -
મલ્ટી ગ્રેઈન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati)
#FFC6 થાલીપીઠ(મલ્ટી ગ્રેઈન) Reshma Tailor -
મલ્ટી ગ્રેન ડ્રાય ફ્રુટ સુખડી
#સ્ટારખુબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી છે. મલ્ટી ગ્રેન લોટ અને દેશી ગોળ સ્વાસ્થ માટે ખૂબ જ લાભદાયી છે Disha Prashant Chavda -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી પૌષ્ટિક અને ઘર મા ખુબ ભાવતી વાનગી છે. હુ મારા દ્દાદી અને મમી પાસે થી સિખિ છું સુખડી બનાવતા Shital Manek -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4નાના મોટા દરેક ને ભાવે તેવી ગરમ ગરમ સુખડી... હેલ્થ માટે પણ ખૂબ સારી.. Bhakti Adhiya -
મિક્સ ગ્રેઈન લોટ સુખડી (Mix Grain Flour Sukhdi Recipe In Gujarati)
#Famસુખડી તો બધા ના ઘરે બને પણ મારા ઘરે રાગી, ઘઉં અને સોયાબીન ના લોટ ની બને. Avani Suba -
સુખડી(Sukhdi recipe in Gujarati)
#GA4#Week15 #ગોળ સુખડી એ શિયાળામાં ખાવા ની બહુ મજા આવે છે. તો મે સુખડી બનાવી છે.પારંપરિક રેશીપી છે. RITA -
મલ્ટી ગ્રૈન સુખડી (Multigrain Sukhdi Recipe In Gujarati)
સુખડી એટલે એક સરસ અને પૌષ્ટિક મીઠાઈ છે. આજે મેં સુખડી ને થોડી વધારે પૌષ્ટિક બનાવવાનો પ્રયત્ન કર્યો છે એમાં જુદા જુદા લોટ ઉમેરી. ચાલો તો સહુ ની ગમતી સુખડી ની રેસીપી જોઈ લઈયે. #trend4 Jyoti Joshi -
દુધી ના મલ્ટીગ્રેઈન મુઠિયા (Dudhi Multigrain Muthia Recipe In Gujarati)
#GCR# annakut prasadગજાનંદ ના અન્નકૂટ મા ભોગ ધરાવા મે મલ્ટી ગ્રેઈન,હેલ્ધી દુધી ના મુઠિયા બનાવયા છે. Saroj Shah -
ભાજી પરાઠા
#માસ્ટરક્લાસ મલ્ટીગ્રેઈન લોટ અને ચીલ ની ભાજી થી બના પરાઠા બ્રેક ફાસ્ટ,લંચ ,ડીનર મા કોઈ પણ સમય ખાઈ શકો છો. ચીલ ની ભાજી ને બથુઆ ની ભાજી પણ કેહવાય છે. ઠંડી ના સીજન મા મળે છે.. Saroj Shah -
કેસર ડ્રાયફ્રુટ સુખડી
અમારા ઘરમા બધાને સુખડી બહુ જ ભાવે એટલે મારા ઘરમા સુખડી નો ડબ્બો ભરેલો હોય જ . ઠાકોરજી ને દરરોજ સુખડી નો પ્રસાદ ધરાવુ . સુખડી મા ઘઉંનો લોટ ગોળ ઘી ગુન્દ ડ્રાયફ્રુટ હોવાથી હેલ્થ માટે પણ સારી . એ બહાને છોકરાઓ પણ ઘી અને ડ્રાયફ્રુટ ખાઈલે . Sonal Modha -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
આપણે માતાજી ના પૃસાદ મા લઈ શકાય એવી વાનગી એટલે સુખડી,બધાને ભાવે એવી Velisha Dalwadi -
શિયાળા ની શક્તિવર્ધક સુખડી
#ઇબુક૧#રેસિપિ૧૯મિત્રો સુખડી તો બધા ના ઘરે બનતી જ હોય છે પણ આ સુખડી માં મેં થોડા ઘટકો એડ કરી શિયાળા ની ઠંડી માં શરીર ને કફ અને શરદી માં પણ ફાયદો આપે અને ખાવાની તો મજા પણ આવે. Ushma Malkan -
-
-
ચુરમા લાડુ(ladu recipe in gujarati)
#GCગણેશોત્વ પર ગજાનંદ મા ભોગ માટે લાડુ અને મોદક ની મહિમા છે. ગોળ ના લાડુ ગજાનંદ ને અતિશય પ્રિય છે . ઘંઉ ના લોટ ,ગોળ ના ચુરમા લાડુ બનાવયા છે. Saroj Shah -
હેલ્ધી મલ્ટી ગ્રેઈન દૂધી મેથી ના મુઠીયા
#SVC : હેલ્ધી મલ્ટી ગ્રેઈન દૂધી મેથી ના મુઠીયામલ્ટી ગ્રેઈન લોટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો હું બધા લોટ મિક્સ કરી ને ઘરે જ બનાવું છું.આજે મેં મલ્ટી ગ્રેઈન લોટ ના હેલ્ધી મુઠીયા બનાવ્યા છે. Sonal Modha -
સુખડી (Sukhdi Recipe in Gujarati)
#MA મમ્મીની તો બધી રસોઈ ભાવે અને ગમે પણ ખૂબ જ તો મને એના હાથ ની સુખડી બહુજ ભાવતી તો એની રેસીપી તમારી સાથે શેર કરું છું.મમ્મી ની તો કોઈપણ વાનગી હોય બધા ને ભાવે જ કારણ એમાં ખુબજ પ્રેમ હોય.તો મધર્સ ડે નિમિત્તે હું મારી મમ્મી ને આ વાનગી અર્પણ કરું છું. Love you mummy. Alpa Pandya -
સુખડી (ગોળ પાપડી)
#ઇબુક૧#૪૧# સુખડી આજે પૂનમ છે માતાજી ની પ્રસાદી બનાવી છે એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ લાગે છે બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
ક્રિસ્પી સુખડી (crispy sukhdi Recipe in Gujarati)
Trend week સૌ ને મારા જય શ્રીકૃષ્ણ આજે મેં એકદમ ક્રિસ્પી સુખડી બનાવી છે એમ તો આને દેશી કેડબરી પણ કહેવાય મારા હસબન્ડ ને આવી દેશી ગોળ ની સુખડી બહુ ભાવે છે તો કેજો કેવી બની છે Chaitali Vishal Jani
More Recipes
ટિપ્પણીઓ