કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મકાઈ ચેવડા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મકાઈ ચેવડા રેસીપી મુખ્ય ફોટો

મકાઈ ચેવડા

Bijal Parikh
Bijal Parikh @cook_18960223

#ઇબુક૧

#ઇબુક૧

વધુ વાંચો

મકાઈ ચેવડા

Bijal Parikh
Bijal Parikh @cook_18960223

#ઇબુક૧

#ઇબુક૧

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 3કીલો અમેરિકન મકાઈ
  • 3 ચમચીલીલા મરચા વાટેલા
  • મીઠુ
  • 1લીંબુ નો રસ
  • 1 ચમચીતજ લવિંગ પાવડર
  • 2 ચમચીકિસમિસ
  • 1/2 ચમચીહળદર
  • 5 ચમચીઓઈલ
  • રાઈ અને હિંગ વઘાર માટે
  • કોથમીર ઉપર નાખવા થોડી
  • 6લીમડા ના પાન
  • 1/2 કપદૂધ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મકાઈ ને છોલી છીણી લેવી. તેમા મીઠુ હળદર કિસમિસ નાખી હલાવું. નોનસ્ટિક પેન મા ઓઈલ ગરમ મૂકી રાઈ નાખી તતડે એટલે હિંગ લીમડો નાખી મકાઈ ને વધારો.હલાવી 1મિનિટ રાખી દૂધ નાખી હલાવું તથા મરચા નાખવા ઢાંકી ને ચડવા દેવુ.

  2. 2

    ઓઈલ છુટુ પડે એટલે ચડી જશે 5મિનિટ જ થશે તેને ખુલ્લો કરી થોડી વાર રાખવો તેમાં તજ લવિંગ નો પાવડર નાખી હલાવી ગેસ બંધ કરવો.

  3. 3

    ઉપર લીંબુ નો રસ અને કોથમીર નાખી વાપરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bijal Parikh
Bijal Parikh @cook_18960223
પર February 07, 2020 07:27

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મકાઈ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બીટ રુટ ઈડલી
  2. સ્ટફ ટોમેટો વિથ ગ્રેવી
  3. તુવેર ના દાણા ટીડોળા નું શાક
  4. સ્ટફ્ડ ચીલી પનીર નગેટસ્
  5. લીલવા ની બાસ્કેટ કચોરી
  1. મસાલા પરોઠા
  2. વેજ મેગી ટોસ્ટર સેન્ડવીચ
  3. મલાઈ છોલે
  4. તુવેર ના દાણા ટીડોળા નું શાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/11530666
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close