રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈ ને છોલી છીણી લેવી. તેમા મીઠુ હળદર કિસમિસ નાખી હલાવું. નોનસ્ટિક પેન મા ઓઈલ ગરમ મૂકી રાઈ નાખી તતડે એટલે હિંગ લીમડો નાખી મકાઈ ને વધારો.હલાવી 1મિનિટ રાખી દૂધ નાખી હલાવું તથા મરચા નાખવા ઢાંકી ને ચડવા દેવુ.
- 2
ઓઈલ છુટુ પડે એટલે ચડી જશે 5મિનિટ જ થશે તેને ખુલ્લો કરી થોડી વાર રાખવો તેમાં તજ લવિંગ નો પાવડર નાખી હલાવી ગેસ બંધ કરવો.
- 3
ઉપર લીંબુ નો રસ અને કોથમીર નાખી વાપરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મકાઈ નો ચેવડો
# ff1અમેરિકન મકાઈ નો આ ચેવડો ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે.તેમાં વિટામિન ભરપૂર માત્રા માં હોય છે જેથી ખુબ જ હેલ્થી છે. Arpita Shah -
-
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#GA4 #Week8 આમતો મકાઈ ચોમાસા તેની સીઝન માં આવે પણ અત્યારે બારે માસ મકાઈ મળે છે મારાં ઘરે બધા ને બહુ ભાવે છે એટલે આજે મેં મકાઈ નો દાણો બનાવ્યો છે Bina Talati -
-
-
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
મકાઈ નો ચેવડો એ આમ તો પંચમહાલ બાજુ ની વાનગી છે પણ હવે આખા ગુજરાતમાં પ્રસિદ્ધિ પામી છે. ચોમાસા ની ઋતુ માં તાજી મકાઈ લાવી છીણી ને બનાવામાં આવતો ચેવડો કે મકાઈ નો દાણો ખાવાની મજા જ કઈ જૂદી છે. મકાઈ ના ચેવડા માટે અમેરિકન કે દેશી મકાઈ લઈ શકાય. Dhaval Chauhan -
મકાઈ નું છીણ (Makai Chhin Recipe In Gujarati)
#MRCઅત્યારે વરસાદ ની ભીની ભીની મોસમ માં ગરમા ગરમ મકાઈ ખાવાની ખુબજ મજા આવે છે. અને મકાઈ માંથી ઘણી બધી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. તો આજે મકાઈ નું છીણ અથવા ચેવડો બનાવીશું. Reshma Tailor -
લીલી મકાઈ નો ચેવડો
#cookpadindia#cookpadgujarati ચોમાસા ની સીઝન માં મકાઈ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે,તેમાં થઈ અલગ અલગ ડીશ બનતી હોય છે.મેં મકાઈ નો ચેવડો બનાવ્યો જે આપણા ગુજરાતી ઓ ના ઘરે ઘરે બનતો હોય છે.પંચમહાલ માં તે દાણો તરીકે ઓળખાય છે.મકાઈ ના ચેવડા ને નાસ્તામાં કે સાંજના જમણ માં પણ ખાઈ શકાય છે. Alpa Pandya -
-
-
-
-
-
લીલા મકાઈ નો ચેવડો (ગુજરાતી રેસિપી)
#ઓગસ્ટ પોસ્ટમકાઈ ઘર ના બધા જ લોકો ને બહુ ભાવે છે તો તેમના માટે એક મકાઈ ની નાસ્તા માટે ની રેસિપી લાવી છું તો તૈયાર છો ને બનાવા માટે Kamini Patel -
-
અમેરિકન મકાઈ નો ચેવડો (American Makai Chevda Recipe In Gujarati)
#30mins30 મિનિટ રેસીપીઆ ચેવડો મારો ખુબ જ પ્રિય છે અને 20-25 મિનિટ માં ફટાફટ બની જાય છે અને તમે એને અગાઉ થી બનાવી ને મૂકી શકો છે અને રાત્રે ગરબા માંથી આવી ને ખાઈ શકાય છે. Arpita Shah -
મકાઈ નો ચેવડો
#સુપરસેફ 3#week3આ રેસીપી મેં થોડા ફેરફાર થી બનાવી છે. ખુબ જ સરસ બની છે.થેંક્યુ@Hiral panchal. Nirali F Patel -
મકાઈ નો ચેવડો
#golenapron3#week13#onepotઉત્તર ગુજરાત માં મકાઈ નો ઉપયોગ ખુબ પ્રમાણ માં થાય છે.. મકાઈ દેશી તેમજ અમેરિકન એમ બંને પ્રકાર ના મળે છે.. અમેરિકન મકાઈ ખાવા ખુબ ટેસ્ટી હોય છે. આજે મેં અમેરિકન મકાઈ નો ચેવડો બનાવ્યો છે. કારણકે તેમાં nature suger હોય છે માટે ખાંડ ઓછી નાખવી પડે છે Daxita Shah -
-
મકાઈ નો ઉપમા(makai no upma recipe in gujarati)
#નોર્થચોમાસની સિઝન આવે એટલે માર્કેટ મા મકાઈ ખુબ સરસ અવે છે આ મકાઈ નો ઉપમા સાઊથઇન્ડિયન ડિશ છે જે ખુબ ટેસ્ટી ને પોસ્ટિક આહર છે. મારા પરિવર ને ખુબ ભાવે છે. Komal Batavia -
-
-
-
મકાઈ પૌંઆ (Makai Pauva Recipe In Gujarati)
#RC1#Cookpadindia#Cookpadgujratiઆપણા દરેક ના ઘર માં નાસ્તા માં પૌંઆ બટાકા કે કાંદા પૌંઆ બનતા જ હોય છે મે અહી બાફેલી અમેરિકન મકાઈ નો ઉપયોગ કરી ને પૌંઆ ને એક અલગ જ ટેસ્ટ આપ્યો.અમેરિકન મકાઈ અને પૌંઆ બન્ને જ ડાયટ માં ખૂબ જ healthy . Bansi Chotaliya Chavda -
-
-
મોજે મકાઈ
માય રેસીપી ઈબુક 📒📕📗#RB14વીક 14સુપર રેસીપીસ ઓફ July 🤩🙌💪#JSRમોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસીપી 🌽🍇🫐🍒🍐🥔#MVF Juliben Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11530666
ટિપ્પણીઓ