રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા જ શાકભાજીને ધોઈને ઝીણા સમારી લેવા ત્યારબાદ ગેસ ઉપર એક તપેલીમાં પાણી ગરમ મૂકવું ત્યાર બાદ તેમાં બટાટા ગાજર વટાણા મકાઈના દાણા બધું જ બાફવા મૂકવું ત્યારબાદ થોડુંક જ ચડી જાય એટલે તેની અંદર મસાલો નાંખી બાદ આટા નૂડલ્સ નાખવા આ નૂડલ્સ તૈયાર થઈ જાય એટલે ગેસ પરથી નીચે ઉતારી તેમાં ડુંગળી અને કોથમીર ઉમે રી અને આચાર મસાલો ઉમેરો થઈ ગયા બાદ થોડીવાર ઠંડુ થવા
- 2
હવે થોડું ઠંડું થઇ ગયાબાદ બ્રેડની એક સ્લાઈસ લઈ તેની અંદર મેગી મસાલો ભરો તેની ઉપર બ્રેડની બીજી સ્લાઈસ મુકો બાદ બંને સાઈડ બટર લગાડી સેન્ડવીચ મશીન માં મુકો અને થોડીવાર માં થઇ જશે આપણી વેજ મેગી ટોસ્ટર સેન્ડવીચ તો હવે તેને ટોમેટો સોસ સાથે સર્વ કરો તો તૈયાર છે આ આપણે વેજ મેગી ટોસ્ટર સેન્ડવીચ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
મિક્સ વેજ મસાલા મેગી(mix veg masala maggi recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન#માઇઇબુક#Post27ફ્રેંડ્સ ને આજે મસાલા મેગી બનાવી છે. અમે નાના હતા ત્યારે સાંજના સમયે ભૂખ લાગે અને ઠંડું વાતાવરણ હોય ત્યારે મારા મમ્મી અમને નાસ્તામાં વેજિટેબલ્સ મેગી બનાવી દે. જેથી મેગીના બહાને વેજિટેબલ્સ પણ આપણે ખાઈએ અને બધા વિટામિન્સ આપણને મળે. Kiran Solanki -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ મેયો મેગી (Veg Mayo Maggi Recipe in Gujarati)
#GA4#Week12#Mayoneseમેગી બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. એમાં પણ મેયોનીઝ અને ચીઝ ઉમેરો એટલે સહેલાઈથી ખાઈ લે. અને આપણે એમાં પણ શાકભાજી ઉમેરીને બનાવી આપીએ એટલે મમ્મી પણ ખુશ અને બાળકો પણ ખુશ. Urmi Desai -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11530577
ટિપ્પણીઓ