રાંધવાની સૂચનાઓ
- 1
કથરોટ માં લોટ લઈ તેમાં મીઠું અને તેલ ઉમેરી પાણી ઉમેરી પરોઠા માટે લોટ બાંધી લો.
- 2
5 મિનિટ ઢાંકી ને રાખો. હવે એક વાટકામાં 3 ચમચી લોટ લઈ તેમાં મરચું, ધાણા જીરું ને ચાટ મસાલો ઉમેરો. તેમાં તેલ ઉમેરી મિક્સ કરો.
- 3
હવે લોટ નોલુવો લઈ થોડું પરોઠું વણી તેમાં સ્ટફિંગ મૂકી ફરી થી લુવો કરી વણી લો.
- 4
હવે લોઢી મૂકી ગરમ થાય એટલે થોડું તેલ લઈ ને બંન્ને બાજુ શેકી લો.
- 5
ગરમ ચા સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11530704











ટિપ્પણીઓ