કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લાડવા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લાડવા રેસીપી મુખ્ય ફોટો

લાડવા

Bijal Parikh
Bijal Parikh @cook_18960223

#ઇબુક૧
#goldenapron3
Week 4
#ઘી

#ઇબુક૧
#goldenapron3
Week 4
#ઘી

વધુ વાંચો

લાડવા

Bijal Parikh
Bijal Parikh @cook_18960223

#ઇબુક૧
#goldenapron3
Week 4
#ઘી

#ઇબુક૧
#goldenapron3
Week 4
#ઘી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 500 ગ્રામદેશી ઘી
  • 500 ગ્રામલાડવા નો લોટ
  • 350 ગ્રામદેશી ગોળ
  • 150 ગ્રામબેસન
  • લોટ બાંધવા પાણી
  • 1વાડકી ઓઈલ મોણ માટે
  • 1 ચમચીઈલાયચી પાવડર
  • 1/2 ચમચીજાયફળ પાવડર
  • 4 ચમચીકોપરા નુ ખમણ
  • 1 ચમચીતલ
  • 6 ચમચીખસખસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક થાળી મા લોટ લઇ મુઠી પડતુ ઓઈલ નુ મોણ નાખી મસળતા જઈ કઠણ લોટ બાંધી મુઠીયા વાળવા. કડાઈ મા ઘી ગરમ મૂકી ધીરા તાપે ગુલાબી તળવા.

    લાડવા રેસીપી સ્ટેપ1ફોટો
    લાડવા રેસીપી સ્ટેપ1ફોટો
    લાડવા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મુઠીયા હાથે થી તોડી મિક્સર મા ફેરવી ચુરમુ કરી ચાળણી થી ચાળી લેવુ તેમા ઈલાયચી જાયફળ નાખવા.

    લાડવા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    વધેલા ઘી ને ગરમ મૂકી તેમાં બેસન શેકવું ગુલાબી થાય અને સુગંધ આવે એટલે તેમાં તલ કોપરું નાખી હલાવી ગેસ બંધ કરી તરત જ ગોળ નાખી હલાવી જલ્દી ચુરમા મા નાખી મિક્સ કરવુ અને લાડવા વાળવા. ખસખસ વાળો હાથ કરી પડઘી પાડી ઠારવા. ઘી જરૂર મુજબ ઓછું વધારે લેવુ.

    લાડવા રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bijal Parikh
Bijal Parikh @cook_18960223
પર February 10, 2020 12:49

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લાડવા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્ટફ્ડ ડિઝાઇનર પિઝા
  2. હેલ્ઘી સ્ટફ્ડ સેમલીના ઈડલી
  3. બદામ પીસ્તા ઘારી
  4. રોટી ઢોકળા (Roti Dhokla Recipe In Gujarati)
  5. પાકા કેળાનું ભરેલું શાક
  1. સેન્ડવીચ
  2. વેજ કેસેડીલાસ
  3. સમોસા
  4. કોર્ન-ટોમેટોસુપ
https://cookpad.wasmer.app/in-gu/recipes/11550436
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close