સેન્ડવીચ

Nilam Piyush Hariyani @cook_16321905
સેન્ડવીચ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા,વટાણા બાફી લો.પછી શાકભાજી બધા જીણા કાપી લો.કોઇપણ મનપસંદ શાકભાજી લઈ શકાય.
- 2
તેલ મુકી જીરું નાખી લીમડો લીલા મરચાં ની પેસ્ટ,હળદર નાખી ડુંગળી, ગાજર કોબી વટણા,કેપ્સિકમ નાખી સાતળો.
- 3
પછી શાકભાજી ચડી જાય એટલે બટાકા નો માવો નાખી હળદર,મીઠું, મરચું, લીમ્બુ, ગરમમસાલો,ધાણા, જીરું પાવડર નાખી સરખુ મીકસ કરો.
- 4
હવે મસાલો ઠંડો કરી બ્રેડ પર ચટણી લીલી અને બીજી બ્રેડ પર કેચપ લગાવી વચ્ચે ફીલીન્ગ ભરીને ટોસ્ટર મા બટર મુકી શેકી લો.
- 5
કેચઅપ અને ચા સાથે સર્વ કરો.તૈયાર છે ગ્રીલ્ડ સેન્ડવીચ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચના ચાટ
#ઇબુક૧#૪૩ચાટ ના બધા શોખીન હોય ચના મા પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે.શાક બનાવતા વધ્યા હોય તો આવી રીતે ચાટ બનાવી શકાય. Nilam Piyush Hariyani -
પોન્ગલ વીથ સામ્ભાર (pong al with sambhar Recipe in Gujarati)
ખીચડી એ એક ભારતીય લોક પ્રિય ખોરાક છે જે સીમ્પલ અને પૌષ્ટીક છે જે વીવીધ રાજ્ય મા થોડા ધણા ફેર સાથે દાળ ચોખા ના અલગ અલગ કોમ્બિનેશન મા બને છે અને ખીચડી સાથે ના કોમ્બિનેશન મા પણ ફેરફાર હોય છે ,જેમકે ખીચડી -કઢી ,શાક-ખીચડી,દહીં-ખીચડી,રાયતા- ખીચડી, ટોમેટો રસમ -ખીચડી,....અહી મે એક તમીલ ખીચડી કોમ્બિનેશન બનાવી છે ,જેની સાથે કોકોનટ ચટણી અને સામ્ભાર સર્વ કર્યું છે. Nilam Piyush Hariyani -
ખમણ
#ઇબુક૧#૪૨ગુજરાતી ઓ ના ધર મા ખમણ ,ઢોકળા, પાત્રા,ખાન્ડવી, અવારનવાર બનતા જ હોય છે. Nilam Piyush Hariyani -
સેન્ડવીચ ઢોકળા(sandwich dhokala Recipe)
#વિકમીલ૩ઢોકળા એ ગુજરાત નુ સૌથી લોકપ્રિય ફરસાણ છે જેમા ઘણી વરાયટી પણ છે રવા ઢોકળા,વાટી દાળ ના ,અડદદાળ ના,ચણા ફ્લોર ના ,અને એમાંય ઘણી વરાયટી ,મે આજે અડદ દાળ અને ચોખા નૂ બેટર થી બનાવવા ની ટ્રાય કરી છે .જે મે આપણા ગ્રુપ મેમ્બર થી ઈન્સ્પાયર થઇ બનાવી છે. Nilam Piyush Hariyani -
સેઝવાન ફ્રાઈડ રાઈસ
#ઇબુક૧#૩૪ભાત ક્યારેક વધારે બની ગયા હોય તો તેને આવી રીતે ટેસ્ટી બનાવી શકાય.થોડા શાકભાજી અને થોડા સોસ બસ ફટાફટ રેડી 5મીનીટ મા. Nilam Piyush Hariyani -
સેઝવાન મસાલા ડોસા વીથ સામ્ભર એન્ડ પીનટ ચટણી
#લોકડાઉન#goldenapron3#week11ડોસા મા આજકાલ ઘણી વરાયટી જોવા મળે છે .ચટણી, ડોસા પેપર,કે સ્ટફિંગ,.. બધા મા કંઈ ને કંઈ નવું કરવા ની લોકો ટ્રાય કરતા રહે છે.આઉટર લૅયર મા ટોમેટો, પાલક ની પેસ્ટ થી રેડ ,ગ્રીન કરવા મા આવે છે.તો સ્ટફિંગ મા જીની ડોસા, નૂડલ્સ,મૈસુર મસાલા, પનીર,પીઝા,,, અને ઘણુ,અને ચટણી મા પણ કોકોનટ ,ચટણી, શીનગદાણાની,ટમેટો ની,...મે અહી થોડી શાકભાજી અને પોટેટો નુ ફીલિંગ કરયુ છે ,શીનગદાણાની ચટણી શીનગદાણાની બનાવી છે.. Nilam Piyush Hariyani -
આચારી મસાલા ભાખરી(aachari masala bhakhari Recipe in Gujarati)
#રોટીસ#goldenapron3#week18#aacharગુજરાતી ઓ સવાર ના નાસ્તા મા અને રાતના ભોજન મા ભાખરી પસંદ કરતા હોય છે.આજે મે તેમા થોડા મસાલા નાખી બનાવાની કોશિષ કરી છે.અને ક્રસ્પી સ્વાદીષ્ટ ભાખરી ચા સાથે ખુબ સ્વાદીષ્ટ લાગે છે. Nilam Piyush Hariyani -
એપલ ફેન્ચ ટોસ્ટ રોલ અપ
#goldenaprone3#week3#apple,bread#સ્ટફ્ડ#ઇબુક૧#૩૯આ રેસીપી મા મે બ્રેડ આઉટર લેયર અને એપલ સ્ટફિંગ લઈ સીનેમન પાવડર થી ફ્લેવર કરી સરસ રોલ તૈયાર કર્યા છે.બહુ ઓછી સામગ્રી થી સરસ ડીશ રેડી થાય છે. Nilam Piyush Hariyani -
ફલાફલ
#ઇબુક૧#૩૬#સ્ટફ્ડફલાફલ એ વેબનીઝ ક્યુઝાઈન થી આવે છે જેનો ટેસ્ટ આપણા દાળવડા ને મળતો આવે છે જે વાઈટ ચના મા થોડા મસાલા કરી બને છે મે અહીં ચીઝ અને લીલા મરચા નુ સ્ટફિંગ લીધુ છે. Nilam Piyush Hariyani -
કાલન કરી(કાચા કેળા નુ શાક)
#goldenapron2#વીક13#કેરલા#પોસ્ટ13કેરલા મા સદ્યા,ઓનમ અને વિશુ જેવા તહેવાર મા, આ કરી બને છે.કેરલા મા કેળા નો અને કોકોનટ નો ભરપુર ઉપયોગ થાય છે.જેમકે અવીયલ,પછડી,થીયલ,પોરીયલ,,...મે પણ કોકોનટ ક્રીમ નો અહી ઉપયોગ કર્યો છે.અને રાઈસ સાથે સર્વ થાય છે Nilam Piyush Hariyani -
પૌઆ નો ચેવડો
#ફીટવીથકુકપેડ#પોસ્ટ4એકદમ હેલ્ધી અને લાઈટ સ્નેકસ્ છે.ફટાફટ બની જાય છે અને ટેસ્ટી પણ છે. Nilam Piyush Hariyani -
ઈડલી ટીકા
#એનિવર્સરી#વીક2#સ્ટાર્ટર્સઈડલી જનરલી આપણે ચટણી સાથે અથવા સામ્ભાર સાથે બનાવતા હોય છે કયારેક વધેલી ઈડલી ને મસાલા કરી વઘાર કરતા હોય પણ આજે મે નાની ઈડલી બનાવી અને ઈડલી ટીકા બનાવ્યા છે જે હેલ્થી ટાઈપ છે.અને પનીર ટીકા નુ નવુ વર્ઝન પણ કહી શકાય. Nilam Piyush Hariyani -
રો મેંગો રાઈસ
#ઇબુક૧#૬#લીલીઆ રાઈસ દક્ષિણ ભારત મા તમિલનાડુ મા વધારે લોકપ્રિય છે બેબી શાવર ફંક્શન મા ખાસ આ રાઇસ બને છે.લેમન રાઈસ ને સીમીલર રેસિપી છે બસ લેમન ને બદલે કાચી કેરી વપરાય છે. સૌથી સારો પ્લસ પોઈન્ટ એ છે કે વધેલા ભાત માથી બની જાય છે. Nilam Piyush Hariyani -
હોટડોગ
#નોનઈન્ડીયનહોટડોગ એ જનરલી યુ.એસ.થી બીલોન્ગ કરે છે આપણે ઈન્ડિયન એટલા બધા ફુડી છીએ કે બધી ડીશ અપનાવી એ છીએ ,બનાવી એ છીએ, એટલે નોન ઈન્ડિયન, વીચાર વુ પડે.... હોટડોગ મા વેજીટેબલ, બીન્સ,પોટેટો, નુ એક સોસેજ અને એક ડીપ જેમાં સલાડના વેજીટેબલ વાપરયા છે અને સોસ. Nilam Piyush Hariyani -
આલુ પાલક વીથ પરાઠા એન્ડ કર્ડ રાઈસ
#ડીનરહંમેશા પાલક સાથે પનીર નુ કોમ્બિનેશન આપણે બનાવતા હોય છે.પણ હંમેશા બધા ને કંઈક નવું વધારે પસંદ આવે છે અને એ પણ પાછુ સરળ ,ઘર માથી મળતી સામગ્રી થી બનતી વાનગી ઓ વધારે પસંદ આવે છે બધા ને,મે પનીર ને બદલે આલુ વાપર્યું છે.પનીર ની જેમ આલુ ફ્રાય કરી ને લીધો છે. Nilam Piyush Hariyani -
વ્હાઇટ ઢોકળા
#લોકડાઉનઢોકળા એ ગુજરાતી ઓની પ્રિય વાનગી છે.સવાર ના નાસ્તા અને એક ફરસાણ તરીકે પણ બધા પસંદ કરે છે. Nilam Piyush Hariyani -
સુજી બાઇટ્સ
#રવાપોહારવા ટોસ્ટ ની વાનગી મા વધેલુ ટોપીન્ગ થી બનાવ્યા છે.એકદમ ક્રીસ્પી અને કરારા. Nilam Piyush Hariyani -
આલુ મટર સેન્ડવીચ 🥪
Amazing August#AA2 : આલુ મટર સેન્ડવીચનાના મોટા બધા ને સેન્ડવીચ નુ નામ સાંભળતા જ મોઢા મા પાણી આવી જાય છે .તો આજે મે વેજીટેબલ સેન્ડવીચ 🥪 બનાવી . Sonal Modha -
કોકોનટ રાઈસ (coconut rice Recipe in Gujarati)
#goldenapron3#week25#word- સાત્વિક Nilam Piyush Hariyani -
-
એગલેસ વફલ
#ઇબુક૧#૪#નાસ્તોવફલ એ શબ્દ સૌપ્રથમ ઈન્ગલીશ ભાષા મા જોવા મા આવ્યો અને અમેરિકા, બેલ્જિયન,યુરોપ દેશ માથી અહીં ઈન્ડિયા મા આવ્યો. ફોરેન કન્ટ્રીઝ મા સવાર ના બ્રેક ફાસ્ટ મા જનરલી બને છે અને આપણે બધા ક્યૂઝાઈન સરળતાથી અપનાવી એ એટલે અહીં પણ બનવા લાગ્યો. Nilam Piyush Hariyani -
પોટેટો વેજીઝ (Potato wedges Recipe in Gujarati)
#આલુઆલુ નો વપરાશ ગુજરાત મા ભરપુર પ્રમાણ મા થાય છે .સ્ટાર્ટર થી લઈ ને મેઈન કોર્સ મા બધે બટાકા નો ઊપયોગ મોટાભાગની રેસિપી મા બટાકા વપરાય છે.સ્નેક્સ અને ચાટ તો બટાકા વગર કલ્પના જ ન થાય. Nilam Piyush Hariyani -
આચારી ટીન્ડોરા
#goldenapron3#week5#sabji#ફિટવિથકુકપેડ#પોસ્ટ1નોરમલી આપણે ટીન્ડોરા નુ શાક બનાવતા હોયે છીએ. પણ મે એમા આચારી મસાલો ઉમેરી ને થોડું અલગ કર્યું છે. Nilam Piyush Hariyani -
થ્રી ઈન વન ચીઝ સેન્ડવીચ વફલ (cheese sandwich waffles recipe in Gujarati)
#goldenapron3#week16#word _breadસેન્ડવીચ ને થોડી અલગ રીતે બનાવી છે છોકરાઓ ને નવીનતા વધારે પસંદ આવે એટલે એજ વસ્તુ મા થોડા ફેરફાર કરી અલગ રીતે રજુ કર્યુ છે.ત્રણ રીતે બનાવી છે.અલગ ફીલીન્ગ સાથે ચીઝ ગાર્લિક બ્રેડ,એક વેજીટેબલ સાથે અને એક લેફ્ટ ઓવર વાઈટ બીન્સ કરી ફીલીન્ગ. Nilam Piyush Hariyani -
સ્વીટ પોટેટો કરી
#માસ્ટરક્લાસ#વીક4#પોસ્ટ8આ રૈસીપી મા મે કોકોનટ ક્રીમ નો ઉપયોગ કર્યો છે .સીમ્પલ સ્વાદિષ્ટ કરી છે Nilam Piyush Hariyani -
સંભાર (Sambhar Recipe in Gujarati)
દાળ માથી પ્રોટીન સારા પ્રમાણ મા મળી રહે છે.દાળ આપણે ઘણી પ્રકારની બનાવીએ છીએ અલગ પ્રકારની દાળ નો ઉપયોગ કરીને.દાળ તડકા ,દાલ ફ્રાય,પંચમેલ દાલ ,દાલ મખની,....આજે મે સામ્ભાર દાળ બનાવી છે.જેમા ઘણા શાકભાજી નો ઉપયોગ થાય છે જેને રાઈસ ,ઈડલી,ઢોસા, સાથે સર્વ કરી શકાય.શાકભાજી મા અવેલેબલ અથવા ચોઈસ પ્રમાણે લઈ શકાય. Nilam Piyush Hariyani -
મીકસ વેજ.મિક્સ દાળ ખીચડી
#માયલંચ#goldenapron3#Week10Word _Riceરાઈસ સાથે .. ઘણી વાનગી બનાવી શકાય અને એક વન પોટ મીલ તરીકે પણ ચાલી જાય .બધા શાકભાજી અને બધી દાળ નો વપરાશ કરવાથી વિટામિન ,પ્રોટીન, મીનરલ્સ મળી રહે રાઈસ માથી કાર્બોહાઇડ્રેટ મલે એટલે એક કમ્પ્લીટ મીલ તરીકે લઈ શકાય. Nilam Piyush Hariyani -
વેજ ચીઝ સેન્ડવીચ
આ મુંબઇ સ્ટઇલ ચીઝ સેન્ડવીચનુ નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય. તો ચાલો બનાવીયે વેજ ચીઝ સેન્ડવીચ#SFC Tejal Vaidya -
ભરેલા રીન્ગણ
#માસ્ટરકલાસ#વીક4#પોસ્ટ7મારા ધર મા તો આ શાક ખુબ પ્રિય છે બધાનુ,અવારનવાર બને છે Nilam Piyush Hariyani -
રાટાટુઈલે(Ratatouille)
#માયલંચઆ એક ફ્રેન્ચ સ્ટ્યૂ છે જે એક બેક ડીશ છે અને તેને રાઈસ,મેશ પોટેટો, બોઈલ ,પાસ્તા,અથવા પરાઠા જોડે સર્વ થાય છે.એક કરી જેવું જ છે. જેમાં શાકભાજી, થોડા સ્પાઈસ નો ઉપયોગ થેયેલ છે. Nilam Piyush Hariyani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11548606
ટિપ્પણીઓ