સમોસા

#સ્ટફ્ડ
સમોસા એ નાના મોટા સૌ ને ભાવે છે તો આજે મેં ઘેર સમોસા બનાવ્યા છે.
સમોસા
#સ્ટફ્ડ
સમોસા એ નાના મોટા સૌ ને ભાવે છે તો આજે મેં ઘેર સમોસા બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બટાકા ને કુકર માં 5 વિસલ વગાડી ને ઠંડા થાઈ એટલે છા લ ઉતારી ને પછી સ્મેશ કરો. અને વટાણા અલગ પાણી માં બાફી લો. પછી ગેસ પર કડાઈ મુકી ને તેલ મૂકી તેમાં જીરું, હિંગ આદુ મરચાં, અને સૂકા ધાણા નાખો. પછી તેમાં બાફેલા બટાકા નો માવો, અને વટાણા નાંખો,ત્યારબાદ વરિયાળી નો પાવડર નાખો,લીલા ધાણા નાંખો.
- 2
ત્યારબાદ તેમાં લીંબુનો રસ,અને મીઠું નાખીને બરાબર ચમચા થી મિક્સ કરો અને ઠંડુ થવાદો. મેંદા ના લોટ માં તેલ,મીઠું,અને મંગરેલા નાખી ને પાણી થી લોટ બાંધીને 30 મિનિટ રેસ્ટ આપી ને લોટ ઢાંકી ને રાખો.પછી લોટ ના મોટા લુવા કરો.
- 3
પછી મોટી લંબ ગોળ પુરી વણો. અને વચ્ચે થી કટ કરો. હવે કટ કરેલા એક ભાગ લઈ ને કોન ના આકાર નો શેપ આપીકીનારી ને દબાવી નેતેની અંદર આ બનાવેલો સમોસા નો માવો ભરો. અને બધા સમોસા વાળો.
- 4
ત્યારબાદ કડાઈ માં તેલ મૂકી ને તેલ ગરમ થાય એટલે ધીમા તાપે તળો.અને એકવાર હાફ ફ્રાય કરો. પછી ફરી એક વાર તળો એટલે સમોસા ક્રિસપી બનશે. અને સમોસા નું પળ કાચું નહી રહે.પછી પેપેરનેપકીન માં કાઢો.
- 5
તો ચાલો ફ્રેંડસ આપણાં સમોસા રેડી છે. ખાવા માટે મેં તેને બે ડિશ માં સર્વ કર્યા છે....તો ટેસ્ટી એવા સમોસા રેડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રગડા સમોસા ચાટ
#ડિનર#goldenapron3#week-13પઝલ વર્ડ-ચાટ ... રગડા પેટીસ તો ખાઈએ છે. પણ આજે લોકડોઉન ૨. ૦ માં ઘર માં સૌ ની ઈચ્છા હતી સમોસા રગડા ની તો સમોસા રગડા સાથે ચાટ પણ બનાવી દીધું. તો ઓર માજા આવી . અને ગોલ્ડનઅપ્રોન વિક 13માં પઝલ વર્ડ ચાટ છે તો #ડિનર માં રાતે જમવામાં રગડા સમોસા ચાટ બનાવ્યું. તો જોઈએ રગડા સમોસા ચાટ ની રેસિપિ.. આ ચાટ એટલું ટેસ્ટી હતું.તો ખાવા માં મજા આવી. Krishna Kholiya -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6સમોસા એ એવું ફરસાણ છે જે દરેક ને ભાવતા હોઈ છે. નાના મોટા સૌ કોઈ સમોસા ખાતા હોઈ છે. આજે ચેલેન્જ માટે મેં પટ્ટી સમોસા બનાવ્યા છે.પટ્ટી માં ઘણા પ્રકાર ના સમોસા બનાવી શકીએ છે. ચાઈનીઝ,બટાકા ,વટાણા, કાંદા,પૌઆ,ચણા દાલ ના .. બનાવી શકાઈ છે. મેં આજે બટાકા,વટાણા,અને કાંદા મિક્સ ,અને પૌંઆ વટાણાકાંદા ના સ્ટફિંગ વાળા સમોસા બનાવ્યા છે. એટલો ટેસ્ટી સ્વાદ આવ્યો છે કે બહાર ન સમોસા પણ ન ભાવે. તો અમને ખુબજ ટેસ્ટી લાગ્યા.. તો તમે પણ આ રીતે ચોક્કસ ટ્રાઇ કરો. Krishna Kholiya -
સમોસા (samosa Recipe In Gujarati)
#GA4#week-1#potato#samosaસમોસા એ બટાકા માંથી બનતી વાનગી છે. જે નાના - મોટા સૌ ની પ્રિય હોય છે. Vaishali Gohil -
સમોસા (samosa in Gujarati)
#વિકમિલ૧ #સ્પાઈસીરેસીપી #માઇઇબુક ગમે ત્યારે અને બધા ને ભાવે એવા સમોસા Shruti Hinsu Chaniyara -
પંજાબી સમોસા
#RB7સમોસા અલગ અલગ જાતના બનાવી શકાય છે અને લગભગ આખા ભારતમાં સમોસા બધા બધાને પસંદ છે ને આજે પંજાબી સમોસા ઘરે બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
કોર્નિટોસ વેજ સમોસા (Veg Samosa Recipe in Gujarati)
#GA4#week21#સમોસા#cookpadguj#cookpad#cookpadindiaસમોસા એટલે મેંદા નું કવર !! પણ આજે એ ડેફિનેશન બદલી નાખી છે!!કોર્નિટોસ નાચોસ સમોસા,નો ફ્રાય !! ટેસ્ટી, હેલ્ધી,યમ્મી સમોસા બનાવ્યા છે.તો ચાલો ફ્રેન્ડસ રેસિપી,પીકચર્સ પણ જોઈ લો. Neeru Thakkar -
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4#Week21સમોસા અમારે ઘરે નાના મોટા બધાને બહુ ભાવે. Richa Shahpatel -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#Week21#સમોસાઅમારા ઘરે બધાને પ્રિય એવી વાનગી સમોસા ...નાના ને તો ભાવે પણ મોટા ને પણ એટલા જ પ્રિય .....વટાણા આવે એટલે સમોસા પહેલાં યાદ આવે Ankita Solanki -
-
પંજાબી કેલા મટર સમોસા (Punjabi Kela Matar Samosa Recipe In Gujarati)(Jain)
#Ff2#cookpadgujrati#jain#fried#monsoon#samosa#fastfood#kachakela#matar#panjabi#hotsnacks#cookpadindia#foodphotography સમોસા એ નાના-મોટા સૌને પ્રિય હોય છે તે સવારના નાસ્તામાં કે સાંજના ડિનરમાં ગમે તે સમયે પસંદ પડે છે સમોસા જુદીજુદી ફ્લેવરના જુદા જુદા પ્રાંત પ્રમાણે બનતા હોય છે મેં અહીં પંજાબી સમોસા નું જૈન વર્ઝન તૈયાર કરેલ છે જેમાં કાચા કેળા અને વટાણા નો ઉપયોગ કરેલ છે ચોમાસામાં વરસાદની ઋતુમાં ઝરમર વરસાદ પડતો હોય અને ત્યારે ગરમાગરમ આવા પંજાબી સમોસા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. Shweta Shah -
વેજ. ચીઝ ફ્રેન્કી (Veg Cheese Frankie recipe in Gujarati)
#KS6 સાંજ ના ડીનર માટે મેં ફ્રેન્કી બનાવી છે. મારા બાબા ને ભાવે એ રીતે મેં ફ્રેકી બનાવી છે.તો તમે પણ બનાવો આ ચિઝી વેજ. ફ્રેન્કી.. Krishna Kholiya -
દૂધી ના લાછરા (સ્ટફ્ડ દૂધી નું શાક)
#સ્ટફ્ડ સ્ટફ્ડ કોન્ટેસ્ટ માં આજે મેં દૂધી માં મસાલો ભરી ને શાક બનાવ્યું છે. અને આ શાક ઘર ના બધા નું ફેવરેટ છે. દૂધી ખાવા માં ઠંડી હોય છે. અને પાણી પણ વધારે હોય છે . તો આપણી હેલ્થ માટે પણ સારી હોય છે. જો નાના બાળકો,અને ટીનેજર્સ છોકરા છોકરી લોકો દૂધી ખાવાનું પસંદ ન કરતા હોય તો આવી રીતે સ્ટફ્ડ દૂધી નુશાક બનાવશો તો જરુર થી ખાશે. Krishna Kholiya -
સમોસા (Samosa Recipe In Gujarati)
#DFTસમોસાની ઘણી વેરાયટી છે પણ મને પંજાબી સમોસા જ વધુ ભાવે તેના સ્પાઈસી સ્ટફિંગ તથા મોટી સાઈઝ ને કારણે.. ૨ સમોસામાં તો પેટ જ ભરાઈ જાય. આજે પંજાબી સમોસા બધાની ડીમાન્ડ પર બનાવ્યા. Dr. Pushpa Dixit -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6સમોસા એટલે બધાને ભાવતી વાનગી નાનાથી લઈને મોટા ને બધાને સમોસા ખુબજ પ્રિય હોય છે આજે મેં પટ્ટી સમોસા બનાવ્યા છે જે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે Ankita Solanki -
પંજાબી મીની સમોસા
#RB2પંજાબી સમોસા મોટા- નાના ,બધા ના ફેવરેટ હોય છે. અમારા ઘર માં પણ બધા ને પંજાબી સમોસા બહૂ જ ભાવે છે. આ સ્નેક એની ટાઈમ ખાઈ શકાય છે. Bina Samir Telivala -
મેગી બર્ગર (Maggi Burger Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી એ નાના મોટા સૌ કોઈ ની પ્રિય વાનગી છે. હંમેશાં તેમાંથી ઈનોવેશન કરી નવી રેસીપી બનાવીએ છીએ ત્યારે પરિવારજનો ખુશ થઈ જાય છે. આજે મેં ચટપટા મેગી બર્ગર બનાવ્યા છે. Neeru Thakkar -
આલુ રોઝ સમોસા ચાટ (Aloo Rose Samosa Chaat Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujrati કોઈ પણ સીઝન હોય આપણે અલગ અલગ પ્રકારનાં ચાટ બનાવીએ છીએ. ચાટ નું નામ આવતા જ નાના મોટા દરેક ને મોં મા પાણી આવી જાય છે. અને ચાટ એટલે ચટપટી વાનગીઓનો સમુહ.... એમાં પણ વાત કરીએ તો સમોસા ચાટ...અલગ અલગ પ્રકારનાં સમોસા તો બને જ છે. તો આજે મેં પણ અહીં અલગ પ્રકારનાં આલુ રોસ સમોસા ચાટ બનાવ્યાં છે. Vaishali Thaker -
ચટપટા સમોસા ચાટ
#વિકમીલ૧તીખી રેસીપી માં સમોસા રગડા ચાટ ને કેમ ભૂલાય....તો આજે મેં તીખા ચટપટા સમોસા ચાટ બનાવી છે. Bhumika Parmar -
-
મનચાઉં સુપ (Manchow Soup Recipe In Gujarati)
#KS2 આજે સાંજ ડિનર માટે મનચાઉં સૂપ બનાવ્યું છે. ઠંડી માટે બેસ્ટ છે આ સૂપ સૌ કોઈ હોટલ માં ઓર્ડર કરતા જ હોઈ છે. નાના મોટા તથા બાળકો નું ફેવરિટ હોય છે. Krishna Kholiya -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
વરસાદની સિઝનમાં રોજ કંઈક ને કંઈક નવું ખાવાની ઈચ્છા થાય છે તો આજે મેં મેથીના ગોટા બનાવ્યા#cookpadindia#cookpadgujrati#MFF Amita Soni -
પંજાબી સમોસા(Punjabi samosa recipe in Gujarati)
#MW3#fried#સમોસા#પંજાબી સમોસાઆપણે ગુજરાતીઓ સમોસા બનાવીએ તો તેમાં મસાલો કરતા હોઈએ છીએ તેના કરતા થોડો અલગ મસાલો કરી સમોસા બનાવવામાં આવે છે તેવા પંજાબી સમોસા મેં આજે બનાવ્યા છેજેની સ્પેશિયાલિટી તેમાં ઉમેરવામાં આવતો homemade મસાલો છેઆ સમોસાનું પડ પણ તેની એક ખાસિયત હોય છે તે એકદમ ક્રિસ્પી છતાં સોફ્ટ હોય છે તેમાં તેને લોટની ખાસિયત હોય છેપંજાબી સમોસા ની સાઈઝ પણ ગુજરાતી સમોસા કરતાં થોડી મોટી હોય છે અને તેને ફોલ્ડ કરવાની method પણ અલગ હોય છેઆ સમોસા સાથે કેચ અપ ખૂબ જ ટેસ્ટી લાગે છેઆ સમોસા બનાવવાની રેસીપી હું તમારી સાથે શેર કરુ છું જરૂર થી ટ્રાય કરશો Rachana Shah -
સમોસા (Samosa Recipe In Gujarati)
#FD મારી મિત્ર ને મારા હાથ ના સમોસા ખૂબ પસંદ છે તો આજે મેં એના માટે બનાવ્યા છે . #Tulshi Sushma ________ prajapati -
સમોસા(Samosa recipe in gujarati)
#સુપરશેફ3#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ29સમોસા એ ખૂબ સરસ ફરસાણ છે જેને તમે સવારે ચા સાથે નાસ્તા માં, અથવા બપોરે કે સાંજે નાસ્તા માં પણ લઈ શકો. સમોસા ના પુરણ માં અલગ અલગ વેરીએશન કરી ને અલગ અલગ સમોસા બનાવી શકો. અહીંયા બટાકા નું પુરણ ભરીને સમોસા બનાવેલ છે. Shraddha Patel -
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
#FFC5 : મટર સમોસાસમોસા મા ઘણી ટાઈપ ના વેરિએશન કરી શકાય છે પનીર સમોસા, વેજીટેબલ સમોસા, spring રોલ્સ સમોસા,તો આજે મેં મટર ડુંગળી અને બટાકા નું ફીલીગ ભરી ને સમોસા બનાવ્યા છે. Sonal Modha -
મેગી મસાલા ડિઝાઇનર સમોસા
#સ્ટાર્ટ મે આજે નાના મોટા બધા ને ભાવતા સ્ટાર્ટર એટલે કે સમોસા ને નવો ટ્વીસ્ટ આપી વધારે ટેસ્ટી બનાવવા પ્રયત્ન કર્યો છે.આ સમોસા ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાના બાળકોને આ સમોસા ખૂબ જ ભાવશે . કારણ કે નાના બાળકોને મેગી ખૂબ જ ભાવતી હોય છે અને મેં આ સમોસા માં મેગી મસાલો અને ડુંગળી ઉમેરી સમોસા ને નવો ટ્વીસ્ટ આપ્યો છે. વળી સમોસામાં કાપા ડિઝાઇન બનાવવાથી આ સમોસા જેટલા ખાવા મા સારા લાગે છે એટલા જ દેખાવમાં ખૂબ જ આકર્ષક છે. Snehalatta Bhavsar Shah -
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4#Week21સમોસા નાસ્તામાં અથવા ડિનર માં ખવાતી વાનગી છે.સમોસા પંજાબી,ચાઈનીઝ,પીઝા સમોસા, આમ ઘણી પ્રકાર ના બને છે.આજે મે આલુ - મટર ના સમોસા બનાવ્યા છે. Jigna Shukla -
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#samosaશિયાળો એટલે જાત જાતના શાકભાજી ને નવું નવું ચટાકેદાર ખાવાની મોસમ !! લીલા વટાણા, લસણ,ગાજર, લીલા ધાણા ના સમોસા !! Neeru Thakkar -
સ્પિનચ ગાર્લીક નુડલ્સ (Spinach Garlic Noodles Recipe In Gujarati)
#RC4નુડલ્સ નો સ્વાદ તો બધા ને ભાવે છે પણ આજે શેફ સ્મિત પાસે થી સ્પિનચ સાથે નુડલ્સ શીખ્યા જ ખરેખર સ્વાદ માં ખૂબ ટેસ્ટી બન્યા...જરૂર ટ્રાય કરજો ... KALPA -
સક્કરિયયા ની સબ્જી (Sakkariya ની Sabji recipe in Gujarati)
# SSM આ રીતે બનાવશો તો નાના મોટાં સહુ ને ભાવશે... Sonal Karia
More Recipes
ટિપ્પણીઓ