રાંધવાની સૂચનાઓ
- 1
એક થાળી મા લોટ લઇ મુઠી પડતુ ઓઈલ નુ મોણ નાખી મસળતા જઈ કઠણ લોટ બાંધી મુઠીયા વાળવા. કડાઈ મા ઘી ગરમ મૂકી ધીરા તાપે ગુલાબી તળવા.
- 2
મુઠીયા હાથે થી તોડી મિક્સર મા ફેરવી ચુરમુ કરી ચાળણી થી ચાળી લેવુ તેમા ઈલાયચી જાયફળ નાખવા.
- 3
વધેલા ઘી ને ગરમ મૂકી તેમાં બેસન શેકવું ગુલાબી થાય અને સુગંધ આવે એટલે તેમાં તલ કોપરું નાખી હલાવી ગેસ બંધ કરી તરત જ ગોળ નાખી હલાવી જલ્દી ચુરમા મા નાખી મિક્સ કરવુ અને લાડવા વાળવા. ખસખસ વાળો હાથ કરી પડઘી પાડી ઠારવા. ઘી જરૂર મુજબ ઓછું વધારે લેવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લાડવા
#RB13#Week13ભારતીય સંસ્કૃતિ માં બ્રામ્હણ ને અગ્રગણ્ય સ્થાન આપ્યું છે અને જન્મે બ્રામ્હણ એટલે લાડુ પ્રિય. લાડવા નું નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય. એમાંય ગોળ ના લાડવા તો સ્વાસ્થ્ય માટે પણ સારા કેવાય. પેલા ના બ્રામ્હણો ૨૦ ૨૫ લાડવા ખાઈ જતા એક જ આસન પર બેસી ને પણ હવે આતો ૨૧ મી સદી આવી ગયી એટલે હવે આવા બ્રામ્હણો ખાલી વાર્તા ઓ માં જ સાંભળવા મળે. મેં પણ મારા સસરા ની પુણ્યતિથિ હતી જેમાં બનાવ્યા આ લાડવા. અને સતતં મોદકપ્રિય ગણપતિ ભગવાન ને ધરાવ્યા કેમકે ભગવાન ને ભોગ ધરાવ્યા વિના ખવાય નહિ એ આપડી સંસ્કૃતિ છે જે અપને આપણી આવનારી પેઢી ને આપવાની છે, જાળવવાની છે. Bansi Thaker -
-
-
લાડવા
#goldenapron2લાડવા એ ગુજરાતી ઓથેન્ટીક વાનગી છે. તે વારે તહેવારે ગુજરાતી ઘરોમાં અચૂક બનતી જ હોય છે.. ને નાનામોટા સૌને પસંદ પણ હોય છે.. Mita Shah -
લાડવા (Wheat ladoo recipe in Gujarati)
#GC #વેસ્ટ#ગણેશ_ચતુર્થી_સ્પેશિયલપોસ્ટ -1 આમ તો દરેક ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ જી ને પ્રસાદ અર્પણ કરવામાં આવે છે...પરંતુ આ ચતુર્થી તો આખા દેશમાં ઉજવવામાં આવે છે નાના માં નાનો માણસ શક્તિ મુજબ ઘી ગોળ ના ઉપયોગ થી પ્રસાદ બનાવી પ્રભુને અર્પણ કરેછે....લાડવા અનેક પ્રકારનાબને છે...પણ ઘઉંના કરકરા લોટમાં થી બનતા દેશી ગોળના ઘી થી લસ લસતા લાડુ ની જ પારંપરિક પ્રસાદમાં ગણના થાયછે ચાલો બનાવીએ પરંપરાગત પ્રસાદ લાડવા...ખાસ નોંધ:- ગણેશજી ને ખસખસ ધરાવતી નથી પરંતુ થાળ ધરાવી નેપછી થી મેં ખસખસ લગાવી છે...🙏 Sudha Banjara Vasani -
-
ચુરમાના લાડુ (churma na ladu Recipe in Gujarati)
#GC #વેસ્ટ ગણેશ ચતુર્થી હોય અને બાપ્પા ના પ્રિય લાડુ ના હોય એવું બને? અમારા ઘરમાં વર્ષોથી મારા સાસુ ગણેશ ચતુર્થી એ ચુરમાના લાડુ જ બનાવે એટલે હું પણ ચુરમાના લાડુ જ બનાવુ છું. Nila Mehta -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
દર પૂનમે ચુરમાનાં લાડુ બને.. બજરંગદાસ બાપાને થાળ ધરાય. આજ નાં લાડુ ગુરુપૂર્ણિમા માટે ખાસ બનાવ્યા છે. બાપા માટે ખાસ ગોળનાં લાડુ જેમાં લસલસતું ઘી, જાયફળ અને ઈલાયચીની સુગંધ હોય. Dr. Pushpa Dixit -
-
ગુંદર નાં લાડવા (gundar na Ladoo recipe in gujarati)
#GA4#week14#Ladooગુંદર નાં લાડુ ખુબ જ શક્તિ દાયક છે.. ગુંદર ખાવા થી શરીર માં આપણા સાંધા ઓને જરૂરી પોષણ આપી સાંધા ઓને ઘસારો થતો અટકાવવા માં મદદરૂપ થાય છે.. તેમાં સુંઠ,ગંઠોડા અને ગોળ,ઘી,સુકોમેવો, કોપરું .. શરીર ને શિયાળામાં ઠંડી માં ગરમાવો આપી તાકાત આપે છે.. Sunita Vaghela -
-
-
-
-
સીંગપાક રોટી (Singpak Roti Recipe in Gujarati)
#રોટીસ#goldenapron3 #Week 18#ROTI Kshama Himesh Upadhyay
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11550436
ટિપ્પણીઓ