કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભરેેેલા મરચાં ની લિલી કઢી,ખીચડી અને રોટલો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભરેેેલા મરચાં ની લિલી કઢી,ખીચડી અને રોટલો રેસીપી મુખ્ય ફોટો

ભરેેેલા મરચાં ની લિલી કઢી,ખીચડી અને રોટલો

Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915

#એનિવર્સરી
#મેઇનકોર્સ

#એનિવર્સરી
#મેઇનકોર્સ

વધુ વાંચો

ભરેેેલા મરચાં ની લિલી કઢી,ખીચડી અને રોટલો

Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915

#એનિવર્સરી
#મેઇનકોર્સ

#એનિવર્સરી
#મેઇનકોર્સ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • સ્ટફિંગ માટે:-
  • 1વાટકો ચવાણું
  • 4લીલા મરચા
  • ટુકડોઆદુ નો
  • 3 ચમચીપાલખની પેસ્ટ
  • 2 ચમચીસમારેલા લીલા ધાણા
  • મીઠું સ્વાદ મુજબ
  • કઢી માટે:-
  • 500 ગ્રામછાશ
  • 3 ચમચીચણા નો લોટ
  • ચપટીમેથી દાણા
  • 1 ચમચીતેલ વઘાર માટે
  • 1/2 ચમચીરાય,જીરું
  • મીઠા લીમડાના પાન
  • 4 ચમચીખાંડ કે ગોળ
  • 4 ચમચીપાલખ ની પેસ્ટ
  • મીઠું સ્વાદ મુજબ
  • ખીચડી માટે:-
  • 1/2વાટકો ચોખા
  • 1મુઠ્ઠી મગની દાળ
  • ચપટીહળદર
  • 1 ચમચીતેલ
  • મીઠું સ્વાદમૂજબ
  • રોટલા માટે:-
  • 1 કપબાજરાનો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • ઘી ચોપડવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચવાણું ને ક્રશ કરી લો.

    ભરેેેલા મરચાં ની લિલી કઢી,ખીચડી અને રોટલો રેસીપી સ્ટેપ1ફોટો
    ભરેેેલા મરચાં ની લિલી કઢી,ખીચડી અને રોટલો રેસીપી સ્ટેપ1ફોટો
    ભરેેેલા મરચાં ની લિલી કઢી,ખીચડી અને રોટલો રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેમાં આદુ છીણી લો.ધાણા નાખો.મિક્સ કરો.

    ભરેેેલા મરચાં ની લિલી કઢી,ખીચડી અને રોટલો રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પાલખની પેસ્ટ અને મીઠું મિક્સ કરો.મરચાં ના બીજ કાઢી લો. અને સ્ટફિંગ ભરો.

    ભરેેેલા મરચાં ની લિલી કઢી,ખીચડી અને રોટલો રેસીપી સ્ટેપ3ફોટો
    ભરેેેલા મરચાં ની લિલી કઢી,ખીચડી અને રોટલો રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કઢી માટે છાશ માં ચણા નો લોટ મિક્સ કરો.હવે પાલખની પેસ્ટ અને મેથી દાણા નાખો.જરૂર મુજબ મીઠું નાખો.

    ભરેેેલા મરચાં ની લિલી કઢી,ખીચડી અને રોટલો રેસીપી સ્ટેપ4ફોટો
    ભરેેેલા મરચાં ની લિલી કઢી,ખીચડી અને રોટલો રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સ્ટફિંગ કરેલા મરચા નાખો.કઢી ને મરચા નરમ થાય ત્યાં સુધી ઉકાળો.

    ભરેેેલા મરચાં ની લિલી કઢી,ખીચડી અને રોટલો રેસીપી સ્ટેપ5ફોટો
    ભરેેેલા મરચાં ની લિલી કઢી,ખીચડી અને રોટલો રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તેલ ગરમ કરી રાય,જીરું નો વઘાર કરો.લીમડાના પાન નાખો.વઘાર કઢી માં મિક્સ કરો.લિલી કઢી તૈયાર છે.

    ભરેેેલા મરચાં ની લિલી કઢી,ખીચડી અને રોટલો રેસીપી સ્ટેપ6ફોટો
    ભરેેેલા મરચાં ની લિલી કઢી,ખીચડી અને રોટલો રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    બાજરા ના લોટ માં મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી લોટ ને બરાબર મસળો. હાથ વડે રોટલો ઘડી ને ગરમ તાવડી માં શેકો.નીચે ઉતારી ઘી લગાવી દો.

    ભરેેેલા મરચાં ની લિલી કઢી,ખીચડી અને રોટલો રેસીપી સ્ટેપ7ફોટો
    ભરેેેલા મરચાં ની લિલી કઢી,ખીચડી અને રોટલો રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ચોખા,મગ મિક્સ કરી ધોઈ લો તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી મીઠું,તેલ અને હળદર નાખી કુકર માં બાફી લો.ડિનર તૈયાર છે.ખીચડી,કઢી અને રોટલો સર્વ કરો.અથાણાં તરીકે ભરેલા મરચાં કઢી માં છે.

    ભરેેેલા મરચાં ની લિલી કઢી,ખીચડી અને રોટલો રેસીપી સ્ટેપ8ફોટો
    ભરેેેલા મરચાં ની લિલી કઢી,ખીચડી અને રોટલો રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915
પર February 26, 2020 11:12

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુરતી ઉંધીયું - મઠો (Surti Undhiyu & Matho Recipe In Gujarati)
  2. દાળઢોકળી
  3. મિક્સ વેજ. પનીર ખીમો
  4. હેલ્ધી ગુજરાતી થાલી
  5. ભાજી પરાઠા
  1. પીઝા
  2. પાલક રાયતું
  3. કોર્ન સબ્જી
  4. વઘારેલી ખીચડી
https://cookpad.wasmer.app/in-gu/recipes/11653697
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close