ભરેેેલા મરચાં ની લિલી કઢી,ખીચડી અને રોટલો
રાંધવાની સૂચનાઓ
- 1
ચવાણું ને ક્રશ કરી લો.
- 2
તેમાં આદુ છીણી લો.ધાણા નાખો.મિક્સ કરો.
- 3
પાલખની પેસ્ટ અને મીઠું મિક્સ કરો.મરચાં ના બીજ કાઢી લો. અને સ્ટફિંગ ભરો.
- 4
કઢી માટે છાશ માં ચણા નો લોટ મિક્સ કરો.હવે પાલખની પેસ્ટ અને મેથી દાણા નાખો.જરૂર મુજબ મીઠું નાખો.
- 5
સ્ટફિંગ કરેલા મરચા નાખો.કઢી ને મરચા નરમ થાય ત્યાં સુધી ઉકાળો.
- 6
તેલ ગરમ કરી રાય,જીરું નો વઘાર કરો.લીમડાના પાન નાખો.વઘાર કઢી માં મિક્સ કરો.લિલી કઢી તૈયાર છે.
- 7
બાજરા ના લોટ માં મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી લોટ ને બરાબર મસળો. હાથ વડે રોટલો ઘડી ને ગરમ તાવડી માં શેકો.નીચે ઉતારી ઘી લગાવી દો.
- 8
ચોખા,મગ મિક્સ કરી ધોઈ લો તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી મીઠું,તેલ અને હળદર નાખી કુકર માં બાફી લો.ડિનર તૈયાર છે.ખીચડી,કઢી અને રોટલો સર્વ કરો.અથાણાં તરીકે ભરેલા મરચાં કઢી માં છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ગુજરાતી ખીચડી અને કઢી
#ટ્રેડિશનલ ખીચડી કઢી ગુજરાતનું પારંપારિક ભાણું છે અને લગભગ દરેકના ઘરમાં બનતું હોય છે Bijal Thaker -
-
-
-
ખીચડી અને કઢી #ગુજરાતી
ખીચડી કઢી એ એક એવી વાનગી છે કે તમે ગમે ત્યારે ખાઈ શકો છો. તમે કયાક બહાર ગયા હોય અને પંજાબી કે ચાઈનીઝ ખાય ને કંટાળી ગયા હોય ત્યારે એમ થાય કે હવે તો ખીચડી મને તો સારું. ગુજરાત મા ખીચડી કઢી ખૂબ જ પસંદ કરે છે. Bhumika Parmar -
-
ખીચડી અને ગુજરાતી કઢી
#હેલ્થીખીચડી કઢી ગુજરાતીઓ ને ખૂબ જ પિ્ય હાેય છે. માંદા હાેય ત્યારે પણ ખીચડી ખાવાની સલાહ આપે છે એક હેલ્થી અને પચવામાં હલકી છે. Bhavna Desai -
-
ભઠિયારા ખીચડી અને પંજાબી કઢી
#TT1આ ખીચડી માટી ના વાસણ માં બનાવા માં આવે છે જેથી ટેસ્ટ માં ખુબ જ મીઠી લાગે છે અને સાથે પંજાબી કઢી ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
લીલી ડુંગળી સેવ શાક અને રોટલા
#GA4#Week11આ અમારી ઓથેન્ટિક શિયાળુ વાનગી છે..શિયાળા માં ગ્રીન ભાજી આવાનું સ્ટાર્ટ થાય એટલે સેવ ડુંગળી નું શાક બનાવ માં આવે છે આ ઝટપટ બની જતી વાનગી છે ... Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
કઢી અને ખીચડી
#ટ્રેડિશનલ#goldenapron3#Week8[🥜PEANUT]મિત્રો,જ્યારે ગુજરાત ની ટ્રેડિશનલ વાનગીઓ ની વાત થઇ રહી છે તો ખીચડી અને કઢી ને કેમ ભૂલી શકાય. હવે ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે તો ગરમીમાં રસોડામાં રસોઇ કરવા ની મજાક થોડી ના આવે તો રસોઈ તો આપણે એવી કરી કે જલ્દી જલ્દી બની જાય એ છે આપણી ખીચડી અને કઢી. Kotecha Megha A. -
પકોડા કઢી અને સિમ્પલ ખીચડી
#જોડી#જુનસ્ટારહળવુ અને સાત્વિક ભોજન, મારી 3 વર્ષ ની દીકરી નુ ખુબ જ પ્રિય ,કઢી કચી મોમ યે....ડાન્સ કરે. બનાવુ એટલે હોશે હોશે ખાય પણ.ખીચડી આખા ભારતમાં ખુબ લોકપ્રિય, દક્ષીણ ભારત મા પોન્ગલ, અને આપણે શાકભાજી સાથે કોમ્બિનેશન. મિક્સ દાળ સાથે. ખુબ લોકપ્રિય છે. Nilam Piyush Hariyani -
-
મસાલા ખીચડી અને કઢી
#જૂનસ્ટાર#જોડીકઢી ખીચડી એકદમ સાત્વિક અને હલકું ભોજન સાથે સ્વાદિષ્ટ પણ ખરું. ગમે તેટલા વ્યંજનો ખાઈએ પણ ક્યારેક ખીચડી કઢી યાદ આવે. અને ધરાઈ ને ખાઈએ પણ ખરા. Disha Prashant Chavda -
-
-
-
સાંજનું વાળું ખીચડી શાક અને ભાખરી
# ડિનર પહેલાના સમયમાં આપણા વડવાઓ સાંજના જમવા ને વાળુ કહેતા અને લગભગ સાંજે ખીચડી અને દૂધ સાથે વાળુ કરતા આજે મે પણ એવું જ કર્યું છે Avani Dave -
રોટલો અને દૂધ
#ડિનરકોઈક વાર સાવ સાદું જમવા નું મન થાય તો રોટલો અને દૂધ જમવાની બહુ જ મજા આવે. આ આપણું અસલી દેશી ખાણું છે. હેલ્ધી પણ ખરું . એ ને ઠંડા રોટલા સાથે થીનું ઘી હોય લીલુ મરચું હોય તો મોજ પડી જાય જમવાની.. Sonal Karia -
-
લસણ વાળો રોટલો (Garlic Rotlo Recipe In Gujarati)
આ રોટલો કઠોળ સાથે બહુજ સરસ લાગે છે. જો સાથે ઘણા લસણ ની ચટણી હોઈ તો એની મજા કંઇ અલગ જ હોઈ છે Ami Desai -
લીલી ડુંગરી ની કઢી અને બાજરી નો રોટલો
#CFશિયાળો આવે એટલે હું મારી ઘરે લીલી ડુંગરી ની કઢી બનાવું છું અને તેની સાથે બાજરી ના રોટલા અને ઘી- ગોળ ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
-
મગની દાળ ની ખીચડી અને કઢી
#ફેવરેટખીચડી અને કઢી તો સૌથી ફેવરેટ છે.ઘણીવાર તહેવાર માં બહાર નું વધારે વખત ખવાય જાય છે અને ઘરે મહેમાન આવે ત્યારે પણ આપણે બહાર જમતા જ હોય છે.વધુ બહાર નું ખાઈએ ત્યારે એમ થાય કે હવે તો સાદી ખીચડી અને કઢી મળે તો સ્વર્ગ મળી. જાય એવો આનંદ થાય છે. Bhumika Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11653697
ટિપ્પણીઓ