કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર વેજ ફ્રેંકી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર વેજ ફ્રેંકી રેસીપી મુખ્ય ફોટો

પનીર વેજ ફ્રેંકી

mamta dave
mamta dave @cook_20940920

#goldenapron3 #week13
#MC

#goldenapron3 #week13
#MC

વધુ વાંચો

પનીર વેજ ફ્રેંકી

mamta dave
mamta dave @cook_20940920

#goldenapron3 #week13
#MC

#goldenapron3 #week13
#MC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
૪ વ્યક્તિ
  • અડધી સમારેલી કોબીજ
  • 2 નંગગાજર નું છીણ
  • 1કેપ્સિકમ
  • 3 નંગટમાટર
  • કટકો આદુ
  • અડધું પેકેટ નુડલ્સ
  • અડધી વાટકી સોયા સોસ
  • અડધી વાટકી ચીલી સોસ
  • અડધી વાટકી ટમેટો સોસ
  • બેથી ત્રણ ચમચા મેયોનીઝ
  • મીઠું સ્વાદ અનુસાર
  • અડધી ચમચી મરચું
  • અડધી ચમચી ધાણાજીરૂ
  • અડધી ચમચી હળદર
  • અડધી ચમચી ગરમ મસાલો
  • અડધી ચમચી મરી પાવડર
  • બસો ગ્રામ પનીર
  • 2 ચમચીતેલ
  • 2ચમચા ઘઉંનો લોટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક કડાઈમાં ૨ ચમચા તેલ મૂકો તેલ આવી જાય ત્યારબાદ તેમાં કોબી ટમેટા ગાજર કેપ્સીકમ આદું-મરચાં એ બધું સમારી ને નાખી દો

    પનીર વેજ ફ્રેંકી રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર વેજ ફ્રેંકી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં સોયા સોસ ચીલી સોસ ટોમેટો સોસ મીઠું મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો મરી મરી પાવડર તે બધુ એડ કરીને મસાલાને ચઢવા દો ત્યારબાદ તેમાં બાફેલા નુડલ્સ એડ કરો અને તેને મિક્સ કરો

    પનીર વેજ ફ્રેંકી રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર વેજ ફ્રેંકી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ ઘઉં નો પરોઠા જેવો લોટ બાંધો પછી જે ઘઉંનો લોટ બાંધેલો છે એની મોટુ પરોઠા જેવું વાળો અને અધકચરુ શકો ત્યારબાદ તેના ઉપર મેયોનીઝ નાખો

    પનીર વેજ ફ્રેંકી રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર વેજ ફ્રેંકી રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર વેજ ફ્રેંકી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ નૂડલ્સને શાકભાજીવાળો પુરણ એ પરાઠા પર એડ કરો ત્યારબાદ તેના ઉપર પનીર નું છીણીને નાખો ત્યારબાદ તેને ફ્રેન્કી ની જેમ રોલ કરો અને શેકાઈ જાય એટલે પછી તેને સર્વ કરો

    પનીર વેજ ફ્રેંકી રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર વેજ ફ્રેંકી રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર વેજ ફ્રેંકી રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

mamta dave
mamta dave @cook_20940920
પર April 13, 2020 09:20

ટિપ્પણીઓ

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
April 13, 2020 09:32
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer Vegetable ફ્રેન્કી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગોબી પનીર ચીઝ પરાઠા
  2. પાલક ખીચડી
  3. કોર્ન ચિલ્લા
  4. ખાટા ઢોકળા (Khata Dhokla recipe in Gujarati)
  5. ઈટાલીયન સીઝલર
  1. પૌંવા પાલક ની ટીકકી
  2. પાલક પનીર
  3. દૂધી - ગાજરના બેસન ચિલા :::
  4. તરબુચ ફુદીના પલ્પ જ્યુસ
https://cookpad.wasmer.app/in-gu/recipes/12096087
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close