તરબુચ ફુદીના પલ્પ જ્યુસ

#કાંદાલસણ
એક બાજુ કોરોના નો કહેર અને બીજી બાજુ ગરમી નો કહેર એમ થઈ કે કાઈ ઠંડુ મળે તો સારું બપોરે તાપ માં જમવું પણ ઓછું ભાવે તો થયું આજે જમવાનું ટાળી ને ખાલી જ્યુસ થી કામ ચાલવી પેટ ને પણ આવી કાળજાળ ગરમી મા રાહત લાગે તો મે બનાવિયું તરબુચ ફુદીના પલ્પ જ્યુસ આશા રાખું મિત્રો ને મારી ડિશ ગમશે ...😊😊🙏🙏
તરબુચ ફુદીના પલ્પ જ્યુસ
#કાંદાલસણ
એક બાજુ કોરોના નો કહેર અને બીજી બાજુ ગરમી નો કહેર એમ થઈ કે કાઈ ઠંડુ મળે તો સારું બપોરે તાપ માં જમવું પણ ઓછું ભાવે તો થયું આજે જમવાનું ટાળી ને ખાલી જ્યુસ થી કામ ચાલવી પેટ ને પણ આવી કાળજાળ ગરમી મા રાહત લાગે તો મે બનાવિયું તરબુચ ફુદીના પલ્પ જ્યુસ આશા રાખું મિત્રો ને મારી ડિશ ગમશે ...😊😊🙏🙏
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા ફુદીના પાન અને ચાટ મસાલો નાખી ને હેંડી મિક્સર થી કર્શ કરી ને બરફ નાખી પલ્પ જ્યુસ ત્યાર કરો ને ઠંડો ઠંડો સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તરબુચ નું શરબત
#RB4 મારી દીકરી ને તરબુચ નું શરબત ખૂબ ભાવે, આજે મેં બનાવ્યું ખૂબ જ ખુશ થઈ ગઈ. 😊 Bhavnaben Adhiya -
તરબુચ અને મોસંબી મોકટેલ (water melon and mosAbi Mocktail Recipe in Gujarati)
#GA4#week17#તરબુચી મોસંબી મોકટેલ ઇચકદાના બીચકદાના...🤷♀️ દાને ઉપર દાણા...ઇચકદાના....🤷♀️તરબુચ🍉 & મોસંબી🍈 કા હમને બના ડાલા યે મોકટેલ🍹... ઇચકદાના..સાથે... લટકામાં 💃 ..... તરબુચ 🍉ની આઇસ ગોલી 🔴 Ketki Dave -
ફુદીના ટામેટા રાઈસ
#કાંદાલસણરાઈસ મારા અતિ પ્રિય એમાં હું અલગ અલગ ટેસ્ટ ના બનાવતી જ રાહુ એમાં ના એક આજે મે કાંદા લસણ વગર ફુદીના ટામેટા રાઈસ બનાવિય જે ટેસ્ટ માં બેસ્ટ અને ઓછી સામગ્રી માં ઝડપ થઈ બની જાય આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ પસંદ આવશે...😊😊😊 Jyoti Ramparia -
-
તરબુચ-દ્રાક્ષનું ફ્રેશ જ્યુસ
#ડીનરપહેલી વખત બનાવ્યું પણ ટેસ્ટમાં ખુબ સરસ બન્યું છે. આ ગરમીમાં તમે પણ જરૂર ટ્રાય કરજો આ ફ્રેશ જ્યુસ. Komal Khatwani -
તરબુચ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
ગરમી માં રાહત અને તાજગી આપે છે.તરબુચ ના જ્યુસ થી એનર્જી લેવલ વધારે છે 🍉🍉🍹#cookpadindia# cookpadgujrati#SM Shilpa khatri -
ઈન્ડિયન બ્લેકબેરી મોકટેલ (Indian Blackberry Mocktail Recipe In Gujarati)
#Viraj મેં વિરાજ ભાઈ ની રેસીપી થી કાળા જાંબુ નું મોકટેલ બનાવ્યું.હું જાંબુ નો પલ્પ ફ્રોઝન કરી રાખું છું. Alpa Pandya -
તરબુચ રૂહાફઝા
#સમર/ઉનાળોગરમી માં જ્યારે તરસ લાગે અથવા તમે ફ્રી બેઠા હોવ ને કાંઈ ઝટપટ ઠંડુ પીવાની મન થઈ જાય તો તમે ૧૦ મિનિટ મા બનાવી પી શકો છો ફ્રેશ થઈ જાસો. 😊 Blessi Shroff -
કાવો(વિસરાતી વાનગી)
#ઇબુક#day 15 શિયાળા માં કાવો પીવા માં આવે છે સવાર મા કાવો પીવાથી શરીર માં ગરમાવો રે છે સરદી અને કફ નથી થતો શરીર માટે આ ખૂબ સારું પીણું છે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે 😊😊 Jyoti Ramparia -
તરબુચ નું શરબત (Watermelon Sharbat Recipe In Gujarati)
#SMઉનાળા ની ગરમી માં ઠંડું ઠંડું શરબત બહુ જ રાહત આપે છે Smruti Shah -
આદુ ફુદીના આઇસ ટી
ગરમી મા કોઈ મસ્ત ઠંડુ ઠંડુ આપે તો મજ્જા પડી જાય.બધા એ આઈસ ટી તો પીધી જ હશે પણ આદુ અને ફુદીનો બંને એમાં મળે તો કંઇક અલગ જ મજા છે.#ટીકોફી Shreya Desai -
-
તરબૂચ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#HR આ જ્યુસ પીવાથી ગરમી માં પણ રાહત મળે છે. Nidhi Popat -
તરબુચ નો જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
તડબૂચ ઉનાળા માં મળતું હોઈ છે તે મીઠુ હોઈ છે જેમાં પાણી નું પ્રમાણ વધુ હોવાથી ઉનાળા માં પાણી શરીર ને મળે અને ઠંડક આપે એટલે તેને ખાવા માં આવે છે. તેને જ્યુસ કે સમુધી સમારી ને ચાટ મસાલો છાંટી ને પણ ઉપયોગ લોકો કરે છે તે જ સીઝનલ છે. Bina Talati -
ગ્રીન જ્યુસ (Gujarati Juice Recipe In Gujarati)
#SJC#MBR3દિવસની શરૂઆત જો ગ્રીન જ્યુસ થી કરવામાં આવે તો આખો દિવસ તાજગીનો અહેસાસ થાય છે. ગ્રીન જ્યુસ અનેક પોષક તત્વો થી ભરપૂર હોય છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેથી શરીર સ્વસ્થ રહે છે.કોથમીર, ફુદીનો, મીઠા લીમડાના પાન, કાકડી મિક્સર જારમાં લઇ તેમાં સંચળ પાઉડર,મીઠું, ચાટ મસાલો, લીંબુનો રસ ઉમેરી ક્રશ કરીને જ્યુસ સરળતાથી અને ઝડપથી બનાવી શકાય છે. તેમાં બીજા લીલા શાકભાજી પણ ઉમેરી શકાય છે. Ankita Tank Parmar -
ગોળ,લીંબુ,ફુદીના નું શરબત
ઉનાળા ની ગરમી માં આ શરબત અમૃત નું કામ કરે છે.વડી ગોળ અને લીંબુ સાથે ફુદીનો પણ હોવાથી સ્વાસ્થ્ય ની દૃષ્ટી એ પણ ઉત્તમ છે. Varsha Dave -
કુલ તરબુચ બાઉલ
ઉનાળાની બપોર હોય ત્યારે ગરમીમાં કંઈક ઠંડુ ખાવાની બહુ મજા આવે જેમ કે ઠંડા ટામેટા હોય ઠંડું તરબૂચ હોય તો મોજ પડી જાય Bhavisha Manvar -
તરબૂચ નુ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#SMઉનાળા મા ઠંડક આપે તેવું સીઝનલ તરબૂચ નુ જ્યુસ જે સૌ ને પ્રિય હોય છે Bina Talati -
વર્જિન બ્લેક મોજીતો
#એનિવર્સરી #વેલકમ ડ્રીંક આ મોજીતો માં કોલા પણ આવે છે અને ખુબજ લીંબુ તેમજ ફુદીના નો ઉપયોગ કર્યો છે ખૂબ જ સરસ લાગે છે Kala Ramoliya -
સુગરકેન જ્યૂસ.(Sugar cane juice Recipe in Gujarati)
#RB3પહેલા ના લોકો ઉનાળામાં ક્યાંય બહાર જાય તો ઘરે આવી ગોળ નું પાણી પીતા. જેથી લૂ નહિ લાગે અને ગરમી થી રાહત મળે. હવે કોઈને ગોળ નું પાણી પીવાનું પસંદ નથી તો આ રીતે પીવડાવી શકાય.... મારા પરિવાર ને ગરમી થી લૂ નહિ લાગેતેથી સૌનું મનપસંદ સુગરકેન જ્યૂસ બનાવ્યું છે.( મેં દેશી ગોળ નો ઉપયોગ કર્યો છે ) Bhavna Desai -
તરબુચ ની કેન્ડી (Watermelon candy recipe in gujarati)
બધા ની ફેવરિટ, આવી ગરમીમાં રાહત મળે એવી. Sheetal Chovatiya -
-
તરબૂચ ફુદીના જ્યુસ (Watermelon Mint Juice Recipe In Gujarati)
#NFR ઉનાળા માં તરબૂચ ની મજા કંઇક ઓર જ છે. તે શરીર ની ગરમી દૂર કરવા ઉપરાંત પેટ માં ઠંડક કરે છે. Varsha Dave -
તડબૂચ નું શરબત(Watermelon Juice Recipe in Gujarati)
#મોમઅત્યાર ની આ ગરમી માં ખાવાની ઈચ્છા ઓછી થાય અને એની જગ્યા એ કોઈ મસ્ત એકદમ ચીલ્લ શરબત આપે તો મજ્જા પાડી જાય. Shreya Desai -
-
વોટરમેલન જ્યુસ
ગરમી મા વોટરમેલન નુ જ્યુસ પીવુ હેલ્થ માટે સારુ . નાના મોટા બધા ને નેચરલ ફ્રુટ જ્યુસ ભાવતા જ હોય છે . તો આજે મે વોટરમેલન જ્યુસ બનાવ્યુ . Sonal Modha -
ફુદીના આલુ
બટેકા અને ફુદીના નું શાક બટેકા નો અલગ ટેસ્ટ આપે છે. રોટલી અને પરાઠા સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
તરબુચ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
Tarbuchwa ReeeeeeTere Rang Me Yun Ranga HaiMera man ❤ Tarbuchwa Reeee ...Kisi aur Mocktail se ...Na Buze ReeeeeeeYe (Tuje peene ki) tadddddappppHooooooo Rangila Reeeee તરબુચ જ્યુસ ની વાત જ કાંઇક ઓર છે Ketki Dave
More Recipes
ટિપ્પણીઓ (2)