દૂધી - ગાજરના બેસન ચિલા :::
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા વાડકામાં બેસન લઈ તેમાં બધા મસાલા અને છીણીને તૈયાર કરેલા દૂધી, ગાજર અને કોથમીર ઉમેરી જરુર મુજબ પાણી નાખી ખીરુ તૈયાર કરી
- 2
તાવી ગરમ થાય એટલે ચિલા ઉતારવા. ચિલા બન્ને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય એટલે સર્વિંગ પ્લેટમાં કોથમીર ની ચટણી અને કેચપ સાથે સર્વ કરવાં.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી બેસન ચિલા (Methi Besan Chila Recipe in Gujarati)
#GA4#Week22#Chila#Methibesanchila Thakkar Hetal -
-
-
-
-
ડ્રાય બેસન ઓનિયન સબ્જી
#goldenapron3#week1બેસન, કેરટ, રાઈસ, ગ્રેવી...મે અહી બેસન નો ઉપયોગ કરી શકે બનાવ્યું છે...જે ઘર માં ક્યારેક શાક ના હોય તો ,ઘર માં જ મળી જાય એવી વસ્તુ ઓ નો ઉપયોગ કરી બનાવ્યું છે.. Radhika Nirav Trivedi -
-
વેજીટેબલ ઓટ્સ ચિલા
આ વાનગી સવાર ના બ્રેકફાસ્ટ માટે હેલ્ધી છે. ઘઉં, બાજરી જેવા અનાજની સરખામણીમાં ઓટ્સમાં પ્રોટીન અને સારી ચરબી વધુ છે તેમ જ તે ખૂબ ઊંચા પ્રમાણમાં રેસા એટલે કે ફાઈબર ધરાવે છે. આ ઉપરાંત તેમાં મેંગેનીઝ, ફોસ્ફરસ, કોપર, બાયોટીન, વિટામિન B-1, મેગ્નેશિયમ, ડાયેટરી ફાઇબર, ક્રોમિયમ, જસત અને પ્રોટીન પણ ઘણા પ્રમાણમાં હોય છે. ઓટ્સ કોલેસ્ટ્રોલના સ્તરને નીચું લાવવામાં મદદ કરી શકે છે, જે હૃદયરોગના જોખમને ઘટાડે છે. તે બ્લડ સુગર નિયંત્રિત કરવામાં મદદ કરે છે એટલે ડાયાબિટીસના દર્દીઓ માટે ઉત્તમ આહાર છે. ઓટ્સ પોષકતત્વોની મદદથી લોહીની ખાંડનું નિયમન કરે છે. ફાઈબર ધરાવતા ઓટ્સ કબજિયાતની સમસ્યાથી રાહત આપવામાં અને વજનને પણ નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. તે ઉત્તમ સ્ક્રબ છે અને આમ સ્કીનકેર માટે પણ ખૂબ ઉપયોગી છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
-
-
દૂધી ના ઢોકળા
#RB5 ઢોકળા એક પ્રખ્યાત ગુજરાતી ડીશ. જે હવે ભારત માં દરેક જગ્યાએ લોકો હોંશે હોંશે ખાય છે અને બનાવે પણ છે. દૂધી રવા ના ઇન્સ્ટન્ટ ઢોકળા નાસ્તામાં, ભોજન સાથે, ટિફિન માં આપી શકાય. Dipika Bhalla -
કેરટ-ઓનિયન પેનકેક્
#goldenapron3એકદમ સરળ અને ઝડપથી બનતી વાનગી કે જે સૌને ભાવે પેનકેક્ કે જેમાં ગાજર અને કાંદા લીધા છે.લાલ ગાજર જે શિયાળામાં ખાવા માટે ખુબ જ સારી હોય છે તો એનો બને એટલો વધુ ઉપયોગ કરી નવી વાનગી બનાવી શકાય. Krishna Naik -
બેસન વાળી મેથી ભાજી
#ઇબુક૧#લીલીશિયાળા માં મેથી ખૂબ જ સારા પ્રમાણ માં મળે છે, મે આજે એનું બેસન વાળું શાક બનાવ્યું છે. Radhika Nirav Trivedi -
-
-
-
-
-
-
-
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
દૂધી ના થેપલા એ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી રેસિપી છે.તેને તમે સવારે નાસ્તા માં અથવા સાંજ ના જમવા માં ઉમેરી શકો છો.દૂધીના થેપલા ખૂબ જ નરમ બનતા હોવાથી તે ટિફિન બોકસ અથવા પિકનિક ફૂડ તરીકે સારી રીતે જાય છે#EB#week10 Nidhi Sanghvi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12096141
ટિપ્પણીઓ (4)