કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આખી ડુંગળી નું શાક અને બાજરીનો રોટલો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આખી ડુંગળી નું શાક અને બાજરીનો રોટલો રેસીપી મુખ્ય ફોટો

આખી ડુંગળી નું શાક અને બાજરીનો રોટલો

Dhara Patoliya
Dhara Patoliya @cook_23330745
Rajkot

#મે
આ દેશી ભાણું સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે જેને રોટલો કે ભાખરી સાથે ખવાય છે. બધા સાંજે ભાણામાં લઈ છે આ શાકમા રોટલો કે ભાખરી ચોળીને ખાવામાં આવે છે. બહુ જ ટેસ્ટી લાગે છે.

#મે
આ દેશી ભાણું સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે જેને રોટલો કે ભાખરી સાથે ખવાય છે. બધા સાંજે ભાણામાં લઈ છે આ શાકમા રોટલો કે ભાખરી ચોળીને ખાવામાં આવે છે. બહુ જ ટેસ્ટી લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45મિનિટ
2serving
  • 1 ગ્લાસપાણી
  • 2 ચમચીઘી
  • 2વાટકો બાજરી નો લોટ
  • 10/11 નંગડુંગળી
  • 3ટામેટા
  • 1 ચમચીઆદું મરચા -લસણની પેસ્ટ
  • 2 ચમચીસીંગદાણાનો ભૂકો
  • 2 ચમચીતલનો ભૂકો
  • 3/4 કપસેવ અથવા ગાંઠીયાનો ભૂકો
  • 1 ચમચીતજ, લવિંગ ને તીખાનો ભૂકો
  • 5 ચમચીતેલ
  • 1/2 ચમચીહળદર
  • 2 ચમચીલાલ મરચું પાવડર
  • 1 ચમચીધાણાજીરું પાવડર
  • સ્વાદ મુજબ મીઠુ
  • 1 ચમચીકાશમીરી લાલમરચુ પાવડર
  • અડધો ગ્લાસ પાણી
  • 10/12કાજુ
  • 2 ચમચીગોળ
  • 2 ચમચીકોથમીર
  • 2 ચમચીઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ડુંગળીની છાલ કાઢી લો, તેને છાલ ઉતારતી વખતે એનું મોઢું સાવ કાપવાનુ નથી એ ધ્યાન રાખવાનું થોડુંક એવુજ કાપવાનુ જેથી કરીને તેના પડ અલગ થાય નહીં.

    આખી ડુંગળી નું શાક અને બાજરીનો રોટલો રેસીપી સ્ટેપ1ફોટો
    આખી ડુંગળી નું શાક અને બાજરીનો રોટલો રેસીપી સ્ટેપ1ફોટો
    આખી ડુંગળી નું શાક અને બાજરીનો રોટલો રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બધા મસાલા પીસીને તૈયાર કરવા પછી એક પેનમાં તેલ મુકવું, તેલ આવી જાય એટલે ડુંગળી ફ્રાય કરવી, એને આછા ગુલાબી -બ્રાઉન કલરની ફ્રાય કરી કાઢી લો. એજ તેલમાં કાજુ ફ્રાય કરવા.

    આખી ડુંગળી નું શાક અને બાજરીનો રોટલો રેસીપી સ્ટેપ2ફોટો
    આખી ડુંગળી નું શાક અને બાજરીનો રોટલો રેસીપી સ્ટેપ2ફોટો
    આખી ડુંગળી નું શાક અને બાજરીનો રોટલો રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેલમાં તજ -લવિંગ ને તીખાનો પાવડર નાખો, આદું મરચા લસણની પેસ્ટ નાખી 1 મિનિટ સાંતળો. હવે ટમેટાની પેસ્ટ નાખી ને હલાવો, તલ નો ભૂકો નાખો ને પાણી નાખી ચડવા દયો, હળદર, લાલ મરચું, મીઠુ નાખી હલાવી ચડવા દેવું. થોડીવાર પછી એમાં સીંગદાણા નો ભૂકો ને સેવ નો ભૂકો નાખી દેવો, મે ગાંઠીયા નથી લીધા સેવ લીધી છે એટલે સેવ નો ભૂકો નાખીયો છે. થોડીકવાર ચડવા દેવું ઘટ્ટ થઈ જાય એટલે ફ્રાય કરેલી ડુંગળી ને કાજુ નાખી બરાબર હલાવવુ, સીજી જાય એટલે ઉપરથી બે ચમચી ગોળ નાખી ફરીથી હલાવવુ, તેલ બધું ઉપર આવી જાશે તો તૈયાર છે આપડું શાક

    આખી ડુંગળી નું શાક અને બાજરીનો રોટલો રેસીપી સ્ટેપ3ફોટો
    આખી ડુંગળી નું શાક અને બાજરીનો રોટલો રેસીપી સ્ટેપ3ફોટો
    આખી ડુંગળી નું શાક અને બાજરીનો રોટલો રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે રોટલો બનાવવા માટે કથરોટમાં લોટ લઈને પાણી નાખી હાથથી લોટને મસળવો પછી ગોટા જેવું વાળી હાથેથી રોટલો ટિપવો. પછી લોઢી ગરમ કરવા મુકવી ગરમ થઈ જાય એટલે રોટલો નાખવો.

    આખી ડુંગળી નું શાક અને બાજરીનો રોટલો રેસીપી સ્ટેપ4ફોટો
    આખી ડુંગળી નું શાક અને બાજરીનો રોટલો રેસીપી સ્ટેપ4ફોટો
    આખી ડુંગળી નું શાક અને બાજરીનો રોટલો રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી બંને બાજુ રોટલો ચોળવીને ગેસ ની આંચ પર શેકવો ફૂલે એટલે રોટલાને બરાબર શેકી નીચે ઉતારી લેવો અને ઘી થી ચોપડી લેવો.

    આખી ડુંગળી નું શાક અને બાજરીનો રોટલો રેસીપી સ્ટેપ5ફોટો
    આખી ડુંગળી નું શાક અને બાજરીનો રોટલો રેસીપી સ્ટેપ5ફોટો
    આખી ડુંગળી નું શાક અને બાજરીનો રોટલો રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે શાક ને એક બાઉલમાં કાઢી કાજુ ને કોથમીર નાખો.

    આખી ડુંગળી નું શાક અને બાજરીનો રોટલો રેસીપી સ્ટેપ6ફોટો
    આખી ડુંગળી નું શાક અને બાજરીનો રોટલો રેસીપી સ્ટેપ6ફોટો
    આખી ડુંગળી નું શાક અને બાજરીનો રોટલો રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે એક સર્વિંગ પ્લેટમાં રોટલો મુકો, મે અહીંયા ગૂંદાનો સંભારો, કાચી કેરીનું athanu, અડદના પાપડ, ને મસાલા છાશ સાથે પંજાબી આખી ડુંગળીનું શાક સર્વ કર્યું છે તો તૈયાર છે આપણું પંજાબી આખી ડુંગળીનું શાક ને બાજરાનો રોટલો....

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Patoliya
Dhara Patoliya @cook_23330745
પર May 18, 2020 17:07
Rajkot
#Housewife
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

nayan gondaliya
nayan gondaliya @cook_24062281
June 11, 2020 16:08
Testy testy.......👌👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Kanda શાક રોટલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. માખણિયા બિસ્કિટ (makhaniya biscuit in Gujarati)
  2. વેજ ચીઝ પાસ્તા (Veg Cheese Pasta Recipe in Gujarati)
  3. ફરાળી પાણી પુરી
  4. દહીં પરાઠા (Dahi pratha recipe in gujarati)
  5. ઈન્સ્ટન્ટ પીઝા સોસ (Instant Pizza sauce Recipe in Gujarati)
  1. ચૂર ચૂર નાન
  2. બેસનના ઊતપમ
  3. પંચ ધાની રોટી વિથ કેપ્સીકમ સબ્જી
  4. મસાલા ભાખરી (Masala bhakhari recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12586273
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close