મેંગો વોલનટ શીરા (Mango Walnut Sheera Recipe In Gujarati)

Rani Soni @cook_10055978
#કૈરી
આ રેસીપી સોજી, કેરી, ખાંડ, ઘી ,અખરોટ અને કેરીના સ્વાદવાળી એક મીઠી અને સરળ વાનગી છે. જે સ્વાદ અને સુગંધથી ભરપૂર છે.
મેંગો વોલનટ શીરા (Mango Walnut Sheera Recipe In Gujarati)
#કૈરી
આ રેસીપી સોજી, કેરી, ખાંડ, ઘી ,અખરોટ અને કેરીના સ્વાદવાળી એક મીઠી અને સરળ વાનગી છે. જે સ્વાદ અને સુગંધથી ભરપૂર છે.
રાંધવાની સૂચનાઓ
- 1
અખરોટ ને એક પેન માં લઇ આછાં શેકી લો
- 2
એક પેન માં અને ઘી નાખી તેમાં રવો અને ઘઉંના લોટ ઉમેરો અને મધ્યમ આંચ પર શેકાવા દો. જ્યાં સુધી રંગ બદલાવવાનું શરૂ ન થાય ત્યાં સુધી શેકતા રહો અને હલાવતા રહો.
- 3
હવે તેમાં ખાંડ અને કેરીનો પલ્પ ઉમેરો અને ઝડપથી હલાવો,હવે પાણી ઉમેરી લો તેમજ અખરોટ ઉમેરો અને હલાવતા રહો.
- 4
ઘી અલગ ન થાય ત્યાં સુધી હલાવો
મેંગો વોલનટ શીરા તૈયાર છે.તાજી કેરી ના ટુકડા સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12706502

ટિપ્પણીઓ