ટામેટા મુરખા(TOMATO MURAKHA RECIPE IN GUJARATI)
#સ્નેક્સ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટા ના પીસ કરી તેમાં બીટ નાખી મિક્સર માં પીસી લો પછી ગાળી લો.સાબુદાણા 8/10 કલાક પલાળી રાખો અને ચારણી માં નિતારી લો.
- 2
ત્યાર બાદ એક તપેલા માં ટામેટા નો પલ્પ ઉકાળો.તેમાં મીઠું અને સૂકું મરચું ખાંડ નાખો ઉકળે એટલે તેમાં સાબુદાણા નાખી હલાવતા રેવું બાકી નીચે બેસી જાય.ઘાટું થાય એટલે નીચે ઉતારી કલાક ઠંડુ થવા દેવું પછી ચકરી ની જાળી માં મૂરખા પાલી લો.તૈયાર છે ટામેટા મૂરખા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12842959








ટિપ્પણીઓ