ક્રિસ્પી ફ્રેંચ ફ્રાઇજ
Steps
- 1
બે મોટી સાઈઝ ના બટાકા લઇ તેની છાલ ઉતારી લેશું તેની સ્લાઈડ કરી લેશું.ત્યારબાદ તેને પાણીથી 2 વાર ધોઈ લેશું.પછી એક બાઉલમાં પાણી માં મીઠું એડ કરી સ્લાઈડ ને 5 મિનિટ પલળવા દેશું.ત્યારબાદ એક કપડાં માં સ્લાઈડ ને કોરી કરી લેશું.
- 2
ત્યારબાદ તેલમાં ફ્રાઈ કરીશુ.નીચે બતાવ્યા મુજબ,ત્યાર પછી 2 મિનિટ ફ્રીજ માં ઠારવા મૂકી દેશું.
- 3
ત્યારબાદ સ્લાઈડ ફરીથી તળી લેશું.એક ડિશ માં કાઠી તેમાં ઓરેગાનો & મેગી મસાલો એડ કરી લેશું.તૈયાર છે ક્રિસ્પી ફ્રેંચ ફ્રાઇજ.. સોસ સાથે શવ કરીશું.
Similar Recipes
More Recipes
-

Tangy Besan-Stuffed Green Chilli Pakoras
Manisha Sampat
-

Aunty Eiko's international cuisine experience
-

Hirvi Mirchi Cha Farali Thecha --- A Zesty & Spicy Maharashtrian Accompaniment
Bina Samir Telivala
-

ifuchi
-

Sarvat Hanif
-

Justin Gonzalez
-

Priyanka Mitra
-

Taro Saeki
-

Taro Saeki
-

Natalie Truscello
-

Taro Saeki
-

Aamna Andleeb
-

Dorothy Smith-Oyemina
-

Meena Mathur
-

Rakhi Ghosh
-

Aishwarya Kitchen A
-

Gayatri Tawade
-

Suparna Sengupta
-

Shari
-

Malai kofta (healthy version) with Jeera rice
snehal agrawal
-

Aiman Ishtiaque
https://cookpad.wasmer.app/us/recipes/12875295


















Comments (2)