રાજમા(rajma in gujarati)

રાજમા(rajma in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રાજમા ને રાત્રે પલાળી દેવા. સવારે રાજમા ને કૂકર મા મીઠુ નાંખી બાફી લેવા. રાજમા માટે સીટી વધારે વગાડવી.
ગ્રેવી માટે – કડાઈ માં વઘાર માટે થોડું તેલ/બટર ગરમ કરો, તેમા જીરૂ, તમાલપત્ર તજ લવિંગ આદુ મરચા લસણ ની પેસ્ટ સમારેલાં ડુંગળી ટામેટાં નાખી હલાવી ને ઢાંકી દો. ડુંગળી ટામેટા એકદમ ચઢી જાય એટલે ગેસ બંધ કર દો. થોડું ઠંડું થાય એટલે મિકસર મા ગ્રેવી કરવી, ગ્રેવી કરતા પહેલા તમાલપત્ર ના પત્તા
ને બહાર કાઢી લો. ગ્રેવી થઈ જાય પછી એક કડાઇ મા બટર ગરમ કરો તેમાં જીરૂ, થોડું આદુ નું છીંણ નાખો, - 2
પછી તેમાં કાશ્મીરી લાલ મરચું, હળદર ધાણજીરું ગરમ મસાલો ચણા મસાલો અને ગ્રેવી અને બાફેલા રાજમા એડ કરો. થોડી કસૂરી મેથી પણ નાખી સકાઈ. ઉપર થી થોડું ફ્રેશ ક્રીમ એડ કરો.તમે થોડી સ્વીટનેસ માટે ૧/૨ ચમચી ખાંડ નાખી શકો છો.ઉપર કોથમીર કે ડુંગળી ની પાતળી રીંગ મૂકી શકો છો.
Made this recipe? Share a Cooksnap!
Let Daksha Dave Kachchhi know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ