કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાશ્મીરી દમ આલુppp0(kashmir dum alu in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાશ્મીરી દમ આલુppp0(kashmir dum alu in gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાશ્મીરી દમ આલુppp0(kashmir dum alu in gujarati)

Karishma Patel
Karishma Patel @kinjalpatel
Gandhinagar

# માઇઇબુક

# માઇઇબુક

વધુ વાંચો

કાશ્મીરી દમ આલુppp0(kashmir dum alu in gujarati)

Karishma Patel
Karishma Patel @kinjalpatel
Gandhinagar

# માઇઇબુક

# માઇઇબુક

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨૦ થી ૨૫ નાના બટાકા
  • ૧ કપદહીં
  • ૧ ટી સ્પૂનદળેલી વરિયાળી
  • ૧ ટી સ્પૂનસૂંઠ પાઉડર
  • ૧ ટેબલ સ્પૂનકાશ્મીરી લાલ મરચું
  • 1/2ટી ચમચી હળદર
  • સ્વાદ અનુસારમીઠું
  • ૪-૫ ટેબલ ચમચી તેલ વઘાર માટે
  • બટાકા તળવા માટે જરૂરિયાત અનુસાર તેલ
  • આખા મસાલા (એક તમાલપત્ર, મોટી ઈલાયચી, તજ નો ટુકડો, બે બાદિયા)
  • 2-૩લવિંગ અને મરી અને ૧ જાવિંત્રી
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ નાના (બેબી) બટાટાને કૂકરમાં ૩ થી ૪ સીટી સુધી બાફી લો.

    કાશ્મીરી દમ આલુppp0(kashmir dum alu in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બટાકા બફાઈ જાય ત્યાર બાદ છોલી તેમાં ઝીણા ઝીણા છેદ પાડો (એક બટાટામાં આશરે ૨૦ જેટલા છેદ લગાવવા જેથી મસાલો અંદર સુધી જાય.) ત્યાર બાદ બટાકા ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેલ માં તળી લો.

    કાશ્મીરી દમ આલુppp0(kashmir dum alu in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાશ્મીરી દમ આલુppp0(kashmir dum alu in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાશ્મીરી દમ આલુppp0(kashmir dum alu in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક બાઉલમાં એક કપ દહીં અને તેમાં વરિયાળી મસાલો, સૂંઠ પાઉડર, અને 1/2 કાશ્મીરી મરચું ઉમેરો. હવે તેને સરસ રીતે મિક્સ કરી લો.

    કાશ્મીરી દમ આલુppp0(kashmir dum alu in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કાશ્મીરી દમ આલુppp0(kashmir dum alu in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક પેનમાં વઘાર માટે તેલ મૂકો. હવે તેમાં રાઈ નાખો. તે તતડે ત્યાર બાદ તેમાં દહીં વાળું મિશ્રણ ઉમેરી લો. તે મિશ્રણને બરાબર વઘારમાં હલાવી લો.હવે તેમાં બાકી રહેલ કાશ્મીરી મરચું, હળદર, મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. એક મિનિટ સુધી પકાવી લો. હવે તેમાં બધા બટાકા ઉમેરી લો.

    કાશ્મીરી દમ આલુppp0(kashmir dum alu in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કાશ્મીરી દમ આલુppp0(kashmir dum alu in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કાશ્મીરી દમ આલુppp0(kashmir dum alu in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે આ મિશ્રણ ને બરાબર હલાવી તેના એક કપ પાણી ઉમેરી ધીમા તાપે ચડવા દો. લગભગ ૪ થી ૫ મિનિટ સુધી ચડવા દીધા બાદ શાકમાંથી તેલ છૂટું પડે ત્યારે ફરીથી હલાવી તેમાં સમારેલી કોથમીર ઉમેરીને તેને ગરમા ગરમ સર્વ કરો.

    કાશ્મીરી દમ આલુppp0(kashmir dum alu in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કાશ્મીરી દમ આલુppp0(kashmir dum alu in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કાશ્મીરી દમ આલુppp0(kashmir dum alu in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Karishma Patel
Karishma Patel @kinjalpatel
પર June 17, 2020 19:23
Gandhinagar

ટિપ્પણીઓ

Swaminathan
Swaminathan @Swami_180828
June 18, 2020 01:32
Yummy madam 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દમ આલુ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચાઇનીઝ વૉનટૉન વિથ સેઝવાન ચટણી (Chinese Wonton with schezwan chut
  2. પેરી પેરી આલુ ગ્રિલ સેન્ડવીચ
  3. સેઝવાન ચટણી (Schezwan chutney recipe in gujarati)
  4. પોટેટો પેને કેસરોલ (potato penne casserole recipe in Gujarati)
  5. મહુડી સ્ટાઈલમાં સુખડી(Sukhdi recipe in Gujarati)
  1. મકાઈના પૌવા અને શીંગ દાણા નો ચેવડો
  2. મેંગો મિલ્ક શેક (mango milkshake recipe in gujarati)
  3. બીટ ના થેપલા(bit na thepla in gujarati)
  4. તપેલી નું શાક(tapeli nu saak in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12914315
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close