કાશ્મીરી દમ આલુppp0(kashmir dum alu in gujarati)
# માઇઇબુક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નાના (બેબી) બટાટાને કૂકરમાં ૩ થી ૪ સીટી સુધી બાફી લો.
- 2
બટાકા બફાઈ જાય ત્યાર બાદ છોલી તેમાં ઝીણા ઝીણા છેદ પાડો (એક બટાટામાં આશરે ૨૦ જેટલા છેદ લગાવવા જેથી મસાલો અંદર સુધી જાય.) ત્યાર બાદ બટાકા ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેલ માં તળી લો.
- 3
એક બાઉલમાં એક કપ દહીં અને તેમાં વરિયાળી મસાલો, સૂંઠ પાઉડર, અને 1/2 કાશ્મીરી મરચું ઉમેરો. હવે તેને સરસ રીતે મિક્સ કરી લો.
- 4
એક પેનમાં વઘાર માટે તેલ મૂકો. હવે તેમાં રાઈ નાખો. તે તતડે ત્યાર બાદ તેમાં દહીં વાળું મિશ્રણ ઉમેરી લો. તે મિશ્રણને બરાબર વઘારમાં હલાવી લો.હવે તેમાં બાકી રહેલ કાશ્મીરી મરચું, હળદર, મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. એક મિનિટ સુધી પકાવી લો. હવે તેમાં બધા બટાકા ઉમેરી લો.
- 5
હવે આ મિશ્રણ ને બરાબર હલાવી તેના એક કપ પાણી ઉમેરી ધીમા તાપે ચડવા દો. લગભગ ૪ થી ૫ મિનિટ સુધી ચડવા દીધા બાદ શાકમાંથી તેલ છૂટું પડે ત્યારે ફરીથી હલાવી તેમાં સમારેલી કોથમીર ઉમેરીને તેને ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#કાશ્મીર#Week 9 #goldenapron2#રેસ્ટોરન્ટ Sapna Kotak Thakkar -
-
-
-
-
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri dum aloo recipe in Gujarati)
દમ આલુ ઘણી બધી અલગ અલગ રીત થી બનાવવામાં આવે છે. પંજાબી દમ આલુ અથવા તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ ના દમ આલુ એ કાશ્મીરી દમ આલુ કરતા એકદમ જ અલગ હોય છે. કાશ્મીરી દમ આલુ એ કાશ્મીરી પંડિત લોકો ની રેસીપી છે જેમાં કાંદા, લસણ કે ટામેટાનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. દહીં અને મસાલા ની ગ્રેવી બનાવવામાં આવે છે અને એમાં તળેલા બટાકા ઉમેરીને દમ આલુ બનાવાય છે. અહીં આપેલી રેસીપી ઓથેન્ટિક કાશ્મીરી દમ આલુ ની રેસિપી છે.#નોર્થ#post1 spicequeen -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#AM3આ સબ્જી બનાવવી ખૂબ સરળ છે.. અહીં આપણે ટામેટા કે ડુંગળી ની ગ્રેવી ની જરૂર પણ નથી પડતી. ખૂબ સરસ સ્વાદિષ્ટ અને સુગંધ થી મહેકી ઉઠીએ તેવી સબ્જી કાશ્મીરી દમ આલુ આજે આપણે બનાવશું. Noopur Alok Vaishnav -
-
-
-
-
કશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aaloo recipe in gujarati)
#લન્ચ #પોસ્ટ૨ #goldenapron3 #વીક૧૧ #પોટેટો Harita Mendha -
-
-
કાશ્મીરી રાજમા ચાવલ
#RB18#Week 18ફ્રેન્ડ તો રાજમાં ઘણા બધા પ્રકારના બને છે પંજાબી જે રાજમાં હોય છે તેને ચિત્રાના રાજમાં કહેવાય છે અને કાશ્મીરમાં જે રાજમાં બને છે તે રાજમાનો કલર રેડીશ લાલ હોય છે અને આ રાજમાની સાઈઝ થોડી નાની હોય છેઆ રાજમાને બદરવા રાજમાં પણ કહેવાય છે કારણ કે તે જંબુ ના બદરવા શહેરમાંથી આવે છે તેને ડોગ્રી અને કાશ્મીર માં આજ રાજમાં બને છે એટલે જ આ રાજમાં પંજાબી રાજમાંથી ઘણા અલગ બને છે Rita Gajjar -
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#Viraj#Cookpadindia#Cookpadgujarati Bhumi Parikh -
-
-
-
દમ કેળાં જૈન (Dum Banana Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#SABJI#LUNCH#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ફરાળી કાશ્મીરી દમ આલુ
#ઉપવાસ#સુપરશેફ3#મોનસુન સ્પેશિયલ' આમ તો આપણે કાશ્મીર નો દમ આલુ બનાવતા હોઈએ છીએ.... પણ આજે મેં એક નવી ટ્રાય કરી અને તે ઘરના બધાને ખૂબ પસંદ પણ આવી... ચાલો નોંધાવી દવ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#Virajઆપની રેસીપી ફોલો કરી બનાવ્યા ટેસ્ટમાં બહુ જ મસ્ત બન્યા છે થેન્ક્યુ સો મચ વિરાજ નાયક g Sonal Karia -
-
-
-
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
દમ આલુ એક પંજાબી વાનગી છે.આ નાના મોટા બધા ને ભાવે છે.મારા ઘર માં બધાને પંજાબી વાનગી બહુ જ ભાવે છે.એટલે હું અવારનવાર પંજાબી વાનગી બનાવું છું. Hetal Panchal
More Recipes
ટિપ્પણીઓ