કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાસ ના ટમ ટમ ખમણ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાસ ના ટમ ટમ ખમણ રેસીપી મુખ્ય ફોટો

દાસ ના ટમ ટમ ખમણ

Kirti Chavda
Kirti Chavda @cook_22488795
Ahmedabad

#સુપરશેફ2
એકદમ બહાર જેવા જ સ્વાદિષ્ટ અને ચટાકેદાર વાનગી.

#સુપરશેફ2
એકદમ બહાર જેવા જ સ્વાદિષ્ટ અને ચટાકેદાર વાનગી.

વધુ વાંચો

દાસ ના ટમ ટમ ખમણ

Kirti Chavda
Kirti Chavda @cook_22488795
Ahmedabad

#સુપરશેફ2
એકદમ બહાર જેવા જ સ્વાદિષ્ટ અને ચટાકેદાર વાનગી.

#સુપરશેફ2
એકદમ બહાર જેવા જ સ્વાદિષ્ટ અને ચટાકેદાર વાનગી.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 થી 30 મિનિટ
2 વ્યક્તિ
  • 250ગ્રામ ચણા ની દાળ
  • 1ચમચી અડદ ની દાળ
  • 2ચમચી ચોખા
  • મીઠું
  • કાશ્મીરી મરચું
  • મીઠો લીમડો
  • હળદર
  • 1/2ચમચી સાજી ના ફૂલ
  • પાણી
  • 1ચમચી દહીં
  • રાઈ
  • તલ
  • તેલ
  • હિંગ
  • મીઠો લીમડો
  • 1લીંબુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 થી 30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળ, ચોખા, અને અડદ ની દાળ ને 3 કલાક પાણી માં પલાળી દો.

  2. 2

    હવે દાળ ને 2 વાર ચોખ્ખા પાણી થી ધોઈ નાખો અને તેનું પાણી નિતારી દો.

  3. 3

    હવે તેને 3 થી 4 કલાક આથો લાવા માટે ગરમ જગ્યા પર મૂકી દો.

  4. 4

    બરાબર આથો આવી ગયા પછીઢોકળાં ના કુકર માં પાણી ગરમ કરવા મુકો.

  5. 5

    હોવી ખીરા માં મીઠું, હિંગ અને 1 ચમચી તેલ અને 1/2 કપ પાણી નાખી હલાવી દો.

  6. 6

    હવે તેમાં સાજી ના ફૂલ નાખી હલાવી ઢોકળા ની થાળી માં નાખી બેક કરવા મૂકી દો.

  7. 7

    ઢોકળાં થઈ જાય એટલે તેને 1/2 કલાક ઠંડી થવા દો.

  8. 8

    હવે તેમાં 1 કપ પાણી નાખી કાશ્મીરી મરચું નાખી દો. તેમાં બનેલા ખમણ નાખી તેને મિક્સ કરો અને તેમાં લીંબુ નો રસ નાખી દો. તેને કોથમીર નાખી ગરમ સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kirti Chavda
Kirti Chavda @cook_22488795
પર July 13, 2020 09:29
Ahmedabad
Cooking is my love
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટમટમ ખમણ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. જાંબુ સ્વીસરોલ્સ (jamun swissrolls recipe in Gujarati)
  2. ચીઝ-પનીર કોફતા કરી (Cheese Paneer Kofta curry Recipe in Gujarati)
  3. રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા
  4. નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા)
  5. રીંગણા નો ઓરો(ringana no oro recipe in gujarati)
  1. ગાજરનો હલવો(gajar no halvo recipe in Gujarati)
  2. મસાલાવાળું દહીં નું રાઇતું(masala dahi raita recipe in Gujarati)
  3. જલેબી(jelbi recipe in Gujarati)
  4. સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડ (stuff cheese garlic bread recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12986068
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close