રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને ધોઈ નાખો. અને પાણીમાં પલાળી રાખો. અડધો કલાક.
- 2
એક વાસણ માં તેલ ગરમ કરી તેમાં જીરું નાખો. જીરું ફૂટે એટલે હીંગ નાખી વટાણા નાખો. પછી ડુંગળી કેપ્સીકમ, બટાકા,વટાણા, ગાજર વાઘરી ને હલાવો. પાંચ મિનિટ સુધી સાંતળો.
- 3
બધા શાક સતલયા પછી તેમાં ચોખા ઉમેરો. ચમચા થી હલાવો. પછી તેમાં 1/2વાટકી પાણી ઉમેરી અને મસાલો કરો.
- 4
મસાલા માં મીઠું, લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું નાખી એક ઉભરો આવવા દો.
- 5
હવે આપણે કુકર નુ ઢાંકણ બંધ કરી ને ગેસ ધીમો કરી દઈશું.
- 6
૧૫ મિનિટ સુધી રહેવા દો. પછી કુકર ખોલી નાખો. હવે ઉપર કોથમીર ભભરાવી દો. રેડી છે વેજીટેબલ પુલાવ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13186605












ટિપ્પણીઓ