બટાકા નું ટેસ્ટી ફરાળી શાક(bataka farali saak recipe in GujArati)

Ena Joshi
Ena Joshi @cook_22352322

Bataka nu shak recipe in Gujarati
#goldenapron3
# kids

બટાકા નું ટેસ્ટી ફરાળી શાક(bataka farali saak recipe in GujArati)

Bataka nu shak recipe in Gujarati
#goldenapron3
# kids

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
  1. ૨)૩ બાફેલાં બટાકાં
  2. ૧ટામેટું
  3. લીલાં મરચાં
  4. ૫)૭ લીમડા ના પાન
  5. ૧ ચમચીમરચુંુ
  6. ૧/૨ ચમચીહળદર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૧ ચમચીધણાજીરું
  9. તેલ
  10. કોથમીર
  11. ૧ ચમચીજીરું

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૈા બટાકાં ને બાફી લો.

  2. 2

    ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરો. તેમાં જીરું લીમડો ટામેટાં મરચાં લીમડો બધું નાખી દો પછી તેમાં બટાકા ઉમેરી દો. બધાં મસાલા નાખી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    પછી એક ડીશ માં લઇ કોથમીર નાખી ગાર્નિશ કરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ena Joshi
Ena Joshi @cook_22352322
પર

ટિપ્પણીઓ

Similar Recipes