લેફટ રોટલી ના ઢોકળા(left over rotli dhokala recipe in Gujarati)

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
Jamnagar Gujarat

#સુપરશેફ 2

#માઇઇબુક 2

* આ વાનગી મે એક wtsup એક ગ્રુપ દ્વારા
Locdown દરમિયાન ઓછી સામગ્રી માંથી વાનગી બનાવવા ની હરીફાઈ માં બનાવી હતી

જજીસ ચોઈસમાં મને ચમચી. Prize મળેલ.

આ વાનગીને તમે એની ટાઈમ સ્નેક્સ અથવા ડિનર ગમે ત્યારે બનાવી શકો છો.. અને આ વાનગી તમે total all free પણ રાખી શકો છો.

ખૂબ ઓછી સામગ્રી માં એક સ્વાદિષ્ટ વાનગી બને છે.

લેફટ રોટલી ના ઢોકળા(left over rotli dhokala recipe in Gujarati)

#સુપરશેફ 2

#માઇઇબુક 2

* આ વાનગી મે એક wtsup એક ગ્રુપ દ્વારા
Locdown દરમિયાન ઓછી સામગ્રી માંથી વાનગી બનાવવા ની હરીફાઈ માં બનાવી હતી

જજીસ ચોઈસમાં મને ચમચી. Prize મળેલ.

આ વાનગીને તમે એની ટાઈમ સ્નેક્સ અથવા ડિનર ગમે ત્યારે બનાવી શકો છો.. અને આ વાનગી તમે total all free પણ રાખી શકો છો.

ખૂબ ઓછી સામગ્રી માં એક સ્વાદિષ્ટ વાનગી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 4વધેલી રોટલી
  2. 1/2 કપરવો
  3. 1 1/2 ગ્લાસખાટી છાશ
  4. 1 tspઆદુ મરચાં ની પેસ્ટ
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. મરી પાઉડર
  7. મરચા પાઉડર
  8. વઘાર માટે તેલ, રાઈ, તલ લીમડો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ રોટલીના નાના-નાના ટૂકડા કરી મિક્સર જારમાં રોટલી અને છાશ નાખી એક બેટર બનાવી લો,

  2. 2

    હવે આ આ ખીરામાં અડધો કપ રવો ઉમેરો જરૂર પડે તો થોડું છાસ નાખી ઢોકળા જેવું ખીરું બનાવવું, હવે આ ખીરાને 10 થી 15 મિનિટ રેસ્ટ આપવો
    જેથી રવો બરોબર ભૂલી જાય.

  3. 3

    રેસ્ટ આપ્યા પછી આ ખીરામાં સ્વાદ પ્રમાણે મીઠું,૧ નાની ચમચી હળદર,૧ ચમચી આદુ મરચાની પેસ્ટ, નાખી હલાવી લો જરૂર પડે થોડી છાશ ઉમેરવી.

  4. 4

    હવે જે સમયે ઢોકળા મુકવાના હોય એ જ સ્ટેજ પર એમાં એક ચમચી ઈનો પાઉડર નાખવાનો એનો ઉપર ૧ ચમચી પાણી અથવા છાશ નાખી તેને એક્ટિવ કરી ખીરું ખુબ હલાવી અને ઢોકળાની ગ્રીસ કરેલી થાળી માં આ ખીરું પાથરી તેના ઉપર મરી પાઉડર અને મરચાનો ભુક્કો છાટી ઢોકળાને પંદરથી વીસ મિનિટ માટે સ્ટીમ કરવા મુકવા.

  5. 5

    ઢોકળા થઈ જાય એટલે જો તમારે આ ડિશને total oil free રાખવી હોય તો ઢોકળા થઈ જાય એટલે તેને ગરમાગરમ સોસ સાથે સર્વ કરી દેવા.... અથવા ઢોકળાને કાચા તેલ સાથે પણ સર્વ કરી શકાય.

  6. 6

    અને મેં અહી આ ઢોકળા ઉપર તેલ,રાઈ,તલ, લીમડા નો વઘાર કરેલો છે તો એ રીતે પણ વઘાર કરીને પણ ઢોકળા ને સોસ સાથે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
પર
Jamnagar Gujarat
Community Manager........Cooking is like painting or writing a song. Just as there are only so many notes or colors, there are only so many flavors—it’s how you combine them that sets you apart.”– Wolfgang Puck
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes