કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાંદા પકોડા કઢી(kanda pakoda kadhi recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાંદા પકોડા કઢી(kanda pakoda kadhi recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાંદા પકોડા કઢી(kanda pakoda kadhi recipe in Gujarati)

Pragna Mistry
Pragna Mistry @PragnaMistry

#સુપરશેફ2
#week2
#ફલોર્સ/લોટ
પકોડા કઢી એ ઉત્તર ભારત ખાસ કરી ને પંજાબીઓ ની માનીતી વાનગી છે. પકોડા કઢી માં અલગ અલગ ઘણી જાતના પકોડા ઉમેરવામાં આવે છે.. આજે આપણે કાંદા ના પકોડા સાથે પંજાબી કઢી બનાવીશું.

#સુપરશેફ2
#week2
#ફલોર્સ/લોટ
પકોડા કઢી એ ઉત્તર ભારત ખાસ કરી ને પંજાબીઓ ની માનીતી વાનગી છે. પકોડા કઢી માં અલગ અલગ ઘણી જાતના પકોડા ઉમેરવામાં આવે છે.. આજે આપણે કાંદા ના પકોડા સાથે પંજાબી કઢી બનાવીશું.

વધુ વાંચો

કાંદા પકોડા કઢી(kanda pakoda kadhi recipe in Gujarati)

Pragna Mistry
Pragna Mistry @PragnaMistry

#સુપરશેફ2
#week2
#ફલોર્સ/લોટ
પકોડા કઢી એ ઉત્તર ભારત ખાસ કરી ને પંજાબીઓ ની માનીતી વાનગી છે. પકોડા કઢી માં અલગ અલગ ઘણી જાતના પકોડા ઉમેરવામાં આવે છે.. આજે આપણે કાંદા ના પકોડા સાથે પંજાબી કઢી બનાવીશું.

#સુપરશેફ2
#week2
#ફલોર્સ/લોટ
પકોડા કઢી એ ઉત્તર ભારત ખાસ કરી ને પંજાબીઓ ની માનીતી વાનગી છે. પકોડા કઢી માં અલગ અલગ ઘણી જાતના પકોડા ઉમેરવામાં આવે છે.. આજે આપણે કાંદા ના પકોડા સાથે પંજાબી કઢી બનાવીશું.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  • કાંદા પકોડા માટે
  • 2 નંગમોટા કાંદા
  • મીઠુ સ્વાદ મુજબ
  • ચણાનો લોટ જરૂર મુજબ
  • 1/4 ટી.સ્પૂનહળદર
  • 1/4 ટી.સ્પૂનલાલ મરચું પાઉડર
  • 1/4 ટી.સ્પૂનગરમ મસાલો
  • 1/4 ટી.સ્પૂનશેકેલા જીરાનો પાઉડર
  • કોથમીર
  • તેલ તળવા માટે
  • કઢી માટે
  • 1 કપદહીં
  • 3ટે.ચમચી ચણાનો લોટ
  • 3 કપપાણી
  • 1/8 ટી.સ્પૂનહળદર
  • 1/4 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  • 1/8 ટી સ્પૂનગરમ મસાલો
  • ચપટીહિંગ
  • મીઠુ સ્વાદ મુજબ
  • વઘાર માટે
  • 2ટે.ચમચી ઘી
  • 1 ટી.સ્પૂનરાઈ-જીરૂ
  • 3-4લાલ બોરીયા મરચાં
  • 10-12લીમડાનાંપાન
  • 1ટે.ચમચી આદુ મરચાં લસણ ની પેસ્ટ
  • 1 નંગકાંદો સ્લાઈઝ કરેલો
  • કોથમીર ગાર્નિશ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    કાંદા ના પકોડા બનાવવા સૌથી પહેલાં કાંદા ને સ્લાઈઝ એટલે કે ઉભા લાંબા કાપી લેવા. તેમાં મીઠુ ઉમેરી ચોળી ને 5-10 મિનિટ રહેવા દેવું.

    કાંદા પકોડા કઢી(kanda pakoda kadhi recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કાંદા માં ચણાનો લોટ ઉમેરવો. કાંદા માં ઉમેરેલા મીઠા નું પાણી છૂટશે એ પ્રમાણે જ લોટ ઉમેરવો. અને પકોડા ની બધી સામગ્રી ઉમેરવી. બધું મિક્સ કરી લેવું. પકોડા નું ખીરૂ નરમ પણ નહી અને કડક પણ નહી એવું રાખવું.

    કાંદા પકોડા કઢી(kanda pakoda kadhi recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાંદા પકોડા કઢી(kanda pakoda kadhi recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગરમ તેલ માં પકોડા તળી લેવા.

    કાંદા પકોડા કઢી(kanda pakoda kadhi recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક કપ દહીં માં ચણાનો લોટ અને પાણી ઉમેરી બ્લેન્ડ કરી લેવું.
    હળદર, લાલ મરચું, ગરમ મસાલો, હિંગ અને મીઠુ ઉમેરી મિશ્રણ તૈયાર કરવું.

    કાંદા પકોડા કઢી(kanda pakoda kadhi recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કાંદા પકોડા કઢી(kanda pakoda kadhi recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક પાનમાં ઘી ગરમ કરી રાઈ-જીરૂ ઉમેરવું. તતડે એટલે લાલ મરચાં, લીમડો અને આદુ મરચાં લસણ ની પેસ્ટ ઉમેરવી. સ્લાઈઝ કરેલા કાંદાઉમેરવા.

    કાંદા પકોડા કઢી(kanda pakoda kadhi recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    કાંદા થોડા સોફ્ટ થાય એટલે કઢી નું મિશ્રણ ઉમેરવું. જરૂર લાગે તો પાણી ઉમેરવું. કઢી ના 2-3 ઉભરા આવે એટલે ગેસ બંધ કરવો. કઢી જ્યારે પીરસવાની હોય ત્યારે ગરમાગરમ કઢી માં પકોડા ઉમેરવા. તૈયાર છે આપણી કાંદા પકોડા કઢી.. ગરમાગરમ કઢી અને ગરમાગરમ ભાત સાથે પાપડ નો ચૂરો.. તૈયાર છે આપણું ભાણું..

    કાંદા પકોડા કઢી(kanda pakoda kadhi recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pragna Mistry
Pragna Mistry @PragnaMistry
પર July 16, 2020 11:11

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કાંદા ભજી Kadhi

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. બીન બરિટો (Bean burrito recipe in Gujarati)
  2. ચુર - ચુર નાન (Chur Chur Naan Recipe In Gujarati)
  3. ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati)
  4. કાઠીયાવાડી મસાલા રોટલો (Kathiyawadi Masala Rotlo recipe in gujarati)
  5. ફરાળી સેન્ડવીચ ઢોકળા(farali sandwich dhokala recipe in Gujarati)
  1. ભરેલા મરચાં(bhrela marcha recipe in Gujarati)
  2. સમોસા(samosa recipe in Gujarati)
  3. #વેજિટેબલ પોકેટ (vegitable poket recipe in Gujarati)
  4. રાજગરાની ક્રિસ્પી પૂરી (rajagra crispy Puri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13187019
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close