પાઈનેપલ કેક(pineapple cake recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૨૬
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બિસ્કીટ ને મિક્ષ્ચરમાં ક્રશ કરી ઝીણી ચાળણી થી ચાળી લો.એકદમ બારીક ભૂકો કરી તેમાં દળેલી ખાંડ, દૂધ અને તેલ નાખી હલાવી લો.મિશ્રણ ને ૧૫ મીનીટ સુધી રેસ્ટ આપો.
- 2
પછી તેમાં વેનિલા એસન્સ અને વિનેગર મિક્સ કરી લો.છેલ્લે ઇનો નું પેકેટ નાખી એક જ સાઇડ ખૂબ હલાવો.પાચેક મીનીટ હલાવી તેને ઓવન માં અથવા કઢાઈમાં મીઠું નાખી સ્ટેન્ડ મૂકી ઉપર ગ્રીસ કરેલા કેક ટીન માં બેક કરો.
- 3
કઢાઈમાં કરો તો ઇનો મિક્સ કરો તે પહેલાં ગરમ થવા મૂકો.૨૫-૩૦ મીનીટ પછી ચપ્પુ નાખી ચેક કરો.ચોટે નહીં તો કેક રેડી છે.
- 4
હવે તેને કરવા દો.સાવ ઠરે પછી અનમોલ્ડ કરી બન્ને ફ્લેવર્સ ના ક્રિમ અને ચોકલેટ સ્પ્રિકલ થી ગાર્નિશ કરો.તો રેડી છે આપણી પાઈનેપલ કેક.
- 5
મેંદા માંથી પણ બનાવી શકાય છે.પણ તેમાં ઇનો ની જગ્યાએ 1/2ચમચી બેકિંગ સોડા અને 1/2ચમચી બેકિંગ પાઉડર યુઝ કરવાથી વધુ સ્પોન્જી થાય છે.
Keywords
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ