રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક પેન લઈ તેમા ઘી મુકવુ.
- 2
ઘી ગરમ થઈ જાય એટલે તેમા સેવ નાખી 5 મીનીટ શેકવા દેવી.
- 3
5 મીનીટ પછી તેમા ગરમ પાણી નાખવુ.
- 4
પછી તેમા ખાંડ નાખી 5 શેકવા દેવી.
- 5
પછી કાજુ,બદામ નાખી સવૅ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
#MA#cookpadindia#cookpadgujratiઆમ તો મમ્મી ના હાથ નુ બધું જ ટેસ્ટી બને ,પણ આ સેવ ની તો વાત જ કંઈક અલગ જ છે. 🤗🤗😋🤤🤤🤤મને મારા મમ્મી ના હાથ ની આ રેસીપી બહું જ ભાવે🤤😋🤤. Payal Bhaliya -
વર્મીસેલી મીઠી સેવ (Vermicelli Sweet Sev Recipe In Gujarati)
#DIWALI2021વર્મીસેલી મીઠી સેવ ને તમે કોઈપણ તહેવાર કે ઉત્સવમાં બનાવી શકો છો અને આ ઝટપટ બની જાય તેવી મિઠાઇ છે. Hetal Siddhpura -
બીરંજ સેવ (Biranj Sev Recipe In Gujarati)
#SSR આ એક સ્વીટ છે જે વાર તહેવારે બનાવવા માં આવે છે. Varsha Dave -
-
-
-
ઘઉં ની મીઠી સેવ (Ghaun ni mithi sev recipe in Gujarati)
ગુજરાત માં હોળી ના દિવસે દરેક ઘર માં ઘઉં ની મીઠી સેવ બનાવવા માં આવે છે. આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે જે દસ મિનિટ થી ઓછા સમય માં બની જાય છે. આ સેવ ભોજન ના ભાગ રૂપે અથવા તો મીઠાઈ તરીકે પીરસવા માં આવે છે.#HR#cookpadindia#cookpad_gu spicequeen -
-
મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
આજે lynch માં sweet ખાવા ની ઈચ્છા થઈ તો મીઠી સેવ ( સેવૈયા ) બનાવી દીધી.મને તો મીઠાઈ બહું જ ભાવે.જમીને કશુંક જોઈએ. Sonal Modha -
-
-
સેવ ની બિરંજ (Sev Biranj Recipe In Gujarati)
#SSR#ATW2#TheChefStory#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13222435
ટિપ્પણીઓ (6)