રસ પાત્રા

#મારી પહેલી રેસિપી સુપરશેફ3 રસ પાત્રા ને તમે ફરસાણ તરીકે અથવા નાસ્તા માં ઉપયોગ માં લય શકો છો
રસ પાત્રા
#મારી પહેલી રેસિપી સુપરશેફ3 રસ પાત્રા ને તમે ફરસાણ તરીકે અથવા નાસ્તા માં ઉપયોગ માં લય શકો છો
Steps
- 1
ઉપર ની દરેક સામગ્રી ને એક બોઉલ મા મિક્સ કરો પછી તેમાં પાણી જરૂર મુજબ ઉમેરો
- 2
પાણી આપડે જેમ ભજીયા ના વાટ મા નાખી એટલુંજ ઉમેરવું
- 3
ત્યારબાદ આપડે જે અળવીના પાન છે એને સરખા ધોય ને તેની રાગો કાઢી લેવી અને પણ નો જે લીસો ભાગ છે એને બાર ની બાજુ રાખી તેમાં જે ખીરું ત્યાર કર્યું છે એને ઉપર થી લઉં નીચે સુધી એ ખીરું ચોપડવું
- 4
પછી તેના રોલ વાળી ને ઢોકરીયા મા એ બધા રોલ મૂકી 30/40 મિનિટ સુધી ચડવા દેવું
- 5
ત્યાર બાદ ત્યાર કરેલ રોલ ને તમારી ઈચ્છા મુજબ ગોળ અથવા જીણા જીણા સમારી લેવા
- 6
ત્યારબાદ લોયા મા તેલ ગરમ મૂકી તેમાં તમાલપત્ર /સૂકા લાલ મરચા નાખી તેમાં સમારેલા પાત્રા નાખી વધારી નાખવા
- 7
ત્યાર બાદ તેમાં થોડી એવુ ખાંડ નું પાણી અને ખજૂર અમલી અથવા અમલી ની ચટણી ઉમેરી ને પીરસો
Similar Recipes
More Recipes
-

Hema Wane
-

Rita Talukdar Adak
-

Ricardo
-

Nutritional Carrot &Cucumber Salad
Ifeoma Obianagha
-

Sing Pak (Mandvi Pak / Peanut Burfi)
Priyangi Pujara
-

Mukti Sahay
-

Sweet Potato in Every Sip (Milkshake.)
Sangita Vyas
-

Kumkum Chatterjee
-

Alex Prescott
-

Cinnamon Swirl American Pancakes
Crumbs & Chaos
-

Pinkblanket's Kitchen
-

stephcinn
-

🧑🏽🍳🧑🏼🍳 Thai Salad • Spicy Glass Noodle Salad - Yum Woon Sen | ThaiChef food
ThaiChef food by chef Peach
-

🌈NinjaMommaKitchen🌈
-

Pooja Batra
-

Prachi Nangru
-

Kuldeep Kaur
-

Chef Alka Singh Tomar.(Blogger)
-

Richa Vardhan
-

Ynielle’s Pesto Cream Ala Pobre
Ynielle’s Kitchen Diaries
-

Stir-Fry Asparagus & Bean Sprouts & Bacon
Saori Fujimoto -

Sana Rizwan
-

Kalatmik Kitchenette
-

Madhvi Jogia





Comments