વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe In Gujarati)

Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
સવારે ઘર માં કામ હોવાથી ફટાફટ બને એવો વેજીટેબલ પુલાવ કૂકર મા બનાવ્યો છે.#ફટાફટ
વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe In Gujarati)
સવારે ઘર માં કામ હોવાથી ફટાફટ બને એવો વેજીટેબલ પુલાવ કૂકર મા બનાવ્યો છે.#ફટાફટ
રાંધવાની સૂચનાઓ
- 1
બાસમતી ચોખા પલાળી રાખી લો. (10 મિનિટ)
- 2
બધા શાક ઝીણા સમારેલા લો. વટાણા પાણી મા બાફી લો.
- 3
કૂકર મા વઘાર માટે તેલ, આખા મસાલા, નાખી હળદર, હિંગ તમાલપત્ર નાખી ચોખા ઊમેરો. એમાં પુલાવ મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે ઊમેરો. જરૂર પડતું પાણી નાખી દો. બરાબર હલાવી દો.
- 4
કાજુના ટુકડા ઊમેરો. કૂકર નુ ઢાંકણ બંધ કરી દો. 4 સીટી માં વેજીટેબલ પુલાવ તૈયાર છે.
- 5
દહીં સાથે ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13558954

ટિપ્પણીઓ (12)