Daal baati (દાલ બાટી)

આ વાનગી જ્યારે રજા હોય , ઘરે મેહમાન આવ્યા હોય કે કોઈને કઈક ખાસ ખવડાવું હોય તો આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે. એને બનાવવા સમયે તમે વાતચીત સાથે આ તૈયાર કરી શકો છો અને એક સ્પેશલ ભોજન તૈયાર.
Daal baati (દાલ બાટી)
આ વાનગી જ્યારે રજા હોય , ઘરે મેહમાન આવ્યા હોય કે કોઈને કઈક ખાસ ખવડાવું હોય તો આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે. એને બનાવવા સમયે તમે વાતચીત સાથે આ તૈયાર કરી શકો છો અને એક સ્પેશલ ભોજન તૈયાર.
Steps
- 1
લોટ અને ચણા ના લોટ ને એક વાસણમાં મિક્સ કરી લો એમાં ઘી, બેકિંગ સોડા અજમા અને મીઠું નાખી મિક્સ કરો. હૂંફાણા પાણીની સહાયતાથી લોટને થોડું ટાઈટ બાંધી લો. લોટને 20 મિનિટ માટે ઢાંકીને મૂકી દો. જેથી લોટ ફૂલીને સેટ થઈ જાય. 20 મિનિટ પછી આ લોટને તેલના હાથથી મસળીને ચિકણો કરી લો. બાંધેલા લોટથી થોડું લોટ લઈને એમના ગોળ ગોલા બનાવી લો.
- 2
લોટ ના ગોલા ને ઓવન મા 180° પર 20 મીનીટ સેકી લો (10 મીનીટ પછી પલટાવુ)
- 3
બાટી સેકાઈ જાય પછી ઘી મા ડુબાડી ગરમ ગરમ દાલ જોડે સર્વ કરો.
- 4
દાલ માટે મગ ની ફોતરા વારી, ચણા ની, તેમજ તુવેર ની દાળ મીક્સ લેવી.
Similar Recipes
More Recipes
-

Mikhail Saltonas
-

Shobha Rathod
-

Meme
-

Meme
-

Meme
-

Meme
-

Meme
-

Chef Nena
-

🧑🏽🍳🧑🏼🍳 Pork BBQ • Thai Style Pork Skewer Recipe • Moo Ping |ThaiChef Food
ThaiChef food by chef Peach
-

Cold noodle with Spicy sesame dipping sauce
Naomi’s memo👩🏻🍳 -

3 - Step Coca Cola Chicken 🐔 Strips
Crock Pot Girl 🤡
-

Spoonful Passion
-

Smoked pork shoulder on the webber
mike hughes
-

QUEEN OF THE KITCHEN
-

Afshan Arif
-

Jasmin Motta _ #BeingMotta
-

Vaish Foodie Love
-

Hunny narang
-

Rubina Dodhia
-

Renu Ahuja
-

R@shows Cuisine
-

QUEEN OF THE KITCHEN






Comments