કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલુ પરાઠા(Aalu paratha Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલુ પરાઠા(Aalu paratha Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આલુ પરાઠા(Aalu paratha Recipe in Gujarati)

Devyani Mehul kariya
Devyani Mehul kariya @cook_24631668

#trend
#week2
#AlooParatha

#trend
#week2
#AlooParatha

વધુ વાંચો

આલુ પરાઠા(Aalu paratha Recipe in Gujarati)

Devyani Mehul kariya
Devyani Mehul kariya @cook_24631668

#trend
#week2
#AlooParatha

#trend
#week2
#AlooParatha

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45મીનીટ
3 સર્વિંગ્સ
  • 3-4 નંગઆલુ
  • 1 કપમટર
  • 1 નંગડુંગળી
  • 1મરચુ
  • 1ઈંચ આદુનો ટુકડો
  • 1/2લીંબુ
  • ધાણાભાજી
  • ડોઢ ચમચી કાશ્મીરી ચટણી
  • 1/2ચમચી હળદર
  • 1 ચમચીધાણાજીરુ
  • સ્વાદાનુસાર મીઠું
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીખાંડ
  • ---પરોઠાનો લોટ બાંધવા માટે----
  • 1 વાટકીમેંદાનો લોટ
  • 1 ચમચીઆખુ જીરુ
  • સ્વાદાનુસાર મીઠું
  • 3 ચમચીમોણ માટે તેલ
  • પરાઠા શેકવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45મીનીટ
  1. 1

    સૌ પહેલા આપણે પરાઠા મા ભરવા માટેનુ સ્ટફીંગ બનાવીશુ.સ્ટફીંગ બનાવા માટે આપણે પહેલા મટર ને 7-8 કલાક અગાઉ પલાળી દેવા પછી 7-8 કલાકમટર પલાળ્યા પછી આલુ ને છોલી ને મટર જોડે બાફવા મુકવા.આલુ અને મટર બફાઈ જાય એટલે તેને એક સાથે મેશ કરી લેવાપછી તેમા બધો જ મસાલો એડ કરી દેવાનો

    આલુ પરાઠા(Aalu paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આલુ પરાઠા(Aalu paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આલુ પરાઠા(Aalu paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બધો જ મસાલો એડ થઈ ગયા પછી આપણે તેનો વધાર કરીશુ.વધાર કરવા માટે પહેલા ડુંગળી,મરચુ અને આદુને જીણા સમારી લેશુપછી તપેલીમા તેલ ગરમ મુકીશુ.તેલ ગરમ થઈ જાયએટલે તેમા આદુ મરચુ અને ડુંગરીને નાખીશુ

    આલુ પરાઠા(Aalu paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આલુ પરાઠા(Aalu paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આલુ પરાઠા(Aalu paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ડુંગળી બાઉન કલરની સાંતળાઈ જાય એટલે તેમા મસાલો મીકસ કરેલ આલુ ઉમેરશુ આ બધુ એક સરખુ મીકસ થઈ જાય એટલે ધાણાભાજી છાંટીશુ એટલે આપણુ પરાઠા મા ભરવા માટેનુ સ્ટફીંગ તૈયાર છે.

    આલુ પરાઠા(Aalu paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આલુ પરાઠા(Aalu paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આપણે પરાઠા બનાવા માટેનો લોટ બાંધીશુ. તો લોટ બાંધવા માટે આપણે પહે એક કાથરોટ મા લોટ લેશુ. પછી તેમા મીઠું,જીરુ અને મોણ નાખીશુ.પછી જરુર મુજબ પાણી નાખીને મીડીયમ રોટલી ના લોટ જેવો લોટ બાધીશુ.પછી તેમાથી એક બોલ્સ બનાવી શુ.

    આલુ પરાઠા(Aalu paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    આલુ પરાઠા(Aalu paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    આલુ પરાઠા(Aalu paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેને રોટલી ની જેમ વણી ને ઉપર આલુ મટર નુ સ્ટફીંગ મુકીશુ પછી ફરી થી તેને બોલ્સ ની જેમ વાળી દેશુ હવેતેને ફરી થી હળવે હાથે વણીશુ.

    આલુ પરાઠા(Aalu paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    આલુ પરાઠા(Aalu paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    આલુ પરાઠા(Aalu paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે આપણે ગેશ ઉપર તવી ગરમ કરવા મુકીશુ. તવી ગરમ થઈ જાય એટલે તેમા આલુ મટર પરાઠાને શેકવા માટે નાખીશુ.થોડુક શેકાઈ જાય એટલે તેને બીજી બાજુ ફેરવી નાખીશુ.પછી તેલ લગાવીને બંને બાજુ બાઉન કલર મા શેકીશુ.પછી તૈયાર છે આલુ મટર પરાઠા.

    આલુ પરાઠા(Aalu paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    આલુ પરાઠા(Aalu paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    આલુ પરાઠા(Aalu paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    આવી જ રીતે બધા જ આલુ મટર પરાઠા બનાવાઈ ગયા છેતો તેને આપણે દહીંની ચટણી સાથે સવૅ કરીશુ.

    આલુ પરાઠા(Aalu paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    આલુ પરાઠા(Aalu paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    કેવા લાગ્યા મસ્ત યમ્મી આલુ મટર પરાઠા

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Devyani Mehul kariya
Devyani Mehul kariya @cook_24631668
પર September 20, 2020 09:42

ટિપ્પણીઓ (2)

Sangita Agrawal
Sangita Agrawal @cook_24418327
September 20, 2020 10:14
Vry nice 👏
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઓરીયો બિસ્કીટ કેક.(Oreo Biscuit Cake Recipe in Gujarati.)
  2. ઢોકળા (dhokla recipe in Gujarati)
  3. પોટેટો ક્રોક્વેટ્સ (Potato Croquettes Recipe In Gujarati)
  4. પનીર  પટીયાલા (Paneer Patiala Recipe In Gujarati)
  5. આલુ ૬૫ (Aloo 65 recipe in Gujarati)
  1. ખીચડી (Khichdi Recipe in Gujarati)
  2. શાહી આલુ પનીર (shahi Aalu Paneer Recipe in Gujarati)
  3. ફરાળી બફવડા(Farali Bafvada Recipe in Gujarati)
  4. ગાજર નો હલવો(Gajar Halvo Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13676512
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close