શાહી આલુ પનીર (shahi Aalu Paneer Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ નાખી બટેટા અને પનીરને તળી લેવા.
- 2
ત્યારબાદ તેજ કડાઈમાં તમાલપત્ર,ઇલાયચી લવિંગ અને કસૂરી મેથી નાખી હલાવો. ત્યારબાદ તેમાં સુધારેલી ડુંગળી નાખી બ્રાઉન થાય ત્યાં સુધી હલાવો પછી તેમાં આદુ લસણની પેસ્ટ નાખી હલાવો
- 3
પછી તેમાં હળદર,ચટણી ધાણાજીરું અને જીરુ પાઉડર નાખી હલાવવું.ત્યારબાદ તેમાં ટમેટાનો પલ્પ નાખી ઘટ થાય ત્યાં સુધી હલાવતા રહો પછી તેમાં કાજુની પેસ્ટ નાખી હલાવવું.
- 4
ત્યારબાદ એક કપ પાણી અને મીઠું નાખી હલાવો પછી તળેલા બટેટા અને પનીર નાખી મિક્સ કરી કઢાઈને ઢાંકી ને ઉકળવા દો.
- 5
હવે તેમાં દહીં અને ખમણેલું પનીર ઉમેરી મિક્સ કરો પછી તેમાં ગરમ મસાલો અને કોથમીર નાખી હલાવો તો તૈયાર છે આપણું શાહી આલુ પનીર શાક.
- 6
પરાઠા બનાવવા માટે કથરોટમાં લોટ લઇ મીઠું જીરુ પાણી અને તેલ નાખી લોટ બાંધી લેવો.
- 7
ત્યારબાદ લોટના લુવા કરી પરોઠાને વણી લેવા.
- 8
ત્યારબાદ લોઢી ને ગરમ કરી વણેલા પરોઠાને તેલ ની મદદથી શેકી લેવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
શાહી પનીર મસાલા (Shahi Paneer Masala Recipe In Gujarati)
ધાબા સ્ટાઈલ શાહી પનીર મસાલા#GA4#Week17 Zankhana Desai -
-
-
-
-
-
-
શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati)
#GA4#WEEK17#બધા નુ ફેવરીટ****બધા pics નથી લેવાયા..કોઈ help મા નહોતુ**😀😀 Mrs Viraj Prashant Vasavada -
-
પનીર આલુ બિરયાની(paneer aalu biryani recipe in gujarati)
#GA4 #week1 #post-1 #poteto #yogurt Suchita Kamdar -
-
-
-
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB# Week 11 વિકેન્ડ હોય એટલે બાળકો ની ફરમાઈશ પંજાબી શાક કે પછી ચાઈનીઝ બંને માથી એક મળે એટલે ખુશ તો આજે મેં એવી જ પંજાબી ડીશ બનાવી એટલે ઘર ના બધા ખૂબ જ ખુશ થયા Hiral Panchal -
-
-
શાહી પનીર(shahi paneer recipe in Gujarati)
અમારા ઘર માં આ સબ્જી બધા ની ફેવરિટ છે. અહીં મે ગ્રેવી માં કાજુ ની પેસ્ટ, ખસખસ લીધાં છે, તો પનીર ઘી માં ફ્રાય કર્યું છે, મલાઈ પણ એડ કરી છે જે આ સબ્જી ને એકદમ રીચ ટેસ્ટ આપે છે. બટર કુલ્ચા સાથે ખુબ જ સરસ લાગે છે.#સુપરશેફ1#માઇઇબુક_પોસ્ટ22 Jigna Vaghela -
-
-
-
પનીર શાહી(paneer shahi recipe in gujarati)
#GA4#Week1#Punjabiહું લઈને આવી છું રજવાડી થીમ સાથે બધા પંજાબી શાકને ભૂલાવી દે એવું પંજાબી શાક.. Radhika Thaker -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11આજે મે શાહી પનીર ની સબ્જી બનાવી છે,આ સબ્જી ને તમે ખાઈ શકો છો,ખુબ જ ટેસ્ટી એકદમ રેસ્ટોરન્ટ જેવી જ બની છે,તો તમે પણ આ રીતે બનાવશો તો બધા ને જરુર ગમશે. Arpi Joshi Rawal
More Recipes
ટિપ્પણીઓ